________________
૧૩૨ કે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
व्याख्या-परमाण्वादिद्रव्यमेकं पश्यन् द्रव्यात्सकाशात् तत्पर्यायान् उत्कृष्टतोऽसंख्येयान् संख्येयाँश्चापि मध्यमतो लभते प्राप्नोति पश्यतीत्यनर्थान्तरं, तथा जघन्यतस्तु द्वौ पर्यायौ द्विगुणितो 'लभते च' पश्यति च एकस्माद् द्रव्यात्, एतदुक्तं भवति-वर्णगन्धरसस्पर्शानेव प्रतिद्रव्यं पश्यति,
न त्वनन्तान्, सामान्यतस्तु द्रव्यानन्तत्वादेव अनन्तान् पश्यतीति गाथार्थः ।।६४॥ 5 साम्प्रतं युगपज्ज्ञानदर्शनविभङ्गद्वारावयवार्थाभिधित्सयाऽऽह
सागारमणागारा, ओहिविभंगा जहण्णगा तुल्ला ।
उवरिमगेवेज्जेसु उ, परेण ओही असंखिज्जो ॥६५॥ व्याख्या-तत्र यो विशेषग्राहकः स साकारः, स च ज्ञानमित्युच्यते. यः पुनः सामान्यग्राहकोऽवधिर्विभङ्गो वा सोऽनाकारः, स च दर्शनं गीयते, तत्र साकारानाकाराववधिविभङ्गो 10 जघन्य कौतुल्यावेव भवतः, सम्यग्दृष्टेरवधिः, मिथ्यादृष्टेस्तु स एव विभङ्गः, लोकपुरुषग्रीवा
संस्थानीयानि ग्रैवेयकाणि विमानानि, उपरिमाणि च तानि ग्रैवेयकाणि चेति समासः, तुशब्दोऽपिशब्दस्यार्थे द्रष्टव्यः, भवनपतिदेवेभ्यः खल्वारभ्य उपरिमग्रैवेयकेष्वपि अयमेव न्यायो यदुत-साकारानाकारौ अवधिविभङ्गौ जघन्यादारभ्य तुल्याविति, न तूत्कृष्टौ, ततः परेण' इति परतः
ટીકાર્થ : પરમાણુ વગેરે એક દ્રવ્યને જોનાર તે દ્રવ્યના ઉત્કૃષ્ટથી અસંખ્યાતા, મધ્યમથી 35 સંખ્યાતા અને જઘન્યથી દ્વિગુણિત બે અર્થાત્ ચાર પર્યાયોને જુએ છે. એટલે કે વર્ણ, ગંધ, રસ
અને સ્પર્શરૂપ ચાર પર્યાયોને જુએ છે. પરંતુ એક દ્રવ્યના અનંતાપર્યાયોને જુએ નહીં. સામાન્યથી દ્રવ્યો અનંતા હોવાથી અનંતાપર્યાયોને જુએ. પરંતુ એક જ દ્રવ્યના અનંતાપર્યાય ન જુએ. 1/૬૪
અવતરણિકા : હવે એક સાથે જ્ઞાન, દર્શન અને વિભંગદ્વારોનું વર્ણન કરે છે ?
ગાથાર્થ : સાકાર, અનાકાર અવધિના અને વિર્ભાગજ્ઞાનના વિષયો જઘન્યથી ઉપરિતન રૈવેયક સુધી તુલ્ય હોય છે. ત્યાર પછીના અનુત્તરદેવોમાં અવધિના વિષયો અસંખ્ય હોય છે.
ટીકાર્થ : જે વિશેષગ્રાહી હોય તે સાકારાવધિ છે. અને તેને અવધિજ્ઞાન કે વિંભંગજ્ઞાન કહેવાય છે. જે સામાન્યગ્રાહી વિભંગ કે અવધિ છે તે અનાકાર છે અને તેને અવધિદર્શન
કહેવાય છે. તેમાં જઘન્યકક્ષાના સાકાર-અનાકાર અવધિ-વિભંગ તુલ્ય હોય છે. સમ્યગ્દષ્ટિને તે 25 અવધિરૂપ હોય છે. જ્યારે મિથ્યાષ્ટિને તે જ વિર્ભાગરૂપે હોય છે. લોકરૂપ પુરુષના ડોકને સ્થાને
હોવાથી તે વિમાનો ધૈવેયકના નામે ઓળખાય છે. ઉપરના જે રૈવેયક તે ઉપરિતન ચૈવેયક, એ પ્રમાણે સમાસ જાણવો. | ‘તુ' શબ્દ ‘અપિ” શબ્દના અર્થમાં છે. તેથી ભવનપતિથી લઈને ઉપરિતન રૈવેયકમાં પણ
આ જ ન્યાય જાણવો કે જઘન્ય એવા સાકાર-અનાકાર અવધિ-વિભંગતુલ્ય હોય છે. અહીં 30 તુલ્યતા ક્ષેત્ર-કાળને આશ્રયી જાણવી. પણ દ્રવ્ય-ભાવને આશ્રયી નહીં. એવો મલયગિરિ ટીકામાં ખુલાસો કરેલ છે.) આ દેવોનું ઉત્કૃષ્ટ અવધિ-વિભંગ તુલ્ય હોતું નથી. (અર્થાત્ જઘન્યાવધિજ્ઞાન.
+असंखिज्जा जघन्यको।