________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सप्रतिपातोपयोगतोऽर्विरुद्धमेव, देवनारकाणामपि चरमसमयसम्यक्त्वप्रतिपत्तौ सत्यां विभङ्गस्यैवावधिरूपापत्तेः, तदनन्तरं च्यवनाच्चाविरोध इति गाथार्थः ॥ ५८ ॥
एवं तावदवस्थितद्वारमभिधाय इदानीं चलद्वाराभिधित्सयाऽऽहवुड्डी वाहाणी वा, चउव्विहा होइ खित्तकालाणं । दव्वेसु होइ दुविहा, छव्विह पुण पज्जवे होइ ॥५९॥
-
-
-
व्याख्या - तत्र चलो ह्यवधिः वर्धमानः क्षीयमाणो वा भवति, सा च वृद्धिर्हानिर्वा चतुर्विधा भवति क्षेत्रकालयोः, तथा चाभ्यधायि परमगुरुणा - - "५६ असंखेज्जभागवुड्ढी वा संखेज्जभागवुड्डी वा संखेज्जगुणवुड्डी वा असंखेज्जगुणवुड्डी वा," एवं हानिरपि, न तु अनन्तभागवृद्धिरनन्तगुणवृद्धिर्वा, एवं हानिरपि, क्षेत्रकालयोरनन्तयोरदर्शनात्, तथा द्रव्येषु भवति द्विधा वृद्धिर्हानिर्वा, कथम् ? 10 अनन्तभागवृद्धिर्वा अनन्तगुणवृद्धिर्वा, एवं हानिरपि द्रव्यानन्त्यादिति भावार्थ: । तथा षड्विधा 'पर्याये' इति जात्यपेक्षमेकवचनं पर्यायेषु भवति, वृद्धिर्वा हानिर्वेति वर्त्तते, पर्यायानन्त्यात्, બતાવે છે કે) મનુષ્ય-તિર્યંચોને એક સમય બાદ કાં તો અવિધનો નાશ થાય અથવા ઉપયોગનો નાશ થવાથી એક સમયનું અવસ્થાન ઘટે છે. દેવ-નારકોમાં જેઓને ભવના છેલ્લા સમયે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તેઓને વિભંગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણમે છે ત્યાર પછી તે દેવ15 નારકનું મરણ થતાં અધિજ્ઞાન નાશ પામે છે. તેથી ભવના છેલ્લા સમયે અવધિજ્ઞાન હોવાથી એક સમયનું અવસ્થાન ઘટે છે ।।૫૮॥
અવતરણિકા : આમ અવસ્થિતદ્વાર પૂર્ણ થતાં હવે ચલદ્વારને કહે છે →
ગાથાર્થ : ક્ષેત્ર-કાળની વૃદ્ધિહાનિ ચાર પ્રકારે છે. દ્રવ્યમાં બે પ્રકારે અને પર્યાયમાં છ પ્રકારે હોય છે.
5
૧૨૬
20
ટીકાર્થ : ચલાવિધ એટલે વધ ઘટ થનારો અવિધ. ક્ષેત્ર-કાળની વૃદ્ધિ-હાનિ ચાર પ્રકારે થાય છે. પરમગુરુએ કહ્યું છે કે— “અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ અથવા અસંખ્યાતગુણવૃદ્ધિ” આ પ્રમાણે હાનિ પણ ચાર પ્રકારે જાણવી. અવિધના ક્ષેત્ર, કાળ અનંત ન હોવાથી (કારણ કે અવધિનું ઉત્કૃષ્ટક્ષેત્ર અસંખ્યપ્રદેશનું જ છે અને ઉત્કૃષ્ટકાળ અસંખ્યસમયનો જ છે તેથી) અનંતભાગવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિ ઘટે નહીં. હાનિમાં પણ ઘટશે નહીં. 25 (કહેવાનો આશય એ છે કે પ્રવર્ધમાન નામના અવિધવડે શરૂઆતમાં જેટલું ક્ષેત્ર દેખાય તેના પછી પ્રતિ સમયે વધતા અધિવડે કો'કને અસંખ્યાતભાગ અધિકક્ષેત્ર દેખાય, કો'કને સંખ્યાતભાગ અધિકક્ષેત્ર દેખાય, આ રીતે વૃદ્ધિ જાણવી. એમ હાનિમાં ઘટતું ક્ષેત્ર જુએ.) દ્રવ્યોને વિષે બે પ્રકારે વૃદ્ધિ-હાનિ છે. અનંતભાગવૃદ્ધિહાનિ તથા અનંતગુણવૃદ્ધિ હાનિ, કારણ કે દ્રવ્યો અંનતા હોવાથી આ જ ભાંગા ઘટે. મૂળમાં ‘પાય’ અહીં જાતિની અપેક્ષાએ એક વચન કરેલ હોવાથી 30 ‘પર્યાયો' એ પ્રમાણે બહુવચનમાં અર્થ જાણવો. તેથી પર્યાયોને વિષે અસંખ્યાત-સંખ્યાત५५. गुणत उत्पन्नेऽपि जघन्येन समयान्तरे प्रतिपातात् मरणेन । ५६. असंख्येयभागवृद्धिर्वा संख्येयभागवृद्धिर्वा संख्येयगुणवृद्धिर्वा असंख्येयगुणवृद्धिर्वा ( प्रज्ञापनायां ) + ०तापयोगत्वे । ★ द्विविधा ।