SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોસંબંધિ ભવપ્રત્યયાવધિનું સ્વરૂપ (નિ. ૪૮-૫૦) एवं नारकसंबन्धिनो भवप्रत्ययावधेः स्वरूपमभिधायेदानीं विबुधसंबन्धिनः प्रतिपिपादयिषुरिदं गाथा त्रयं जगाद - ૧૧૭ सक्कीसाणा पढमं, दुच्चं च सणकुमारमाहिंदा । तच्चं च बंभलंतग, सुक्कसहस्सारय चउत्थीं ॥४८॥ आणयपाणयकप्पे, देवा पासंति पंचमिं पुढवीं । तं चेव आरणच्चुय ओहीनाणेण पासंति ॥४९॥ छट्ठि हिट्ठिममज्झिमगेविज्जा सत्तमिं च उवरिल्ला । संभिण्णलोगनालिं, पासंति अणुत्तरा देवा ॥५०॥ तत्र प्रथमगाथाव्याख्या- शक्रश्चेशानश्च शक्रेशानौ तत्र 'शक्रेशानाविति' शक्रेशानोपलक्षिताः सौधर्मेशानकल्पनिवासिनो देवाः सामानिकादयः परिगृह्यन्ते, ते ह्यवधिना प्रथमां रत्नप्रभाभिधानां 10 पृथिवीं पश्यन्ति इति क्रियां द्वितीयगाथायां वक्ष्यति, तथा 'द्वितीयां च' पृथिवीमित्यनुवर्त्तते, ‘सनत्कुमारमाहेन्द्राविति' सनत्कुमारमाहेन्द्रदेवाधिपोपलक्षिताः तत्कल्पनिवासिनस्त्रिदशा एव सामानिकादयो गृह्यन्ते, ते हि द्वितीयां पृथिवीमवधिना पश्यन्ति, तथा तृतीयां च पृथिवीं ब्रह्मलोकलान्तकदेवेशोपलक्षिताः तत्कल्पनिवासिनो विबुधाः सामानिकादयः पश्यन्ति, तथा शुक्रसहस्त्रारसुरनाथोपलक्षिताः खल्वन्येऽपि तत्कल्पनिवासिनो देवाश्चतुर्थी पृथिवीं पश्यन्तीति 15 અવતરણિકા : આ પ્રમાણે નારકસંબંધિ ભવપ્રત્યયાવધિનું સ્વરૂપ કહી હવે દેવસંબંધિ ભવપ્રત્યયાવધિના સ્વરૂપને કહે છે ગાથાર્થ : સૌધર્મેશાનદેવો પ્રથમ પૃથ્વીસુધી, સનત્કુમાર માહેન્દ્રના દેવો બીજી પૃથ્વી સુધી, બહ્મલોક—લાંતકના દેવો ત્રીજી પૃથ્વીસુધી, અને શુક્ર—સહસ્રારના દેવો ચોથી પૃથ્વીસુધી અવધિવડે જુએ છે. 5 20 ગાથાર્થ : આનત—પ્રાણતદેવલોકના દેવો પાંચમી પૃથ્વીને, અને તે જ પાંચમી પૃથ્વીને આરણ—અચ્યુતના દેવો પણ અધિવડે જુએ છે. ગાથાર્થ : નીચેના અને મધ્યમ ત્રૈવેયકના દેવો છઠ્ઠીપૃથ્વીને, ઉપરના ત્રૈવેયકદેવો સાતમી પૃથ્વીને અને અનુત્તરદેવો સંભિન્નલોકનાડીને જુએ છે. પ્રથમટીકાર્થ : અહીં “શક્રેશાન’” શબ્દથી સૌધર્મેશાનદેવલોકમાં રહેનારા સામાનિકાદિ દેવો ગ્રહણ 25 કરવાના છે. તેઓ અવધિવડે રત્નપ્રભા નામની પ્રથમ ના૨ક પૃથ્વીસુધી જુએ છે. “જુએ છે” એ શબ્દ આ ગાથામાં નથી તે તેની પછીની ગાથામાં કહેશે. એ જ પ્રમાણે મૂળગાથામાં ‘પૃથ્વી’’ શબ્દ નથી તે પણ તેની પછીની ગાથામાંથી અહીં જોડવો. સનત્કુમાર-માહેન્દ્રદેવલોકમાં રહેનાર સામાનિકાદિ દેવો બીજી પૃથ્વીને અવધિવડે જુએ છે. તથા બ્રહ્મલોક—લાંતકનિવાસી સામાનિકાદિ દેવો ત્રીજી પૃથ્વીને અને મહાશુસહસ્રાર કલ્પવાસી સામાનિકાદિ દેવો ચોથી પૃથ્વીને જુએ છે. ૪૮॥ 30 દ્વિતીયટીકાર્ય આનત–પ્રાણતકલ્પના દેવો પાંચમી પૃથ્વીને જુએ છે. આરણ $ ત્રિતö।। * પુવિ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy