SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શું આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सर्वत्र योज्यं यावन्महातम:प्रभाधारनरके उत्कृष्टावधिक्षेत्रं गव्यूतं, जघन्यावधिक्षेत्रं चार्धगव्यूतमिति, रत्नप्रभाधारनरक इत्यादौ जात्यपेक्षमेकवचनं, 'अनिर्दिष्टस्यापि नवरं पदार्थगमनिका,अर्ध तृतीयस्य अर्धतृतीयानि, द्वे च, अधिकमर्धं यस्मिन् तद् अध्यर्धम् । आह- कुतः पुनरिदं ?, सामान्येन प्रतिपृथिव्याधारनरकं उत्कृष्टमवधिक्षेत्रमुक्तं 'चत्वारि गव्यूतानि' इत्यादि, अर्धगव्यूतोनं जघन्यमित्यवसीयते ? उच्यते, सूत्रात्, तथा चोक्तं - "यणप्यभापुढविनेरझ्याणं भंते ! केवइयं खित्तं ओहिणा जाणंति पासंति ?, गोयमा ! जहणणेणं अद्धवाइं गाउयाई उक्कोसेणं चत्तारि, एवं जाव महातमपुढविनेरझ्याण? गोयमा ! जहण्णेणं अद्धगाउयं उक्कोसेणं गाउयं", आह-यद्येवं 'गौऊ जहण्णमोही णरएसु तु' (४६) इत्येतद्व्याहन्यते, अत्रोच्यते, उत्कृष्टजघन्यापेक्षया तदभिधानाददोषः, इदमत्र हृदयम् - उत्कृष्टानामेव सप्तानामपि रत्नप्रभाद्यवनीनां 10 ભૂતક્ષેત્રપરિચ્છિત્તિવૃત્ વંધર્વધન્ય કૃત્ય« પ્રતિ યથાર્થ: ll૪૭ના અપેક્ષાએ જાણવું. (તેથી “રત્નપ્રભાધારનરક' શબ્દથી રત્નપ્રભા છે આધાર જેનો, એવા રત્નપ્રભાપૃથ્વીના સર્વ સ્થાનો સમજવા.) નહીં દેખાડેલા પદોનો અર્થ આ પ્રમાણે જાણવો – અર્ધતૃતીય એટલે ત્રીજાનું અર્ધ જેમાં છે તે અર્થાત અઢી, અધ્યર્થ એટલે અર્ધ અધિક છે જેમાં તે અર્થાત્ દોઢ. 15 શંકા : મૂળગાથામાં તો ઉત્કૃષ્ટાવધિનું જ પ્રમાણ બતાવ્યું છે, જઘન્યાવધિનું નહીં. તો પછી દરેક પૃથ્વીમાં પોતપોતાના ઉત્કૃષ્ટની અપેક્ષા અર્ધગાઉ ઓછું જઘન્યાવધિનું માપ તમે જે બતાવ્યું તે કેવી રીતે જાણ્યું ? સમાધાન : પ્રજ્ઞાપના સૂત્રથી આ પ્રમાણ જણાય છે. કહ્યું છે કે “રત્નપ્રભાપૃથ્વીના જીવો અવધિવડે કેટલા ક્ષેત્રને જાણે છે, જુએ છે? હૈ ગૌતમ ! જઘન્યથી સાડાત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉ 20 ક્ષેત્રપ્રમાણ જાણે છે, જુએ છે. આમ સાતમી પૃથ્વી સુધીના જીવો માટે પ્રશ્નો કરવા. છેલ્લે સાતમી પૃથ્વીના જીવો હૈ ગૌતમ ! જઘન્યથી અર્ધગાઉ અને ઉત્કૃષ્ટથી એક ગાઉને જુએ–જાણે છે. શંકા : સાતમી પૃથ્વીમાં જઘન્યથી અગાઉ પ્રમાણ જો હોય તો પૂર્વ ગાથામાં ‘નરકમાં જઘન્યાવધિ ગાઉપ્રમાણ હોય છે” એમ જે કહ્યું તેની સાથે વિરોધ આવશે. સમાધાન : ના, નહીં આવે કારણ કે જઘન્યાવધિ ગાઉપ્રમાણ જે કહ્યું છે તે ઉત્કૃષ્ટમાં 25 જઘન્યની અપેક્ષાએ કહ્યું છે. કહેવાનો આશય એ છે કે – સાતે પૃથ્વીઓમાં જે ઉત્કૃષ્ટ અવધિક્ષેત્રપ્રમાણ બતાવ્યા છે તે ઉત્કૃષ્ટાવધિઓમાં સૌથી ઓછું એક ગાઉને જોનાર અવધિ, • જઘન્ય છે. તે સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ હોવા છતાં સાતે ઉત્કૃષ્ટોમાં સૌથી ઓછું હોવાથી જધન્ય કહેવાય છે. આવો અર્થ કરતા કોઈ વિરોધ રહેશે નહીં. //૪૭ી. ४०. नरकेष्वितिपदव्याख्याने स्वनिरूपितपदे । ४१. तद्वृत्तिधर्मवत्तामपेक्ष्येति । ४२. आश्रित्येति 30 शेषः । ४३. स्वस्वोत्कृष्टापेक्षया । ४४. रत्नप्रभापृथ्वीनैरयिका भदन्त ! कियत् क्षेत्रमवधिना जानन्ति पश्यन्ति ?, गौतम! जघन्येनार्धतृतीयानि गव्यूतानि उत्कृष्टेन चत्वारि, एवं यावन्महातम:प्रभापृथ्वीनैरयिकाणां ? गौतम ! जघन्येनार्धगव्यूतं उत्कृष्टेन गव्यूतं । ४५. विरुध्यते इति । * परमावधेः । + अतिदिष्ट० + નારÉ I * ઇ પુછી 1 # T૩યંતં - ૩૦ x + બૂટ !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy