SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભાદિનરકોમાં જઘન્યેતરાવધિપ્રમાણ (નિ. ૪૭) भवतिं - नारकाधारो योऽवधिः असौ उत्कृष्टो योजनं परिच्छिनत्ति क्षेत्रतः, इत्थं क्षेत्रानुसारेण द्रव्यादयस्तु अवसेया इति गाथार्थः ॥ ४६ ॥ एवं नारकजातिमधिकृत्य जघन्येतरभेदोऽवधिः प्रतिपादितः, साम्प्रतं रत्नप्रभादिपृथिव्यपेक्षया उत्कृष्टेतरभेदमभिधित्सुराह चत्तारि गाउयाई, अद्भुट्टाई तिगांउया चेव । + ૧૧૫ - अड्डाइज्जा दुण्णि य, दिवडूमेगं च निसु ॥४७॥ व्याख्या * तत्र नरका इति नारकालयाः, ते च सप्तपृथिव्याधारत्वेन सप्तधा भिद्यन्ते, तत्र रत्नप्रभाद्याधारनरकेषु यथासंख्यमुत्कृष्टेतरभेदभिन्नावधेः क्षेत्रपरिमाणमिदं ‘નવુ' કૃતિ सामर्थ्यात् तन्निवासिनो नारकाः परिगृह्यन्ते तत्र रत्नप्रभाधारनरके उत्कृष्टावधिक्षेत्रं चत्वारि गव्यूतानि, जघन्यावधेरर्धचतुर्थानि, अर्ध चतुर्थस्य येषु तान्यर्धचतुर्थानि एवं शर्कराप्रभाधारनरके 10 परमावधिक्षेत्रमानं अर्धचतुर्थानि इतरावधिक्षेत्रमानं तु त्रिगव्यूतं, त्रीणि गव्यूतानि त्रिगव्यूतं, एवं ઉપચાર કરતા “નરકોમાં'' શબ્દથી નરક જીવોનાં અવધિમાં ઉત્કૃષ્ટથી યોજનપ્રમાણ ક્ષેત્ર દેખાય છે. અહીં ક્ષેત્રાનુસારે દ્રવ્ય-કાળ-ભાવ જાતે જાણી લેવા. ૪૬॥ અવતરણિકા : આમ, નારકજાતિની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટાવવિધ બતાવ્યો. હવે રત્નપ્રભાદે પૃથ્વીની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટાવવિધ બતાવે છે → 15 ગાથાર્થ : ચાર ગાઉ, સાડાત્રણ ગાઉ, ત્રણ ગાઉ, અઢી ગાઉ, બે ગાઉ, દોઢ ગાઉ અને એક ગાઉ એ પ્રમાણે નરકમાં અવધિનું ક્ષેત્રપ્રમાણ જાણવું. ટીકાર્થ : નરક એટલે નારકજીવાના સ્થાનો અને તે સાતપૃથ્વીઓ આધાર છે જેનો તેવા હોવાથી સાતપ્રકારના છે. (આધારના ભેદથી આધેયનો ભેદ પડવાથી જુદી જુદી સાતપૃથ્વીઓ ઉપર નારકજીવોના સ્થાનો આવેલા હોવાથી આ સ્થાનો સાતપ્રકારે છે) તેમાં રત્નપ્રભાદિ પૃથ્વીઓ 20 એ છે આધાર જેનો એવા આ નરકોમાં ક્રમશઃ ઉત્કૃષ્ટ-જધન્યભેદથી બે પ્રકારે અવધિનું ક્ષેત્રપ્રમાણ આ પ્રમાણે જાણવું. રત્નપ્રભાપૃથ્વીના નરકસ્થાનોમાં ઉત્કૃષ્ટાવધિનું ક્ષેત્રપ્રમાણ ચાર ગાઉ છે. અને જયન્યાવધિ અર્ધચતુર્થ ગાઉ છે. “ચોથાનું અડધું છે જેમાં તે અર્ધચતુર્થ” એ પ્રમાણે શબ્દાર્થ કરવો. (અર્થાત્ સાડાત્રણ ગાઉ.) - 5 શર્કરાપ્રભાના સ્થાનોમાં ઉત્કૃષ્ટથી સાડાત્રણ ગાઉ અને જઘન્યથી ત્રણ ગાઉ ક્ષેત્રપ્રમાણ છે. 25 આમ પૂર્વ પૃથ્વીનું જઘન્ય માપ તે પછીની પૃથ્વીનું ઉત્કૃષ્ટ માપ જાણવું. છેલ્લે મહાતમઃપ્રભા પૃથ્વીના સ્થાનોમાં ઉત્કૃષ્ટથી એક ગાઉ અને જઘન્યથી અર્ધગાઉ જાણવું. ટીકામાં ‘નરપુ’ પદનો અર્થ કરવા સમયે ટીકાકારે ‘રત્નપ્રભાધારનરકમાં' એ પ્રમાણે જે એકવચન કરેલ છે તે જાતિની ३५. आधारभेदादाधेयभेदात् सप्त पृथिव्य आधारो येषां ते तथा तत्त्वेनेति समासः ' ३६. तात्स्थ्यात्तद्व्यपदेश इतिन्यायात् । ३७. व्यधिकरणबहुव्रीहेरपि दर्शनात् अन्यथाऽर्धचत्वारीतिभावात् । 30 ૩૮. ઉત્કૃષ્કૃતિ । રૂ૧. નચેતિ । તિળાયું । + નરભુ ! | અદ્ભુğયારૂં નવાય અન્રાયંતારૂં ! जं गाउअंति भणिअं तंपिअ उक्कोसगजहण्णं ॥ १ ॥ [ भाष्यगाथा व्याख्याता च ]
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy