SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवं तावत् पुंरुषानधिकृत्य क्षायोपशमिकः खलु अनेकप्रकारोऽवधिरुक्तः, साम्प्रतं तिरश्चोऽधिकृत्य प्रतिपिपादयिषुराह आहारतेयलंभो, उक्कोसेणं तिरिक्खजोणीसु । गाउय जहण्णमोही, नरएस उ जोक्स ||४६ ॥ ૧૧૪ 5 व्याख्या - तत्राहारतेजोग्रहणाद् औदारिकवैक्रियाहारकतेजोद्रव्याणि गृह्यन्ते, ततश्चाहारश्च तेजश्च आहारतेजसी तयोर्लाभ इति समासः लाभः प्राप्तिः परिच्छित्तिरित्यनर्थान्तरं, इदमत्र हृदयंतिर्यग्योनिषु योनियोनिमतामभेदोपचारात् तिर्यग्योनिकसत्त्वविषयो योऽवधिः तस्य द्रव्यतः खलु आहारतेजोद्रव्यपरिच्छेद उत्कृष्टत उक्तः, इत्थं द्रव्यानुसारेणैव क्षेत्रकालभावाः परिच्छेद्यतया विज्ञेया इति । इदानीं भवप्रत्ययावधिस्वरूपमुच्यते स च सुरनारकाणामेव भवति, तत्र प्रथममल्प 10 રૂતિત્વા નારાળાં પ્રતિપાદ્યત કૃતિ, અત આદ- ક્ષેત્રો ‘બૂત’ પરિધ્ધિત્તિ નપચેનાધિ:, વ ? नरान् कायन्तीति नरकाः, कै गै रै शब्दे इतिधातुपाठात् नरान् शब्दयन्तीत्यर्थः, इह च नरका आश्रयाः, आश्रयाश्रयिणोरभेदोपचारात्, नरकेषु तु योजनमुत्कृष्ट इत्याह, एतदुक्तं અવતરણિકા : આ પ્રમાણે મનુષ્યોને આશ્રયી અનેક પ્રકારનો ક્ષાયોપશમિક અવિધ કહ્યો. હવે તિર્યંચને આશ્રયી જણાવવાનીઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – - 15 ગાથાર્થ : તિર્યંચયોનિમાં ઉત્કૃષ્ટથી આહારક-તૈજસદ્રવ્યોને જુએ છે. નારકમાં જઘન્યાવધિ એક ગાઉ પ્રમાણ અને ઉત્કૃષ્ટાવધિ એક યોજન પ્રમાણ ક્ષેત્રને જુએ છેં. ટીકાર્થ : અહીં આહારક અને તૈજસના ગ્રહણથી ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસદ્રવ્યો જાણવા. આહારક—તેજસનો લાભ, તે આહારકતૈજસલાભ, અહીં લાભ, પ્રાપ્તિ, બૌધ એ બધા સમાનાર્થી શબ્દો જાણવા. તેથી અર્થ આ પ્રમાણે જાણવો → યોનિયોનિવાળાનો અભેદ 20 ઉપચાર કરવાથી “તિર્યંચયોનિમાં” અર્થાત્ તિર્યંચયોનિના જીવોનો અવધિ, તેમાં ઉત્કૃષ્ટથી આહારક, તૈજસદ્રવ્યોનો બોધ થાય છે. (અહીં દ્રવ્યાનુસારે જ ક્ષેત્ર, કાળ અને ભાવ વિષય તરીકે જાણી લેવા, અર્થાત્ મનુષ્યાવધિમાં આટલા દ્રવ્યોને જોનાર જેટલા ક્ષેત્ર, કાળને જુએ છે, તેટલા અહીં પણ સમજી લેવા. પૂર્વે કહ્યું હતું કે કેટલાક અવધિ ભવપ્રત્યયિક છે અને કેટલાક ક્ષાયોપમિક છે. તેમાં ક્ષાયોપશમિક અવધિ બતાવ્યો.) 30 25 હવે ભવપ્રત્યયિક અવધિનું સ્વરૂપ બતાવે છે અને તે ભવપ્રત્યયિક અવધિ દેવ અને નારકોન જ હોય છે. તેમાં અલ્પવકૃતવ્ય હોવાથી પ્રથમ નારકોના અવધિનું પ્રતિપાદન કરે છે – નરકોમાં જઘન્યાવધિ ક્ષેત્રથી એક ગાઉ છે. જે નરોને ાન્તિ = બોલાવે તે નરકો. અહીં કૈ ધાતુનું “જાર્યાન્ત' રૂપ છે. કૈ, ગૈ, હૈ આ ત્રણ ધાતુઓ “બોલાવવું” એવા અર્થમાં વપરાતા હોવાથી જાર્યાન્ત = બોલાવે છે એવો અર્થ થાય છે. નરક એટલે આશ્રયસ્થાનો. આશ્રય અને આશ્રયી એવા જીવોનો અભેદ ३३. मनुष्यान् इत्यर्थः, परमोहिनाणविओ, केवलमंतोमुहुत्तमित्तेणेति (वि. ६८९ ) वचनात् परमावधेरा અન્તર્મુહૂત્તવિજોત્પત્તિ:, વતં ચ નાતાવેવા રૂ૪. ચારિત્રતાવિશુળહેતુત્વાત્ । * ય ૨-૪-૬ । .
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy