SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ક આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) गाथार्थः ॥ ४८ ॥ द्वितीयगाथा व्याख्यायते - आनतप्राणतयोः कल्पयोः संबन्धिनो देवाः पश्यन्ति पञ्चमीं पृथ्वीं, तामेव आरणाच्युतयोः सम्बन्धिनो देवा अवधिज्ञानेन पश्यन्ति, स्वरूपकथनमेवेदं, विमलतरां बहुतरां चेति गाथार्थः ॥ ४९ ॥ तृतीयगाथा व्याख्यायते - लोकपुरुषग्रीवास्थाने भवानि ग्रैवेयकानि (णि) विमानानि तत्र 5 अधस्त्यमध्यमग्रैवेयकनिवासिनो देवा अधस्त्यमध्यमग्रैवेयकाः, ते हि षष्ठीं पृथिवीं तमोऽभिधानामवधिना पश्यन्तीति योग:, तथा सप्तमीं च पृथिवीमुपरितनग्रैवेयकनिवासिन इति, तथा 'संभिन्नलोकनाडीं' चतुर्दशरज्ज्वात्मिकां कन्यकाचोलक संस्थानामवधिना पश्यन्ति, अनुत्तरविमानवासिनोऽनुत्तराः, तत्र एकेन्द्रियादयोऽपि भवन्ति तद्व्यवच्छेदार्थमाह - 'देवाः' । एवं क्षेत्रानुसारतो द्रव्यादयोऽप्यवसेयाः इति गाथार्थः ॥ ५०॥ एवमधो वैमानिकावधिक्षेत्रप्रमाणं प्रतिपाद्य साम्प्रतं तिर्यगूर्ध्वं च तदेव दर्शयन्नाह एएसिमसंखिज्जा, तिरियं दीवा य सागरा चेव । વર્તુગર મિા, ગુર્દૂ સાધૂમાડું ।। વ્યાવ્યા - ‘તેષાં’ શાદ્રીનાં, સંધ્યાયન્ત કૃતિ સંશ્રેયા: ન સંશ્રેયા અસંધ્યેયા:, તિર્યંન્, द्वीपाश्च - जम्बूद्वीपादय:, सागराश्च लवणसागरादयः क्षेत्रतोऽवधिपरिच्छेद्यतया अवसेयाः इति 15 અચ્યુતદેવલોકના દેવો તે જ પાંચમી પૃથ્વીને સ્પષ્ટ રીતે અને બહુતર વધારે જુએ છે. મૂળગાથામાં “અવિધજ્ઞાન વડે” આવું જે લખ્યું છે તે સ્વરૂપકથન છે અર્થાત્ વાસ્તવિક્તા દર્શાવી છે, પણ કોઈનો વ્યવચ્છેદ બાદબાકી કરવા લખ્યું નથી. ૪૯ તૃતીયટીકાર્થ : ચૌદરાજલોકરૂપ પુરુષની ડોક (ગ્રીવા)ના સ્થાને રહેલા હોવાથી તે વિમાનો ત્રૈવેયકના નામે ઓળખાય છે. તેમાં નીચેના તથા મધ્યમ ત્રૈવેયકના દેવો છઠ્ઠી પૃથ્વીને જુએ છે. 2) તથા ઉપરના ત્રૈવેયકના દેવો સાતમી પૃથ્વીને જુએ છે. અનુત્તરવિમાનવાસી દેવો કન્યાચોલકના આકારવાળી (કન્યાચોલકનો અર્થ ગા.નં. ૫૫માં આપેલ છે. તથા ઊર્ધ્વદિશામાં સ્વવિમાનરૂપાદિ સુધીનું જ જ્ઞાન હોવાથી) કંઈક ન્યૂન (મિત્રા किञ्चिदूनां इति देवेन्द्रनरकेन्द्रप्रकरण-३४२) લોકનાડીને જુએ છે. આ વિમાનમાં એકેન્દ્રિયાદિ જીવો પણ હોય છે. તેનો વ્યવચ્છેદ કરવા ‘દેવો” એવું વિશેષણ મૂક્યું છે. ક્ષેત્રાનુસારે દ્રવ્ય—કાળ—ભાવ પણ સમજી લેવા પા 25 અવતરણિકા : આ પ્રમાણે નીચેના વિસ્તારનું વૈમાનિકાવધિક્ષેત્રપ્રમાણ કહી હવે તિર્થંગ્ – ઉર્ધ્વ અવધિનું પ્રમાણ કહે છે 10 30 = - ગાથાર્થ : દેવોનું તિર્ય—અધિક્ષેત્ર અસંખ્ય દ્વીપસમુદ્રો છે. તેમાં ઉપર – ઉપરના દેવા માટે આ ક્ષેત્રપ્રમાણ વધતું જાય છે. ઊર્ધ્યાવધિ ક્ષેત્ર પ્રમાણ પોત–પોતાના દેવલોકના સ્તૂપાદિ સુધી હોય છે. = ટીકાર્થ : શક્રાદિ દેવોને ક્ષેત્રથી તિર્ય—દિશામાં અસંખ્યેય દ્વીપો – જંબુદ્રીપાદિ અને સમુદ્રો લવણસમુદ્રાદિ અવધિજ્ઞાનથી જ્ઞેય હોય છે. ઉપર ઉપરના દેવો કહેલા અસંખ્યદ્વીપસમુદ્રોને + 40,‡ l.* ૩૦ૢ = સપ્લ૦ /
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy