________________
૧૩૦
आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर ( भाग - १ )
तत्रस्थानामेव दर्शनात्, अत उत्कृष्टावधेरपि किमसर्वद्रव्यरूपमेवालम्बनं आहोस्विन्नेति, इत्र्त्यत्रोच्यतेएगपएसोगाढं परमोही लहइ कम्मगसरीरं ।
लहइ य अगुरुयलघु अं, तेयसरीरे भवपुहुत्तं ॥४४॥
व्याख्या-प्रकृष्टो देशः प्रदेश: एकश्चासौ प्रदेशश्चैकप्रदेशः तस्मिन् अवगाढं, अवगाढमिति 5 व्यवस्थितं, एकप्रदेशावगाढं परमाणुद्व्यणुकादि द्रव्यं, परमश्चासाववधिश्च परमावधि: उत्कृष्टावधिरित्यर्थः, 'लभते' पश्यति, अवध्यवधिमतोरभेदोपचारादवधिः पश्यतीत्युक्तं, तथा कार्मणशरीरं च लभते, आह- परमाणुद्व्यणुकादि द्रव्यमनुक्तं कथं गम्यते तदालम्बनत्वेनेति, ततश्चोपात्तमेव कार्मणमिदं भविष्यति, न, तस्यैकप्रदेशावगाहित्वानुपपत्तेः, 'लभते चागुरुलघु' चशब्दात् गुरुलघु, जात्यपेक्षं चैकवचनं, अन्यथा हि सर्वाणिं सर्वप्रदेशावगाढा द्रव्य 10 રૂપીદ્રવ્યોનું જ દર્શન થાય છે. તો આ જઘન્ય–મધ્યમાવધિની જેમ ઉત્કૃષ્ટાધિમાં પણ અમુક રૂપીદ્રવ્યો જ આલંબનરૂપ છે કે સર્વદ્રવ્યો વિષય બને છે ? આવી શંકા સામે સમાધાન આપે
છે
:
ગાથાર્થ એકપ્રદેશમાં રહેલ દ્રવ્યને, કાર્પણશરીરને તથા અગુરુલઘુ દ્રવ્યોને પરમાધિ જુએ છે. તૈજસશરીરને જોનાર ૨ થી ૯ ભવોને જુએ છે.
ટીકાર્થ : પ્રકૃષ્ટ=સૌથી નાનામાં નાનો એવો જે ભાગ તે પ્રદેશ. એવા એક પ્રદેશમાં રહેલ પરમાણુ ચણુકાદિ દ્રવ્યને પરમાધિ = ઉત્કૃષ્ટાવિંધે જુએ છે. ખરેખર તો ‘અવિધવાળો વ્યક્તિ જુએ છે.' એવું કહેવાના બદલે ‘અવિધ જુએ છે.' એવું જે કહ્યું તે અવિધ અવધિવાળાનો અભેદ ઉપચાર કરી કહેલું છે. અને કાર્યણશરીરને જુએ છે, અર્થાત્ ઉત્કૃષ્ટાવધિવાળી વ્યક્તિ એકપ્રદેશમાં રહેલ દ્રવ્ય અને કાર્યણશરીરને જુએ છે.
શંકા : મૂળગાથામાં પરમાણુ–ચણુકાદિ દ્રવ્ય લખ્યું નથી છતાં તેને જુએ છે એવું કેવી રીતે કહેવાય ? તેથી ગાથામાં ગ્રહણ કરેલ ‘એકપ્રદેશાવગાઢ' વિશેષણ કાર્મણશરીરનું જ સમજવું જોઈએ. સમાધાન : એ યોગ્ય નથી કારણ કે કાર્મણશરીર એક પ્રદેશને અવગાહીનેં રહી શકે નહીં (કારણ કે તેની જઘન્ય અવગાહના પણ અસંખ્યપ્રદેશની છે. તેથી “એકપ્રદેશાવગાઢ” શબ્દથી પરમાણુ વગેરે દ્રવ્ય કહ્યા એ ઉચિત જ છે.) તથા અગુરુલઘુ અને “ચ” શબ્દથી ગુરુલઘુ દ્રવ્યને 25 જુએ છે. મૂળગાથામાં સર્વત્ર એકવચન જે કર્યું છે તે જાતિની અપેક્ષાએ જાણવું. અન્યથા હિ =
15
•
20
७. असंख्यातद्वीपोदधिसकललोकेऽप्यवधौ तत्रस्थितानां रूपिणां दर्शनात् । ८. सामस्त्येन, अन्यथाधिक प्रदेशावगाढानामप्येकावगाहनाऽस्त्येव । ९. आकाशप्रदेशेषु हि स्वभाव एष यद् यावदनन्ताणुकोऽपि स्कन्धोऽन्ये च तत्र मान्ति स्कन्धाः । १०. आपेक्षिकपरमत्वव्यवच्छेदाय, जघन्यस्यापि लघ्वपेक्षया परमत्वाद्वृद्ध्यपेक्षया परमत्वदर्शनाय । ११. एकप्रदेशावगाढद्रव्यदर्शनसमुच्चयाय । १२30 जीवेन परिणामिताः कर्मवर्गणापुद्गलाः नासंख्येयानन्तरेण प्रदेशान्, जीवावगाहाभावात् इत्येकप्रदेशावगाढा: । १३. अगुरुलघुदर्शनेऽपि गुरुलघुदर्शननियमाभावात् चशब्देनाक्षेपः । १४. 'जातिश्च पुगललक्षणा,. कार्मणान्तामभिहितत्वात्' ध्रुववर्गणादिकागुरुलघुद्रव्यापेक्षयेत्यर्थः । १५. धर्माधर्माकाशजीवानामपि अगुरुलघुत्वात् । + अत्रोच्यते २-४ । अगुरुलहुअं १-३ ।