SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ રૂપીદ્રવ્યો પરમાવધિમાં દેખાય છે (નિ. ૪૪) ૧૧૧ पश्यतीत्युक्तं भवति, तथा तैजसशरीरद्रव्यविषये अवधौ कालतो भवपृथक्त्वं परिच्छेद्यतयाऽवगन्तव्यमिति, एतदुक्तं भवति-यस्तैजसशरीरं पश्यति स कालतो भवपृथक्त्वं पश्यति इति, इह च य एव हि प्राक् तैजसं पश्यतः असंख्येयः काल उक्तः, स एव भवपृथक्त्वेन विशेष्यत इति । आह-नन्वेकप्रदेशावगाढस्यातिसूक्ष्मत्वात् तस्य च परिच्छेद्यतयाऽभिहितत्वात् कार्मणशरीरादीनामपि दर्शनं गम्यत एवेत्यतः तदुपन्यासवैयर्थ्य, तथैकप्रदेशावगाढमित्यपि न 5 वक्तव्यं, 'रूवगयं लभइ सव्वं' इत्यस्य वक्ष्यमाणत्वादिति, अत्रोच्यते, न सूक्ष्मं पश्यतीति नियमतो बादरमपि द्रष्टव्यं, बादरं वा पश्यता सूक्ष्ममिति, यस्मादुत्पत्तौ अगुरुलघु पश्यन्नपि न गुरुलघु उपलभंते, घटादि वा अतिस्थूरमपि, तथा मनोद्रव्यविदस्तेष्वेवं दर्शनं नान्येष्वतिस्थूरेष्वपि, બાકી તો સર્વ પ્રદેશોમાં રહેલા સર્વ પ્રદેશોને જુએ છે એ પ્રમાણે અર્થ જાણવો. ભાવાર્થ : મૂળગાથામાં ‘એકપ્રદેશાવગાઢ, કાર્મણશરીર, અગુરુલઘુ અહીં સર્વત્ર એકવચન 10 કર્યું છે. તેથી સીધેસીધો અર્થ એ જ થાય કે પરમાવધિવાળો જીવ એકપ્રદેશમાં રહેલ દ્રવ્યને, કામગશરીરને. અને અગુરુલઘુદ્રવ્યને જુએ છે, જો આ રીતે સીધેસીધો અર્થ કરીએ તો આગમવિરોધ આવે, કારણ કે પરમાવધિ સર્વપ્રદેશાવગાઢ સર્વદ્રવ્યોને એટલે કે એક પ્રદેશમાં રહેલા સર્વ દ્રવ્યો, બે પ્રદેશમાં રહેલા સર્વદ્રવ્યો, ત્રણ પ્રદેશમાં રહેલા સર્વદ્રવ્યો, એમ યાવત અનંતપ્રદેશમાં રહેલા સર્વદ્રવ્યોને જુએ છે. તેથી આવો વિરોધ ન આવે, અને તે તે શબ્દોથી સર્વદ્રવ્યો ગ્રહણ 15 થઈ જાય તે મ ટે ટીકાકારે ખુલાસો કર્યો કે અહીં સર્વત્ર જાતિની અપેક્ષાએ એકવચન જાણવું. તેથી સર્વ પ્રદેશ- રહેલા સર્વદ્રવ્યો, સર્વ કાર્મણશરીરો, અગુરુલઘુ શબ્દથી સર્વ અગુરુલઘુ દ્રવ્યો અને ગુરુલઘુ શબ્દથી સર્વ ગુરુલઘુ દ્રવ્યો જાણી લેવા.) તથા તેજસશરીરને જોનાર કાળથી ર થી ૯ ભવો જુએ છે. આ ગ્રંથમાં પૂર્વે “તૈજસને જોનાર અસંખ્યય કાળ જુએ છે” એવું જે કહ્યું, તે કાળ જ વિશેપથી ભવપૃથકત્વ શબ્દથી જાણવો. 20 શંકા : એક પ્રદેશમાં રહેલ દ્રવ્ય અતિસૂક્ષ્મ હોય છે અને તે દ્રવ્યને જોનાર વ્યક્તિ કાર્પણ ‘શરીરને પણ જોઈ જ શકે છે. (કારણ કે કાર્મણશરીર તો તેનાથી સ્થૂલ છે, અસં.પ્રદેશમાં રહે છે) તેથી કાણશરીરનો ઉપન્યાસ એ નિરર્થક છે. વળી એક પ્રદેશાવગાઢ ને જુએ છે એવું પણ કહેવાની જરૂર નથી કારણ કે “રૂપી એવા સર્વદ્રવ્યોને જુએ છે” એવું આગળની ગાથા નં ૪૫માં જ બતાવવાના હોવાથી એક પ્રદેશોવગાઢ દ્રવ્યનું પણ એ શબ્દોથી ગ્રહણ થઈ જ જાય છે. 25 સમાધાન : તમારી વાત યોગ્ય નથી કારણ કે સૂક્ષ્મને જોનાર બાદરને જુએ જ કે બાદર જોનારને સન્મ દેખાય જ એવો કોઈ નિયમ નથી કારણ કે અવધિની ઉત્પત્તિ વખતે અર્થાત અવધિજ્ઞાનની શરૂઆતમાં અગુરુલઘુદ્રવ્યને (સૂક્ષ્મને) જોનાર ગુરુલઘુ (બાદર) દ્રવ્યને પણ જુએ છે જ એવું નથી કે અતિસ્થળ એવા ઘટાદિને જુએ છે એવું પણ નથી. તથા મનોદ્રવ્યને જોનાર (મન:પર્યાયજ્ઞાની) માત્ર મનોદ્રવ્યને જ જુએ છે, ઘટાદિ બાદરવસ્તુને જોતા નથી. આમ જ્ઞાનના 30 ૨૬. પત્યોપમા ધ્યેયમારૂ: I ૨૭. પૂત્રવત્ ! ૨૮. તન થાય . ૨૨. પુરુથ્વીમાપેક્ષા ! ૨૦. ઘટીનાં ગુરુનયુવપિ: 1 ૨૧. મનોદ્રવ્યપુ ! ૨૨. જ્ઞાન
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy