________________
પૂર્વપક્ષના મતે જઘન્યાવધિના ક્ષેત્રકાળમાનની અઘટમાનતા (નિ. ૪૩) ની ૧૦૯ द्वीपाद्यल्पबहुत्वं सूक्ष्मेतरद्रव्यद्वारेण विज्ञेय मिति । आह-एवं सति 'तेयाभासादव्वाण अन्तरा एत्थ लहइ पठ्ठवओ' (गाथा ३८) इत्याद्युक्तं तस्य च तैजसभाषान्तरालद्रव्यदर्शिनोऽप्यङ्गलावलिकाऽसंख्येयभागादि क्षेत्रकालप्रमाणमुक्तं तद्विरुध्यते, तैजसभाषाद्रव्ययोरसंख्येयक्षेत्रकालाभिधानात्, न, प्रारम्भकस्योभयायोग्यद्रव्यग्रहणात्, द्रव्याणां च विचित्रपरिणामत्वाद् यथोक्तं क्षेत्रकालप्रमाणमविरुद्धमेव, अल्पद्रव्याणि वाऽधिकृत्य तदुक्तं, 5 प्रचुरतैजसभाषाद्रव्याणि पुनरङ्गीकृत्येदं, अलं विस्तरेणेति गाथार्थः ॥४३॥
आह-जघन्यावधिप्रमेयं प्रतिपादयता गुरुलघु अगुरुलघु वा द्रव्यं पश्यतीत्युक्तं, न सर्वमेव, विमध्यमावधिप्रमेयमपि चाङ्गलावलिकासंख्येयभागाद्यभिधानात् न सर्वद्रव्यरूपं,
શંકા : ગા.નં. ૩૮ માં તૈજસભાષાદ્રવ્યો વચ્ચેના દ્રવ્યોને જોનારને ક્ષેત્ર, કાળથી અંગુલઆવલિકાના અસંખ્યયભાગાદિ રૂપ પ્રમાણ બતાવ્યું. જ્યારે આ ગાથામાં તૈજસભાષાદ્રવ્યોને 10 જોનાર માટે અસંખ્યય કાળ, ક્ષેત્રનું તમે કથન કરો છો તો આ પ્રત્યક્ષ વિરોધ આવે છે, કારણ કે તૈજસદ્રવ્યોને જોનાર માટે અસંખ્યય કાળ, ક્ષેત્ર કહ્યા, તો તૈજસ, ભાષા વચ્ચે રહેલા દ્રવ્યો તો તૈજસદ્રવ્યો પછી આવેલા હોવાથી સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ હોવાથી તેના ક્ષેત્ર, કાળથી વૃદ્ધિ તૈજસદ્રવ્યોને જોનાર વ્યક્તિના ક્ષેત્ર, કાળથી વધુ હોવી જોઈએ.
સમાધાન : આમાં કોઈ દોષ નથી કારણ કે ગાથા નં. ૩૮માં બતાવેલ વિષય પ્રારંભક 15 અવધિનો છે કે જે તૈજસ – ભાષાને અયોગ્ય દ્રવ્યોને જ જોઈ શકે છે. આનું કારણ પણ એ છે કે દ્રવ્યોની શક્તિ વિચિત્ર પરિણામવાળી હોય છે. તેથી જેનું જે કાળમાન બતાવ્યું છે તે સર્વ યોગ્ય જ છે. અથવા પૂર્વે અલ્પદ્રવ્યોને આશ્રયી અંગુલ–આવલિકાસંખ્યયભાગાદિ ક્ષેત્ર-કાળ પ્રમાણ કહ્યું. જ્યારે અહીં પ્રચુર તૈજસ–ભાષાદ્રવ્યોને આશ્રયી કાળમાન બતાવ્યું છે (અર્થાત્ અલ્પતૈજસ-ભાષાદ્રવ્યોને ગ્રહણ કરવાની શક્તિવાળા જીવનું અંગુલઅસં. ભાગરૂપ ક્ષેત્ર-કાળનું 20 પ્રમાણ જાણવું. તથા પ્રચુર તૈજસ-ભાષાદ્રવ્યોને ગ્રહણ કરવાની શક્તિવાળા જીવનું અસંખ્યય કાળ–ક્ષેત્ર પ્રમાણ જાણવું.) તેથી કંઇ વિરોધ નથી. વધુ વિસ્તારથી સર્યું. II૪all
અવતરણિકા : શંકા : જઘન્યાવધિના વિષયનું પ્રતિપાદન કરતા ગ્રંથકારશ્રી વડે “ગુરુલઘુ અથવા અગુરુલઘુ દ્રવ્યને જુએ છે” એ પ્રમાણે કહ્યું, પણ સર્વ રૂપીદ્રવ્યોને જોતો નથી. (કહેવાનો આશય એ છે કે જઘન્યાવધિના વિષય તરીકે અમુક દ્રવ્ય બતાવ્યું.) એમ વિમધ્યમાવધિના વિષય 25 તરીકે અંગુલાવલિકાસંખ્યયભાગાદિનું કથન કરેલ હોવાથી અમુક દ્રવ્ય જ વિષય તરીકે બતાવ્યું કારણ કે મધ્યમાવધિમાં પણ તત્રસ્થ=અંગુલાવલિકાના અસંખ્યયભાગાદિમાં રહેલા
२. तैजसद्रव्येभ्यः कार्मणानि सूक्ष्माणि, अबद्धेभ्यस्तैजसकार्मणेभ्यो बद्धानि स्थूलानि ततः पृथग् वचनं । ३. तथा च नासंख्यक्षेत्रकालपरिच्छेदप्रसङ्गः । ४. सूक्ष्मेतरद्वारेण प्रसङ्गापादने आह-द्रव्येत्यादि, उभयायोग्यद्रव्येभ्यः तैजसभाषाद्रव्याणां यथायथं सूक्ष्मस्थूलत्वात् वैचित्र्यपर्यन्तानुधावनम् । 30 ५. परिस्थूरन्यायात्काले चतुर्णा वृद्धिरित्युक्तेश्च व्याघातापत्तावाह-अल्पेत्यादि, तथा च स्तोकन्यूनतेजोभाषाद्रव्यग्रहणशक्तावेतावत्कालपरिज्ञानमिति तत्त्वं रूपिद्रव्यं । ६. प्रमेयं ।