________________
૧૦૮ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अत एव च तदुपर्यपि ध्रुववर्गणादि द्रव्यं पश्यतः क्षेत्रकालवृद्धिरनुमेयेति गाथार्थः ॥४२॥
तेयाकम्मसरीरे, तेआदव्वे अ भासदव्वे अ ।
बोद्धव्वमसंखिज्जा, दीवसमुद्दा य कालो अ ॥४३॥ व्याख्या तेजोमयं तैजसं, शरीरशब्दः प्रत्येकमभिसंबध्यते, 'तैजसशरीरे' तैजसशरीर5 विषयेऽवधौ क्षेत्रतोऽसंख्येया द्वीपसमुद्राः प्रमेयत्वेन बोद्धव्या इति, कालश्च असंख्येय एव,
मिथ्यादर्शनादिभिः क्रियत इति कर्म-ज्ञानावरणीयादि तेन निर्वृत्तं तन्मयं वा कार्मणं, शीर्यते इति शरीरं, कार्मणं च तच्छरीरं चेति विग्रहः तस्मिन्नपि तैजसवद्वक्तव्यं, एवं तैजसद्रव्यविषये चावधौ भाषाद्रव्यविषये च क्षेत्रतो 'बोद्धव्या' विज्ञेयाः, संख्यायन्त इति संख्येया न संख्येया
असंख्येयाः, द्वीपाश्च समुद्राश्च द्वीपसमुद्राः, प्रमेयत्वेनेति, कालश्चासंख्येय एव, स च पल्योपमा'10 संख्येयभागसमुदायमानो विज्ञेय इति, (ग्रन्थाग्रम् १०००) अत्र चासंख्येयत्वे सत्यपि यथायोगं
સમાધાન : દ્રવ્યનો સંબંધ અહીં સામર્થ્યથી = અર્થપત્તિથી પ્રાપ્ત થઈ જ જાય છે, કારણ કે પૂર્વે અમે કહી ગયા કે ક્ષેત્ર-કાળની વૃદ્ધિ થાય ત્યારે દ્રવ્યની વૃદ્ધિ નિયમથી થઈ જ જાય છે તેથી ક્ષેત્રથી લોકને જોનાર કાળથી ઉન પલ્યોપમને અને દ્રવ્યથી કામણદ્રવ્યથી અધિક જુએ છે
એમ જાણી લેવું.) આથી જ = સામર્થ્યથી દ્રવ્યની વૃદ્ધિ જણાઈ જતી હોવાથી જ કાર્પણ પછી 15 પણ ધ્રુવવર્ગણાદિને જોનારની ક્ષેત્રકાળવૃદ્ધિ અનુમાન કરવા યોગ્ય છે. I૪રા
ગાથાર્થ : તેજસ-કાશ્મણશરીર, તેજસ અને ભાષા દ્રવ્યોને જોનાર અસંખ્ય દ્વીપસમુદ્રો અને અસંખ્યય કાળ જુએ છે.
ટીકાર્ય : તેજમાંથી બનેલું હોય તે તૈજસ, શરીર શબ્દ બંને શબ્દો સાથે જોડવો જેથી તૈજસશરીર અને કાર્મણશરીરને જોનાર અવધિજ્ઞાની ક્ષેત્રથી અસંખ્યય દ્વીપસમુદ્રો તથા કાળથી 20 અસંખ્યય કાળ જુએ છે. કાશ્મણશરીર શબ્દનો સમાસવિગ્રહ કરે છે – મિથ્યાદર્શનાદિવડે જે
કરાય તે કર્મ – જ્ઞાનાવરણીયાદિ, તેનાવડે બનેલું હોય અથવા જ્ઞાનાવરણીયાદિ. કર્મમય જે હોય તે કાર્મણ કહેવાય. જે નાશ પામે તે શરીર, કામણ એવું જે શરીર તે કાર્મણ શરીર. આ કામણશરીર તથા તેજસ અને ભાષા દ્રવ્યોને જોનાર વ્યક્તિનો પણ ઉપર પ્રમાણે જ અવધિનો
વિષય જાણવો. અહીં કાળ તરીકે પલ્યોપમનો અસંખ્ય ભાગ જાણવો. તથા અસંખ્યત્વ સરખુ 25 હોવા છતાં યથાયોગ્ય દ્વીપાદિનું અલ્પબહુત સૂક્ષ્મતર દ્રવ્યદ્વારા જાણવું (અર્થાત્ તૈજસશરીરથી
કાર્મણશરીર સૂક્ષ્મ હોવાથી કાર્યણશરીરને જોનાર વ્યક્તિને તૈજસશરીરને જોનાર વ્યક્તિ કરતા દ્વીપ, સમુદ્ર અને કાળનું અસંખ્યયપણું કંઈક અધિક જાણવું. કાર્મણશરીર કરતા તૈજસદ્રવ્યો સૂક્ષ્મ હોવાથી તેને જોનારનું અસંખ્યયપણું અધિક જાણવું. તૈજસદ્રવ્યો કરતા ભાષાદ્રવ્યો વધુ
સૂક્ષ્મ હોવાથી ભાષાદ્રવ્યોને જોનારનું અસંખ્યયપણું અધિક જાણવું.) 30 ९९. सामर्थ्यप्रापितत्वात्, द्रव्यपरिच्छेदवृद्धेः क्षेत्रकालवृद्धिनियमः, सफलं च त्रयोपनिबन्धप्रकरण
મેવું. ૨. વતિ વિશેષોડવંધ્યેયાતો પત્ર વાદ્યવેત્યાત્રિકા + પલ્યોપમનં. ૪ ૫ (H) મલધારીય હેમચન્દ્રસૂરિજીની ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં. ૧માં આપેલી છે. -