SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાનમાં ક્ષેત્ર અને કાળ સાથે દ્રવ્યનો સંબંધ (નિ. ૪૨) संखिज्ज मणोदव्वे, भागो लोगपलियस्स बोद्धव्वो । संखिज्ज कम्मदव्वे, लोए थोवूणगं पलियं ॥४२॥ व्याख्या–संख्यायत इति संख्येयः, मनसः संबन्धि योग्यं वा द्रव्यं मनोद्रव्यं तस्मिन् मनोद्रव्ये इति मनोद्रव्यपरिच्छेदके अवधौ, क्षेत्रतः संख्येयो लोकभागः, कालतोऽपि संख्येय 5 વ, ‘પતિયમ્સ' પલ્યોપમસ્ય ‘વોદ્ધો’ વિજ્ઞેયઃ, પ્રમેયત્નેનેતિ, તવુત્ત્ત મતિ-અવધિજ્ઞાની मनोद्रव्यं पश्यन् क्षेत्रतो लोकस्य संख्येयभागं कालतश्च पल्योपमस्य जानीते इति, तथा संख्येया लोकपल्योपमभागाः 'कर्मद्रव्ये' इति कर्मद्रव्यपरिच्छेदकेऽवधौ प्रमेयत्वेन बोद्धव्या इति वर्त्तते, अयं भावार्थ:- कर्मद्रव्यं पश्यन् लोकपल्योपमयोः पृथक् पृथक् संख्येयान् भागान् जानीते, 'लोके' इति चतुर्दशरज्ज्वात्मकलोकविषयेऽवधौ क्षेत्रतः कालतः स्तोकैन्यूनं 10 पल्योपमं प्रमेयत्वेन बोद्धव्यं इति वर्त्तते, इदमत्र हृदयं समस्तं लोकं पश्यन् क्षेत्रतः कालतः देशोनं पल्योपमं पश्यति, द्रव्योपैनिबन्धनक्षेत्रकालाधिकारे प्रक्रान्ते केवलयोर्लोकपल्योपमक्षेत्रकालयोर्ग्रहणं अनर्थकमिति चेत्, न, इहापि सामर्थ्यप्रापितत्वाद् द्रव्योपनिबन्धनस्यै, હવે તે બેનો જ દ્રવ્ય સાથે સંબંધ બતાવતા કહે છે. ગાથાર્થ : અવધિજ્ઞાનમાં મનોદ્રવ્યને જોનાર વ્યક્તિ (ક્ષેત્રથી) લોકનો અને (કાળથી) 15 પલ્યોયમનો સંખ્યાતમો ભાગ જુએ તથા કર્મદ્રવ્યોને જોનાર લોકના અને પલ્યોપમના સંખ્યાતમાં ભાગોને જુએ છે. લોકને જોનાર વ્યક્તિ કાળથી કંઈકન્સૂન પલ્યોપમને જુએ છે. ટીકાર્ય : જે ગણી શકાય તે સંધ્યેય કહેવાય છે, મનસંબંધિ અથવા મનને યોગ્ય જે દ્રવ્ય તે મનોદ્રવ્ય, તેને વિષે અર્થાત્ મનોદ્રવ્યને જાણનાર અવધિ હોય ત્યારે ક્ષેત્રથી લોકનો સંખ્યાતો ભાગ અને કાળથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ વિષય તરીકે હોય છે અર્થાત્ મનોદ્રવ્યને 20 જોનાર અવધિજ્ઞાની ક્ષેત્રથી લોકનો સં.મો ભાગ, કાળથી પલ્યોપમનો સં.મો ભાગ જુએ છે, તથા સંખ્યાતા લોકપલ્યોપમના ભાગો કર્મદ્રવ્યને જાણનાર અવિધ હોય ત્યારે વિષય તરીકે જાણવા. અહીં ભાવાર્થ એ છે કે કાર્મણદ્રવ્યોને જોનાર અવધિજ્ઞાની ક્ષેત્રથી લોકના સંખ્યાતાભાગોને અને કાળથી પલ્યોપમના સંખ્યાતાભાગોને જાણે છે. ચતુર્દશરવાત્મક લોકને જોનાર કાળથી કંઈક ન્યૂન પલ્યોપમને જુએ છે.અહીં આશય એ છે કે ક્ષેત્રથી સમસ્ત લોકને જોનાર કાળથી ઉન 25 પલ્યોપમને જુએ છે. શંકા : અહીં છેલ્લે માત્ર ક્ષેત્ર અને કાળનું જ કેમ ગ્રહણ કર્યું, દ્રવ્યનું ગ્રહણ કેમ ન કર્યું? પ્રસ્તુત ગાથા નં. ૪૨ તો દ્રવ્યો સાથે ક્ષેત્ર, કાળનો સંબંધ બતાવનારી છે. જ્યારે તમે દ્રવ્યનો સંબંધ તો જણાવ્યો જ નહીં. सह परस्परोपनिबन्धमुपदर्शयन्नाह ૧૦૭ - ૧૫. પરિાતા તથાત્વન । ૧૬. આાગસ્થિત । ૧૭. પૂર્વ ક્ષેત્રાલયોવૃદ્ધિવ્યાપ્તિશિતા પરં દ્રવ્યેળ તાં 30 दर्शनाय प्रक्रान्तं प्रकरणं । ९८. द्रव्यव्याप्तेः, क्षेत्रकालवृद्धौ द्रव्याणां अवश्यं वृद्धेः सामर्थ्यप्रापणं, काले चह वुड्ढीत्यनेन निर्णीता च सा प्राक् । * नास्तीदम् ३ । स्तोकान्यूनं १-५-६ + पनिबन्धेन ५-६ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy