________________
૧૦૬ ૨ક આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) चउहाणवडिए, ठितीएवि ४, वण्णरसगन्ध अट्ठहि अ फासेहि छट्ठाणवडिए"। अयं पुनस्तुल्य एव, अष्टस्पर्शश्चासौ पठ्यते, चतुःस्पर्शश्च अयमिति, अतोऽन्येऽपि सन्तीति प्रतिपत्तव्यं, इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥४०॥
प्राक् ‘तैजसभाषाद्रव्याणामन्तराले गुरुलघ्वगुरुलघु च जघन्यावधिप्रमेयं द्रव्यं' इत्युक्तं, 5 नौदारिकादिद्रव्याणि, साम्प्रतमौदारिकादीनां द्रव्याणां यानि गुरुलघूनि यानि चागुरुलघूनि तानि दर्शयन्नाह
ओरालिअवेउव्विअआहारगतेअ गुरुलहू दव्वा ।
कम्मगमणभासाई, एआइ अगुरुलहुआई ॥४१॥ व्याख्या-पदार्थस्तु औदारिकवैक्रियाहारकतैजसद्रव्याणि गुरुलघूनि, तथा कार्मणमनोभाषादिद्रव्याणि च अगुरुलघूनि निश्चयनयापेक्षयेति गाथार्थः ॥४१।। 10 वक्ष्यमाणगाथाद्वयसंबन्धः-पूर्व क्षेत्रकालयोरवधिज्ञानसंबन्धिनोः केवलयोः अङ्गला
वलिकाऽसंख्येयादिविभागकल्पनया परस्परोपनिबन्ध उक्तः, साम्प्रतं तयोरेवोक्तलक्षणेन द्रव्येण સ્થિતિમાં પણ જાણી લેવું, વર્ણ, રસ, ગંધ અને અષ્ટસ્પર્શવડે પટ્રસ્થાન પતિત હોય છે.” જયારે પ્રસ્તુતમાં આ અચિત્તમાસ્કન્ધ અવગાહના અને સ્થિતિવડે અન્ય અચિત્તમાસ્કન્ધ સાથે તુલ્ય
જ છે. (નહીં કે પ્રજ્ઞાપનામાં બતાવ્યા પ્રમાણે ચતુઃસ્થાનપતિત છે.) તથા પ્રજ્ઞાપનામાં બતાવેલ 15 સ્કન્ધ અષ્ટસ્પર્શી છે, જયારે આ અચિત્તમહા. તો ચતુસ્પર્શી હોય છે. તેથી નક્કી થાય છે કે અન્ય પણ મોટા સ્કન્વો હોય છે, વધુ ચર્ચાથી સર્યું 1૪ ll ,
અવતરણિકા : પૂર્વે તૈજસ–ભાષા દ્રવ્યોની મધ્યમાં રહેલા ગુરુલઘુ અને અગુરુલઘુ દ્રવ્યો જઘન્ય અવધિનો વિષય બને છે એવું કહ્યું, પરંતુ ઔદારિકાદિ દ્રવ્યો ગુરુલઘુ છે ? કે અગુરુલધુ
છે ? એ કહ્યું નહોતું. તેથી જે દ્રવ્યો ગુરુલઘુ છે અને જે અગુરુલઘુ છે તે કહે છે ? 20 ગાથાર્થ : દારિક, વૈક્રિય, આહારાક અને તૈજસ એ ગુરુલઘુ દ્રવ્યો છે. કાણ, મન તથા ભાષાદિ અગુરુલઘુ છે.
ટીકાર્થ : દારિક, વૈક્રિય. આહારક અને તૈજસ દ્રવ્યો ગુરુલઘુ છે તથા કાર્મણ, મનાભાષાદિ દ્રવ્યો અગુરુલઘુ છે. આ પદાર્થ નિશ્ચયનયની અપેક્ષાએ જાણવો (કારણ કે નિશ્ચયની
માન્યતા મુજબ જે બાદરપરિણામી છે તે ગુરુલઘુ છે અને જે સૂક્ષ્મપરિણામી છે તે અગુરુલઘુ 25 છે. અહીં દારિકાદિ બાદરપરિણામી છે અને કાર્મણાદિ સૂક્ષ્મપરિણામી છે.) II૪૧
અવતરણિકા : આગળની બે ગાથાનો સંબંધ કહે છે–પૂર્વે માત્ર અવધિજ્ઞાનના સંબંધિ એવા ક્ષેત્ર-કાળનો અંગુલ–આવલિકા અસંખ્ય ભાગાદિની કલ્પનાવડે પરસ્પર સંબંધ બતાવ્યો.
९०. वर्गणात्वात् परैस्तथाविधैरचित्तमहास्कन्धैः अवगाहनास्थितिभ्यां । ९१. तानि गुरुलघूनि अगुरुलघूनि वेति नोक्तमित्यर्थः । ९२. ग्रहणयोग्यतैजसेभ्यश्चतुःस्पर्शा इति कर्मप्रकृत्यादिषु, अग्रहणान्तरिता 30 ग्रहणयोग्या वर्गणा इति च मतं तेषां, प्रग्रहणयोग्याः पश्चात्पराः । अत्र तूभयाग्रहणयोग्या मध्ये तत एव
तैजसासन्नानि गुरुलघूनि इतराणीतरथेत्युक्तिः । ९३. एतन्मते एकान्तगुरुलघुद्रव्याभावात्, व्यवहारनयापेक्षमेव गुरु लेष्टुः लघु दीप उभयं वायुरनुभयं व्योमेत्यादि । ९४. परस्परोपलम्भदर्शनेन वृद्धिद्वारा । ।