SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ - मावश्य: नियुजित • रिमद्रीयवृत्ति • सामाषांतर ((01-१) क्षेत्रव्यवस्थितानि दर्शनयोग्यानि द्रव्याणि तत्पर्यायांश्च विवक्षितकालान्तरवर्तिनः पश्यति, न तु क्षेत्रकालौ, मूर्त्तद्रव्यालम्बनत्वात्तस्येति । एवं सर्वत्र भावना द्रष्टव्या, क्रिया च गाथाचतुष्टयेऽप्यध्याहार्या, तथा 'द्वयोः' अङ्गलावलिकयोः संख्येयौ भागौ पश्यति, अङ्गलसंख्येयभागमात्रं क्षेत्रं पश्यन्नावलिकायाः संख्येयमेव भागं पश्यतीत्यर्थः, तथा अङ्गलं पश्यन् क्षेत्रतः आवलिकान्तः 5 पश्यति, भिन्नामावलिकामित्यर्थः, तथा कालत: आवलिकां पश्यन् क्षेत्रतोऽङ्गलपृथक्त्वं पश्यति, पृथक्त्वं हि द्विप्रभतिरानवभ्यः इति प्रथमगाथार्थः ॥३२॥ द्वितीयगाथाव्याख्या-'हस्ते' इति हस्तविषयः क्षेत्रतोऽवधिः कालतो मुहूर्तान्तः पश्यति, भिन्नं मुहूर्त्तमित्यर्थः, अवध्यवधिमतोरभेदोपचाराद् अवधिः पश्यतीत्युच्यते, तथा कालतो 'दिवसान्तो' भिन्नं दिवसं पश्यन् क्षेत्रतो ‘गव्यूतं'इति गव्यूतविषयो बोद्धव्यः, तथा योजनविषय: 10 क्षेत्रतोऽवधिः कालतो दिवसपृथक्त्वं पश्यति, तथा, 'पक्षान्तो भिन्नं पक्षं पश्यन् कालतः क्षेत्रतः पञ्चविंशति योजनानि पश्यतीति द्वितीयगाथार्थः ॥३३॥ ततीयगाथाव्याख्यायते-भरते' इति भरतक्षेत्रविषये अवधौ कालतोऽर्धमास उक्तः, एवं जम्बूद्वीपविषये चावधौ साधिको मासः, वर्षं च मनुष्यलोकविषयेऽवधौ इति, मनुष्यलोकः खल्वर्धतृतीयद्वीपसमुद्रपरिमाणः, वर्षपृथक्त्वं च रुचकाख्यबाह्यद्वीपविषयेऽवधाववगन्तव्यमिति 15 तृतीयगाथार्थः ॥३४॥ કારણ કે અવધિ મૂર્તદ્રવ્યોને જુએ જ્યારે ક્ષેત્રકાળ અમૂર્ત છે. છતાં મૂળમાં “ક્ષેત્રકાળને જુએ છે'' એવું જે કહ્યું તે ઉપચારથી જાણવું. આ રીતે આગળ પણ જાણી લેવું. જુએ છે' ક્રિયાપદનો ચારે ગાથામાં અધ્યાહાર સમજી લેવો. તથા અંગુલના સંખ્યાતભાગને જોતો આવલિકાના સંખ્યાતભાગને જુએ છે. ક્ષેત્રથી એક અંગુલને જોતો કાલથી સમયાદિ ન્યૂન આવલિકાને જુએ છે તથા કાલથી 20 આવલિકાને જોતો ક્ષેત્રથી અંગુલપૃથકૃત્વ=૨ થી ૯ અંગુલ પ્રમાણ ક્ષેત્રને જુએ છે. ૩રા હાથપ્રમાણ ક્ષેત્રને જોતો કાલથી ન્યૂનમુહૂર્ત જુએ છે. (વાસ્તવિક રીતે અવધિજ્ઞાની જુએ છે પણ) અહીં અવધિ અને અવધિવાળાનો અભેદ ઉપચાર કરવાથી “અવધિ જુએ છે' એ પ્રમાણે કહેવાય છે. કાલથી જૂનદિવસને જોતો એક ગાઉપ્રમાણ ક્ષેત્રને જુએ છે તથા યોજનક્ષેત્રને જોતો કાલથી દિવસપૃથકત્વને અને ન્યૂનપક્ષને જોતો ક્ષેત્રથી ૨૫ યોજનને જુએ છે. ૩૩ 25 ભરત ક્ષેત્રને જોતો કાલથી અર્ધમાસ જુએ છે. એ જ પ્રમાણે જેબૂદ્વીપવિષયક અવધિમાં સાધિક માસ અને મનુષ્યલોકપ્રમાણ અવધિમાં એક વર્ષ કાલ જાણવો. અહીં મનુષ્યલોક એટલે અઢી દ્વિીપસમુદ્ર જાણવા તથા ચકનામના બાહ્યદ્વીપવિષયક અવધિમાં વર્ષપૃથત્વ કાલ જાણવો. ૩૪ ४०. अन्यत्र द्वितीयान्तं पदमिति कर्मतोपपत्तिः, अत्र तु सप्तम्यन्तत्वाद्धस्तप्रमाणक्षेत्रस्थितद्रव्यदर्शनसमर्थोऽवधिाह्य इत्युपचारहेतुः, अग्रेऽपीदृशे स्थले । ४१. अर्धमासशब्दस्य प्रथमान्तत्वात् 30 नात्रोपचारेण व्याख्यानं हस्त इत्यत्रेव, किन्तु सति सप्तम्यन्ततया । ४२. आमानुषोत्तरात्, मनुष्याणा गमागमेऽपि रुचकादिषु न ते तज्जन्मादिस्थानं। ४३. अनुयोगद्वारसूत्राभिप्रायेणैकादशे तच्चूर्ण्यभिप्रायेण त त्रयोदशे। * पक्षान्तः १-२ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy