________________
અવધિનું મધ્યમક્ષેત્રપરિમાણ (નિ. ૩૫)
૯૫
चतुर्थगाथा व्याख्यायते - संख्यायत इति संख्येयः, स च संवत्सरलक्षणोऽपि भवति, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? – संख्येयो वर्षसहस्त्रत्परतोऽभिगृह्यते इति, तस्मिन् संख्येये, 'काले' कलनं कालः तस्मिन् काले अवधिगोचरे सति क्षेत्रतस्तस्यैवावधेर्गोचरतया, द्वीपाश्च समुद्राश्च द्वीपसमुद्रा अपि भवन्ति संख्येयाः, अपिशब्दान्महानेकोऽपि तदेकदेशोऽपीति, तथा काले असंख्येये पल्योपमादिलक्षणेऽवधिविषये सति, तस्यैव असंख्येयकालपरिच्छेद- 5 कस्यावधेः क्षेत्रतः परिच्छेद्यतया द्वीपसमुद्राश्च 'भक्तव्या' विकल्पयितव्याः, कदाचिदसंख्येया एव, यदा इह कस्यचिन्मनुष्यस्य असंख्येयद्वीपसमुद्रविषयोऽवधिरुत्पद्यते इति, कदाचिन्महान्तः संख्येयाः कदाचिद् ऍकः, कदाचिदेकदेशः स्वयम्भूरमणतिरश्चोऽवधेः विज्ञेयः स्वयम्भूरमणविषयँमनुष्यबाह्यावधेर्वा, योजनापेक्षया च सर्वपक्षेषु असंख्येयमेव क्षेत्रमिति गाथार्थः ॥३५॥
एवं तावत् परिस्थूरन्यायमङ्गीकृत्य क्षेत्रवृद्ध्या कालवृद्धिरनियता कालवृद्ध्या च 10 क्षेत्रवृद्धिः प्रतिपादिता, साम्प्रतं द्रव्यक्षेत्रकालभावापेक्षया यद्वृद्धौ यस्य वृद्धिर्भवति यस्य वा જે ગણાય સંધ્યેય. એક વર્ષ પણ સંખ્યાતકાળ કહેવાય પરંતુ અહીં ‘તુ’ શબ્દ વિશેષ અર્થમાં હોવાથી સંખ્યાતકાળ તરીકે હજારવર્ષથી અધિક કાળ જાણવો. તેથી આવા સંખ્યાત કાળના અવિધમાં ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપસમુદ્રો જાણવા, અથવા સંખ્યાતા દ્વીપસમુદ્રનું જેટલું પરિમાણ થાય એટલા પરિમાણનો એક મોટો દ્વીપ અથવા એક મોટો સમુદ્ર અથવા તેટલા પરિમાણવાળો 15 દ્વીપ કે સમુદ્રનો એક દેશ ણ જોઈ શકે.
તથા પલ્ય ક્રમાદિરૂપ અસંખ્યેયકાલવિષયક અવધિમાં ક્ષેત્રથી દ્વીપસમુદ્રો વિષે ભજના જાણવી અર્થાત્ ક્યારેક અસંખ્યેય દ્વીપસમુદ્રોને જુએ વગેરે વિકલ્પો જાણવા તે જ વાતને સ્પષ્ટ કરી જણાવે છે કે જ્યારે કોઈક મનુષ્યને અસંખ્યેય દ્વીપસમુદ્રવિષયક અવધિ ઉત્પન્ન થાય છે ત્યારે તે જીવ અસંખ્યાત દ્વીપસમુદ્રોને જુએ છે, કોઈક સંખ્યાતા મોટા (અસંખ્યયોજનપ્રમાણ) દ્વીપસમુદ્રો જુએ, 20 અથવા (અસંખ્યાતયોજનવાળો) એક દ્વીપ અથવા સમુદ્ર જુએ અથવા સ્વંયભૂરમણદ્વીપ કે સમુદ્રવિષયક તિર્યંચઅવધિમાં અથવા સ્વંયભૂરમણવિષયક મનુષ્યના બાહ્યઅવધિમાં સ્વયંભૂરમણના એક દેશને જુએ છે. આ બધા વિકલ્પોમાં યોજનની અપેક્ષાએ અસંખ્યાતું ક્ષેત્ર જ જુએ છે. ।૩૫।।
અવતરણિકા : આમ સ્થૂલદ્રષ્ટિએ ક્ષેત્રની વૃદ્ધિમાં કાલની અનિયતવૃદ્ધિ (કારણ કે ક્ષેત્રવૃદ્ધિ થતાં કાલની વૃદ્ધિ થાય જ એવું નથી. તે આગળની ગાથામાં કહેશે.) અને કાલની વૃદ્ધિમાં 25 ક્ષેત્રની નિયતવૃદ્ધિ બતાવી. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આશ્રયી જેની વૃદ્ધિમાં જેની વૃદ્ધિ
४४. यावत् शीर्षप्रहेलिकेति ज्ञेयं, अत एव संख्यायत इति संख्येय इति व्युत्पत्तिः, संव्यवहार्या च तावत्येव संख्या । ४५. अभ्यन्तरावध्यपेक्षया । ४६. तिर्यग्लोकमध्यभागगताः । ४७. असंख्येययोजनविस्तृतः । ४८. स्वयम्भूरमणादेः । ४९. अतिविस्तृतत्वात्तस्य । ५०. आत्मन्यसंबद्धत्वात् । ५१. न द्वीपसमुद्रापेक्षयेति । ५२. नियतेति शेषः, क्षेत्रस्य प्रदेशानुसारेण वृद्धौ कालस्य न समयानुसारेण वृद्धिः, अङ्गलमात्रे 30 नभःखण्डेऽसंख्येयोत्सर्पिण्यवसर्पिणीभावात्, अत्र तु न विरोध इति नियता वृद्धिः, अत एव परिस्थूरेति प्राग्विमध्यमेति च भणने संगति:, यथावत्तया क्षेत्रकालवृद्धिव्याप्त्यभावात् चतुर्णां समप्रमाणमाश्रित्येति वा ।