________________
અવધિજ્ઞાનનું મધ્યમક્ષેત્રપરિમાણ (નિ. ૩૨-૩૫) શૈક ૯૩ अंगुलमावलिअंतो, आवलिआ अंगुलपुहुत्तं ॥३२॥ हत्थंमि मुहुत्तन्तो, दिवसंतो गाउयंमि बोद्धव्वो । जोयण दिवस हुत्तं, पक्खन्तो पण्णवीसाओ ॥३३॥ भरहंमि अद्धमासो, जंबूदीवंमि साहिओ मासो । वासं च मणुअलोए, वासपुहुत्तं च रुयगंमि ॥३४॥ संखिज्जंमि उ काले, दीवसमुद्दावि हुँति संखिज्जा ।
कालंमि असंखिज्जे, दीवसमुद्दा उ भइयव्वा ॥३५॥ प्रथमगाथाव्याख्या-'अङ्गलं' क्षेत्राधिकारात् प्रमाणाङ्गलं गृह्यते, अवध्यधिकाराच्च उच्छ्याङ्गलमित्येके, 'आवलिका' असंख्येयसमयसंघातोपलक्षितः कालः, उक्तं च - "असंखिज्जाणं समयाणं समुदयसमितिसमागमेणं सा एगा आवलियत्ति वुच्चति' 10 अङ्गलं चावलिका च अङ्गलावलिके तयोरगुलावलिकयोः, 'भाग' अंशं असंख्येयं पश्यति अवधिज्ञानी, एतदुक्तं भवति क्षेत्रमगुलासंख्येयभागमानं पश्यन् कालतः आवलिकाया असंख्येयमेव भागं पश्यत्यतीतमनागतं चेति, क्षेत्रकालदर्शनं चोपचारेणोच्यते, अन्यथा हि સંખ્યાતભાગને જુએ છે. જ્યારે અંગુલમાત્રક્ષેત્રને જુએ છે ત્યારે ન્યૂન આવલિકાને જુએ છે તથા આવલિકાને જોતો અંગુલપૃથકત્વ પ્રમાણ ક્ષેત્રને જુએ છે.
15 ગાથાર્થ : હસ્તપ્રમાણ ક્ષેત્રને જોતો કાલથી પૂનમુહૂર્તને, કાલથી ન્યૂનદિવસને જોતો ક્ષેત્રથી એકગાઉને, ક્ષેત્રથી યોજનને જોતો કાલથી દિવસપૃથકત્વને, તથા કાલથી જૂનપક્ષને જોતો ક્ષેત્રથી પચ્ચીશ યોજનાને જુએ છે.
ગાથાર્થ : ભરતક્ષેત્રને જોતો કાલથી અર્ધમાસને, જંબૂદ્વીપને જોતો કાલથી સાધિકમાસને, મનુષ્યલોકને જોતો કાલથી વર્ષને તથા રૂચકનામના બાહ્યદ્વીપને જોતો વર્ષપૃથત્વને જુએ છે. 20
ગાથાર્થ : સંખ્યાતકાલને જોતો સંખ્યાતા દ્વીપસમુદ્રોને, અસંખ્યાતકાલને જોતા ક્ષેત્રને આશ્રયી દ્વિીપસમુદ્રમાં ભજના.
ટીકાર્થ : ક્ષેત્રનો અધિકાર હોવાથી અહીં અંગુલ તરીકે પ્રમાણાંગુલ જાણવું અને કેટલાક લોકો અવધિનો અધિકાર હોવાથી ઉત્સધાંગુલ કહે છે (પ્રમાણાંગુલ, ઉત્સધાંગુલ કરતાં ૪૦૦ ગણું મોટું હોય છે શાશ્વત વસ્તુ માપવા માટે પ્રમાણાંગુલનો ઉપયોગ થાય છે, જ્યારે શરીર વિ. 25 માપવા માટે ઉત્સધાંગુલનો ઉપયોગ થાય છે.) “આવલિકા” એટલે અસંખ્ય સમયોના સમૂહથી ઓળંખાતો કાલ. કહ્યું છે “અસંખ્યયસમયોના સમૂહવડે એક આવલિકા કહેવાય છે.” અંગુલ અને આવલિકાના અસંખ્યયભાગને અવધિજ્ઞાની જુએ છે અર્થાત્ અંગુલના અસંખ્ય ભાગમાત્રને જોનાર કાલથી ભૂત–ભવિષ્યમાં આવલિકાના અસંખ્યાતમાં ભાગને જુએ છે. ખરેખર તો ક્ષેત્રમાં રહેલ દર્શનયોગ્ય દ્રવ્યોને અને તેટલા કાળમાં રહેલા ભૂત–ભાવી દ્રવ્યોના પર્યાયોને જુએ છે, 30
___ ३९. असंख्येयानां समयानां समुदयसमितिसमागमेन सैकाऽऽवलिकेत्युच्यते (अनुयोगद्वारवृत्तिः ૪રૂ૦ ) I