________________
10
૮૮ રેક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
व्याख्या-तत्र क्षेत्रपरिमाणं जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नं भवति, यतश्च प्रायो जघन्यमादौ अतस्तदेव तावत्प्रतिपाद्यते-'यावती' 'यत्परिमाणा, त्रीन्समयान् आहारयतीति त्रिसमयाहारकस्तस्य, सूक्ष्मनामकर्मोदयात् सूक्ष्मः तस्य, पनकश्चासौ जीवश्च पनकजीवः वनस्पतिविशेष इत्यर्थः, तस्य, अवगाहन्ति यस्यां प्राणिनः सा अवगाहना तनुरित्यर्थः, 'जघन्या' सर्वस्तोका, अवधेः 5 क्षेत्रं अवधिक्षेत्रं, 'जघन्यं' सर्वस्तोकं, तुशब्द एवकारार्थः, स चावधारणे, तस्य चैवं प्रयोगःअवधेः क्षेत्रं जघन्यमेतावदेवेति गाथाक्षरार्थः । अत्र च सम्प्रदायसमधिगम्योऽयमर्थः
योजनसहस्त्रमानो मत्स्यो मृत्वा स्वकायदेशे यः । उत्पद्यते हि सूक्ष्मः, पनकत्वेनेह स ग्राह्यः ॥१॥ संहृत्य चाद्यसमये, स ह्यायामं करोति च प्रतरम् । संख्यातीताख्याङ्गलविभागबाहु ल्यमानं तु ॥२॥ स्वकतनुपृथुत्वमात्रं, दीर्घत्वेनापि जीवसामर्थ्यात् । तमपि द्वितीयसमये, संहृत्य करोत्यसौ सूचिम् ॥३॥ संख्यातीताख्याङ्गुलविभागविष्कम्भमाननिर्दिष्टाम् ।
निजतनुपृथुत्व या, तृतीयसमये तु संहृत्य ॥४॥ 15 ટીકાર્થ : ક્ષેત્રનું પરિમાણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે હોય છે. તેમાં
પ્રાય: કરીને પ્રથમ જઘન્ય અવધિ ઉત્પન્ન થતું હોવાથી પહેલા જધન્યપરિમાણ બતાવે છે. “યાવતી” એટલે જેટલા પરિમાણવાળી (અવગાહના), ત્રણ સમયનો જે આહાર કરે તે ત્રિસમય આહારક–તેની, સૂક્ષ્મનામકર્મના ઉદયથી સૂક્ષ્મ–તેની, પનકરૂપ જે જીવ અર્થાત્ નિગોદનો જીવ
તેની, જેને વિષે જીવ રહે તે અવગાહના અર્થાત્ શરીર, “જઘન્યા” સર્વથી ઓછી (અવગાહના) 20 તે અવધિનું જઘન્યક્ષેત્ર જાણવું. “તુ” શબ્દ એવકાર અર્થવાળો છે અને તે “જ” કાર અર્થમાં
છે તેનો આ પ્રમાણે પ્રયોગ કરવો અવધિનું જઘન્ય ક્ષેત્ર આટલું જ હોય છે. (આ ગાથાનો અન્વય આ પ્રમાણે :- ત્રિસમયાહારક એવા સૂક્ષ્મ નિગોદના જીવની જઘન્ય અવગાહના જેટલા પ્રમાણની હોય તેટલા પ્રમાણનું ક્ષેત્ર અવધિનું જઘન્યક્ષેત્ર છે.)
આ ગાથાનો અર્થ સંપ્રદાયાનુસારે સ્પષ્ટ કરીને હવે બતાવે છે. એક હજાર યોજનવાળો 25 જે મત્સ્ય મરીને પોતાની કાયાના એક દેશમાં ઉત્પન્ન થાય છે તે અહીં સૂક્ષ્મપનક તરીકે ગ્રહણ
કરવો //લા તે જીવ પ્રથમ સમયે આયામને સંહરી અંગુલના અસંખ્યાતભાગપ્રમાણ પહોળું પ્રતર રચે છે //રા આ જીવ દીર્ઘ એટલે કે પોતાના શરીર પ્રમાણ લાંબા એવા પણ તે પ્રતરને પોતાના સામર્થ્યથી સંહરી બીજા સમયે સૂચિરૂપે કરે છે |૩ી ત્રીજા સમયે અંગુલના અસંખ્યભાગ પ્રમાણ
પહોળી અને પોતાના શરીર જેટલી લાંબી સૂચિને સંહરી II 30 २५. आयामस्तु प्रमाणं मादित्युक्तेर्बाहल्यरूपप्रमाणसंकोचकृतिस्तथाचाङ्गलासंख्यभागबाहल्योक्तिर्न विरोधावहा । २६. तिर्यक् । २७. ऊर्ध्वाधः । २८. दैर्घ्यरूपा विस्तृतिः पृथुत्वं । + यावत्परि० - ०बाहल्य० દીધાં ૪-૧-૬ !