________________
અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્રપરિમાણ (નિ. ૩૦)
एकारान्तः शब्दः प्रथमान्त इतिकृत्वा द्रव्यमेवावधिर्द्रव्यावधिः, भावावधिकारणं द्रव्यमित्यर्थः, यद्वोत्पद्यमानस्योपकारकं शरीरादि तदवधिकारणत्वाद् द्रव्यावधिः । तथा क्षेत्रेऽवधिः क्षेत्रावधिः, अथवा यत्र क्षेत्रेऽवधिरूत्पद्यते तदेवा वधेः कारणत्वात् क्षेत्रावधिः, प्रतिपाद्यते वा । तथा कालेऽवधिः, कालावधिः अथवा यस्मिन् काले अवधिस्तत्पद्यते कथ्यते वा स कालावधिः, भवनं भवः, स च नारकादिलक्षणः, तस्मिन् भवेऽवधिर्भवावधिः । भावः क्षायोपशमिकादि: 5 द्रव्यपर्यायो वा, तस्मिन्नवधिः भावावधिः, चशब्दौ समुच्चयार्थी, 'एषः' अनन्तरव्यावर्णितः, खलुशब्दः एवकारार्थः, स चावधारणे, एष एव नान्यः, निक्षेपणं निक्षेपः, अवधेर्भवति 'મવિધ:' સપ્તપ્રાર્ કૃતિ માથાર્થ: ારા
इदानीं क्षेत्रपरिमाणख्यद्वितीयद्वारावयवार्थाभिधित्सयाऽऽह
जावइया तिसमयाहारगस्स सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहण्णा, ओहीखित्तं जहणणं तु ॥३०॥
૮૭
એકાર અન્નવાળો હોવાથી પ્રથમ વિભક્તિવાળો માનતા દ્રવ્ય પોતે જ અવિધ તરીકે જાણવું, અર્થાત્ ભાવ—અવિધનું કારણ જે દ્રવ્ય બને તે દ્રવ્યાવધિ, અથવા ઉત્પન્ન થતાં અવિધના ઉપકારક એવા જે શરીરાદિ, ભાવ–અવધિના કારણ હોવાથી દ્રવ્યાધિ જાણવા.
10
ક્ષેત્રને વિષે અવધિ તે ક્ષેત્રાધિ (અર્થાત્ જે ક્ષેત્રનું જ્ઞાન થાય તે ક્ષેત્ર ક્ષેત્રાધિ જાણવું)અથવા 15 જે ક્ષેત્રમાં અવિધ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અવધિનું અધિકરણ હોવાથી ક્ષેત્રાધિ કહેવાય છે. (અહીં ક્ષેત્રની પ્રાધાન્યની વિવક્ષા કરવાથી તે અવિધ ક્ષેત્રમાં વ્યપદેશ કરાય છે માટે તે અવિધ ક્ષેત્રાધિ કહેવાય છે.) અથવા જે ક્ષેત્રમાં અવિધિનું પ્રતિપાદન કરાય છે તે અવિધ ક્ષેત્રાવિધ જાણવો. તથા કાળને વિષે જે અવધિ (અર્થાત્ જે કાળનું જ્ઞાન થાય) તે કાળાવિષે, અથવા જે કાળમાં અવિધ ઉત્પન્ન થાય છે કે પ્રતિપાદન કરાય છે (તે કાળમાં અવિધ વ્યપદેશ કરાતો 20 હોવાથી) તે અવિધ કાળાવિધ કહેવાય છે.
તથા થવું તે ભવ – નારકાદિરૂપ. તે નારકાદિરૂપ ભવમાં ઉત્પન્ન થતો અવિધ તે ભવાવિધ કહેવાય છે. તથા ભાવ એટલે ક્ષાયોપમિકાદિ અથવા દ્રવ્યનો પર્યાય, તેને વિષે રહેલ અવધિ તે ભાવાવિધ. ચ શબ્દો સમુચ્ચય અર્થમાં છે અને ખલુ શબ્દ અવધારણ અર્થમાં છે. આ અનન્તર (હમણાં જ) વર્ણન કરેલા જ અવિધના સાતપ્રકારના નિક્ષેપા છે, બીજા નહીં. આ પ્રમાણે 25 ગાથાર્થ જાણવો. ॥૨॥
અવતરણિકા : હવે ક્ષેત્રપરિમાણ નામના બીજાદ્વારના અર્થને કહેવાની ઇચ્છાથી કહે છે
ગાથાર્થ : ત્રિસમયાહારક એવા સૂક્ષ્મ પનકજીવની જેટલી જઘન્ય અવગાહના હોય છે તેટલું અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્રપરિમાણ જાણવું.
૨૪. સધિયંત્ર ક્ષેત્રે વ્યાધ્યાયતે સ ક્ષેત્રાધિરિત્યર્થ: । । માવાવષે: જા૰ હું I ૢ ૦વધિ- 30 વં। * મિધિભુરાહ ૨-૪ ।
વાત્ । A