________________
5
૮૪
આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
यदुक्तं 'चतुर्दशविधनिक्षेपं वक्ष्ये' इति, तं प्रतिपादयंस्तावद्द्वारगाथाद्वयमा ओही खित्तपरिमाणे, संठाणे आणुगामिए ।
अवट्ठिए चले तिव्वमन्द पडिवाउत्पयाइ अ ॥२७॥ नाण दंसण विब्भंगे, देसे खित्ते ई इ । ड्डीपत्ताणुओगे य, एमेआ पडिवत्तिओ ॥ २८ ॥
व्याख्या–तत्र अवध्यादीनि गतिपर्यन्तानि चतुर्दश द्वाराणि, ऋद्धिस्तु चैसमुच्चितत्वात् पञ्चदशं । अन्ये त्वाचार्या अवधिरित्येतत्पदं परित्यज्य आनुगामुकमनानुगामुकसहितं अर्थतोऽभिगृह्य चतुर्दश द्वाराणि व्याचक्षते, यस्मात् नावधिः प्रकृतिः, किं तर्हि ?, अवधेरेव प्रकृतयः चिन्त्यन्ते, यतश्च प्रकृतीनामेव चतुर्दशधा निक्षेप उक्त इति । पक्षद्वयेऽपि अविरोध इति । तत्र 'अवधिरिति ' 10 અવતરણિકા : પૂર્વગાથામાં “ચૌદ પ્રકારનો નિક્ષેપ કહીશ” એવું જે કહ્યું તે નિક્ષેપને જણાવતા બે દ્વારગાથા કહે છે
ગાથાર્થ : ૧. અવિધ ૨. ક્ષેત્રપરિમાણ ૩. સંસ્થાન ૪. આનુગામિક ૫. અવસ્થિત ૬. ચલ ૭. તીવ્રમંદ ૮. પ્રતિપાત ઉત્પાદ.
—
30
-
15 ઋદ્ધિપ્રાપ્તનો અનુયોગ આ પ્રમાણે આટલા દ્વારો પ્રતિપાદન કરવાના છે.
ગાથાર્થ : ૯. જ્ઞાન ૧૦. દર્શન ૧૧. વિભંગ ૧૨. દેશ ૧૩. ક્ષેત્ર ૧૪. ગતિ અને
ટીકાર્થ : અહીં અવિધથી લઈને ગતિ સુધીનાં ચૌદ દ્વારો છે અને “ચ” શબ્દથી પંદરમું ઋદ્ધિદ્વાર સમજવું. કેટલાક આચાર્યો “અવિધ” પદને છોડી અનાનુગમિક સહિત આનુગમિકને અર્થથી ગ્રહણ કરી (અર્થાત્ “આનુગમિક” પદથી અર્થપત્તિથી અનાનુગમિકને ઉમેરી) ચૌદ દ્વારો જણાવે છે.આના કારણમાં આચાર્યોનું એમ કહેવું છે કે અહીં અવિધજ્ઞાનના ભેદો વિચારવાના 2) હોવાથી અને અવિષે એ ભેદરૂપ ન હોવાથી અવિધ શબ્દ છોડી દેવાય છે, કારણ કે આ ઉપરોક્ત ગાથામાં ભેદોના જ ચૌદપ્રકાર પાડેલા છે. (અર્થાત્ અવિધ પોતે એકભંદરૂપ નથી).
બંને પક્ષમાં કોઈ વિરોધ નથી. (કારણ કે “અવધિ” શબ્દથી અવધિનું સ્વરૂપવર્ણન કરવાનું હોવાથી એ પણ દ્વારરૂપ બની શકે. હવે મૂળગાથાનો અક્ષરાર્થ કરે છે.) તેમાં “અવિધ’’ શબ્દથી અવધિના નામાદિ સાતપ્રકારના નિક્ષેપાઓનું વર્ણન ક૨શે તથા અધિશબ્દ બે વાર 25 ગ્રહણ કરવો એ વાત વ્યાખ્યાન કરાઈ.
(આ પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે લાગે છે કે પૂર્વે જો કે “અવધિ” શબ્દ બે વાર ગ્રહણ કરવાની વાત કરી નથી. છતાં પ્રથમ મત કે જેમાં “અવિધ”ને પણ દ્વાર તરીકે ગણ્યું છે. ત્યાં એ અર્થથી સમજવાનું છે, કારણ કે અવધિ, ક્ષેત્રપરિમાણ વિ. અવધિજ્ઞાનની પ્રકૃત્તિઓ છે એમ કહેવાનો ભાવ છે. એટલે એકવાર “અવધિ” શબ્દ પ્રથમાવિભક્તિમાં અને બીજીવાર છઠ્ઠી
२१. षड्विंशतितमगाथायां ‘चउदसविहनिक्खेवं इड्डीपत्ते य' इत्यत्र चस्योक्तसमुच्चयार्थत्वाच्चशब्दसमुच्चयनं । * गए ४ + इआ