SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 15 અવધિના ચૌદ નિક્ષેપાઓ (નિ. ૨૬) & ૮૩ क्षायोपशमिका: काश्चन, ताश्च तिर्यङ्नराणामिति । आह-क्षायोपशमिके भावेऽवधिज्ञानं प्रतिपादितं, नारकादिभवश्च औदयिकः, स कथं तासां प्रत्ययो भवतीति, अत्रोच्यते, ता अपि क्षयोपशमनिबन्धना एव, किं तु असावेव क्षयोपशमः तस्मिन्नारकामरभवे सति अवश्यं भवतीतिकृत्वा भवप्रत्ययास्ता इति गाथार्थः ॥२५॥ साम्प्रतं सामान्यरूपतया उद्दिष्टानां अवधिप्रकृतिनां वाचः क्रमवर्तित्वाद् आयुषश्चाल्पत्वात् 5 यथावद्भेदेन प्रतिपादनसामर्थ्यमात्मनोऽपश्यन्नाह सूत्रकार: - कत्तो मे वण्णेउं, सत्ती ओहिस्स सव्वपयडीओ ? । चउदसविहनिक्खेवं, इड्डीपत्ते च वोच्छामि ॥२६॥ વ્યારા-તો ? ‘?' મમ, વUયિતું જીિ: બવઃ સર્વપ્રતી: ?, માધુપ: પરિમિતત્વી वाचः क्रमवर्त्तित्वाच्च, तथापि विनेयगणानुग्रहार्थं, चतुर्दशविधश्चासौ निक्षेपश्चेति समासः, तं 10 अवधेः संबन्धिंनं, आमर्पोषध्यादिलक्षणा प्राप्ता ऋद्धियैस्ते प्राप्तर्धयः तांश्च, इह गाथाभङ्गभयाद्व्यत्ययः, अन्यथा निष्ठान्तस्य पूर्वनिपात एव भवति बहुव्रीहाविति, चशब्दः समुच्चयार्थः, “વફ્ટ' ઉપનદાચ રૂતિ પથાર્થ: iરિદ્દા દેવોને જ હોય છે. કેટલાક ગુણરૂપપરિણામપ્રત્યયિક અવધિજ્ઞાનભેદો ક્ષયપશમથી થયેલ હોય છે જેને ક્ષાયોપથમિક કહેવાય છે અને તે તિર્યંચમનુષ્યોને હોય છે. શંકા : અવધિજ્ઞાન એ ક્ષાયોપથમિકભાવનું છે અને નારકાદિભવો ઔદયિકભાવના છે. તો ઔદયિકભાવરૂપ એવા નારકાદિ ભવો એ અવધિજ્ઞાનનું કારણ કેવી રીતે બની શકે ? સમાધાન : નારકાદિભવપ્રત્યયિક એવા અવધિજ્ઞાનના ભેદો પણ વાસ્તવિક રીતે ક્ષયોપશમાં પ્રત્યયિક જ છે પરંતુ તે ક્ષયોપશમ નારકાદિ ભવોમાં અવશ્ય પ્રાપ્ત થતો હોવાથી ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. //રપો 20 અવતરણિકા : “વ્રાર્રા નુ, મોદીના ગાથા દ્વારા સામાન્યથી અવધિજ્ઞાનના ભેદો કહ્યા, પરંતુ વાણી ક્રમવર્તી હોવાથી અને આયુષ્ય અલ્પ હોવાથી તે દરેકે દરેક યથાવત્ ભેદો બતાવવાનું (વર્ણવવાનું) પોતાનું સામર્થ્ય નહીં જોતા ગ્રંથકારશ્રી કહે છે કે હું ગાથાર્થ : અવધિજ્ઞાનના સર્વભેદોને વર્ણવવાની મારી શક્તિ ક્યાં ? તો પણ ચૌદ પ્રકારના નિક્ષેપોને અને ઋદ્ધિઓને હું કહીશ. ટીકાર્થ : અવધિજ્ઞાનના સર્વભેદોને વર્ણવવાની મારી શક્તિ નથી, કારણ કે મારી વાણી ક્રમશઃ વર્તે છે, અને આયુષ્ય અલ્પ છે જ્યારે ભેદો ઘણાં છે. તો પણ શિષ્યસમૂહ ઉપર અનુગ્રહ કરવાને માટે અવધિવિષયક ચૌદપ્રકારના નિક્ષેપને (કારોને) તથા જેઓએ આમષધિ વગેરે ઋદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે, તે ઋદ્ધિમાનું વ્યક્તિઓને કહીશ. મૂળગાથામાં “ઈઢી પત્ત” શબ્દમાં ત(ત) પ્રત્યયાન્ત (નિષ્ઠા–પ્રત્યયાન્ત) એવો “પત્ત” શબ્દ બહુવ્રીહી સમાસમાં પૂર્વપદમાં જ 30 આવે છતાં છંદની ગૂંથણીનો ભંગ ન થાય તે માટે “પત્ત” શબ્દ ઉત્તરપદમાં મૂકેલ છે.// ર૬ll १९. कारणकारणे कारणत्वोपचारात्, प्रयोजनं तु तदुदयनान्तरीयकताज्ञापनं, अन्यथासिद्धत्वं त्ववश्यक्लृप्तत्वान्नात्र । २०. संखाईआओ खलु ओहीनाणस्स सव्वपयडीओ' त्ति पूर्वार्धेन । 25
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy