SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ · ૮૨ आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर ( ( भाग - १ ) विशिनष्टि ?– क्षेत्रकालाख्यप्रमेयापेक्षयैव संख्यातीताः, द्रव्यभावाख्यज्ञेयापेक्षया चानन्ता इति, 'अवधिज्ञानस्य' प्राग्निरूपितशब्दार्थस्य, सर्वाश्च ताः प्रकृतयश्च सर्वप्रकृतयः, प्रकृतयो भेदा अंशा इति पर्यायाः, एतदुक्तं भवति यस्मादवधे: लोर्कक्षेत्रासंख्येयभागादारभ्य प्रदेशवृद्धया असंख्येयलोकपरिमाणं उत्कृष्टं आलम्बनतया क्षेत्रर्मुक्तं, कालश्चावलिका संख्येयभागादारभ्य 5 समयवृद्धया खल्वसंख्येयोत्सर्पिण्यवसर्पिणीप्रमाण उक्तः, ज्ञेयभेदाच्च ज्ञानभेद इत्यतः संख्यातीताः तत्प्रकृतयः इति, तथा तैजसवाग्द्रव्यापान्तरालर्वैर्त्यनन्तप्रदेशकाद् द्रव्यादारभ्य विचित्रवृद्धया सर्वमूर्त्तद्रव्याणि उत्कृष्टं विषयपरिमाणमुक्तं, प्रतिवस्तुगतासंख्येयपर्यायविषयमानं च इति, अत: पुद्गलास्तिकायं तत्पर्यायाँश्चाङ्गीकृत्य ज्ञेयभेदेन ज्ञानभेदादनन्ताः प्रकृतय इति, आसां च मध्ये 'काश्चन' अन्यतमाः 'भवप्रत्यया भवन्ति अस्मिन् कर्मवशवर्त्तिनः प्राणिन इति 10 भवः, स च नारकादिलक्षणः, स एव प्रत्ययः कारणं यासां ताः भवप्रत्ययाः पक्षिणां गगनगमनवत्, 'ताश्च नारकामराणामेव, तथा गुणपरिणामप्रत्ययाः क्षयोपशमनिर्वृत्ताः અર્થ આ પ્રમાણે કે ક્ષેત્ર અને કાલરૂપ વિષયની અપેક્ષાએ અસંખ્યભેદોવાળું તથા દ્રવ્ય અને ભાવરૂપ શેયની અપેક્ષાએ અનંતાભેદોવાળું અવિધજ્ઞાન હોય છે. કહેવાનો આશય એ છે કે જીવ અવધિજ્ઞાનમાં લોકરૂપક્ષેત્રના અસંખ્યેયભાગથી આરંભી એક—એક પ્રદેશની વૃદ્ધિથી અસંખ્યલોક 15 સુધીના ક્ષેત્રને જોઈ શક્તો હોવાથી, કાલથી આવલિકાના અસંખ્યભાગથી આરંભી સમયની વૃદ્ધિ વડે અસંખ્ય ઉત્સર્પિણી—અવસર્પિણી સુધી જોઈ શક્તો હોવાથી અને વિષયના ભેદથી જ્ઞાનભેદ પડતો હોવાથી અવિધજ્ઞાન અસંખ્યભેદવાળું બને છે. તથા દ્રવ્યથી તેજસવર્ગણા અને ભાષાવર્ગણાની મધ્યમાં રહેલા અનંતપ્રદેશવાળા દ્રવ્યથી આરંભી વિચિત્રવૃદ્ધિવડે ઉત્કૃષ્ટથી સર્વમૂર્તદ્રવ્યોને અને ભાવથી દરેક દ્રવ્યોમાં રહેલા અસંખ્ય પર્યાયોને જીવ અવધિજ્ઞાનમાં જુએ 20 છે. આથી પુદ્ગલાસ્તિકાય અને તેના પર્યાયોને આશ્રયી અવધિજ્ઞાનના અનંતા ભેદો પડે છે, કારણ કે જ્ઞેય (વિષય)ના ભેદથી જ્ઞાનનો ભેદ પડે છે. આ ભેદોમાંથી કેટલાક ભેદો ભવપ્રત્યય અર્થાત્ ભવને કારણે પ્રાપ્ત થાય છે. ભવપ્રત્યય એટલે કર્મવશ જીવો જેમાં ભમે તે ભવ. અહીં ભવ તરીકે નારકાદિ ભવો જાણવા. તે ભવ જેમાં કારણ છે તે ભવપ્રત્યય કહેવાય છે. જેમ પક્ષીઓને પક્ષીના ભવમાં ગગનમાં ઉડવાની શક્તિ પક્ષીના ભવના કારણે પ્રાપ્ત થાય 25 છે, તેમ આ જીવોને ભવના કારણે જ અવિધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવું અવિધજ્ઞાન નારક અને १४. सतोरप्यनन्तयोरनयोरवधिज्ञानविषयापेक्षयाऽदः १५. लोकशब्देन पञ्चास्तिकायस्य क्षेत्रशब्देन चानन्ताकाशस्य बोधसंभवादुक्तं लोकक्षेत्रेति. लोक एवारम्भाद्वा । १६. एतावतो लोकक्षेत्रस्यासंभवादुक्तं क्षेत्रेति, सामान्येन सामर्थ्यापेक्षं चेदं न तु तावति क्षेत्रे दृश्यं, विहाय लोकं जीवपुद्गलयोरनवस्थानात् फलं तु लोके सूक्ष्मसूक्ष्मतरार्थज्ञानं । १७. उत्कर्षतः प्रतिद्रव्यमसंख्येयान्, न तु कदाचनाप्यनन्तान् 'नाणन्ते 30 पेच्छइ कयाइ' त्ति भाष्योक्तेः, जघन्यतस्तु संख्येयानसख्येयांश्च प्रतिद्रव्यं जानाति परं वक्ष्यमाणत्वादिना नोक्तं । १८. भवप्रत्ययावधिप्रकृतयः । ० वर्तिनोऽनन्त० ५ । + प्रदेशिकाद् १ - ३-५ । कायांस्तत्प० । + ०भेदे च १-२-४-५ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy