SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ मा भूत् અવધિજ્ઞાનના સામાન્યથી ભેદા (નિ. ૨૫) एतदुक्तं भवति-गुरुणा सूत्रार्थमात्राभिधानलक्षण एव प्रथमोऽनुयोगः कार्यः, प्रार्थमिकविनेयानां मतिसंमोहः, 'द्वितीयः' अनुयोगः सूत्रस्पैशिकनिर्युक्तिमिश्रकः कार्य इत्येवंभूतो भणितो जिनैश्चतुर्दशपूर्वधरैश्च 'तृतीयश्च निरवशेष:' प्रसक्तानुप्रसक्तमप्युच्यते यस्मिन् स एवं लक्षणो निरवंशेषः कार्य इति, स 'एष' उक्तलक्षणो विधानं विधिः प्रकार इत्यर्थः, भणित: प्रतिपादितः जिनादिभिः, क्व ?, सूत्रस्य निजेन अभिधेयेन सार्धं अनुकूलो योगः अनुयोगः 5 सूत्रव्याख्यानमित्यर्थः, तस्मिन्ननुयोगेऽनुयोगविषय इति, अयं गाथार्थः ॥२४॥ समाप्तं श्रुतज्ञानम् ॥ उक्तप्रकारेण श्रुतज्ञानस्वरूपमभिहितं साम्प्रतं प्रागभिर्हितेप्रस्तावमवधिज्ञानमुपदर्शयन्नाह— ८१ संखाईआओ खलु, ओहीनाणस्स सव्वपयडीओ । खओवसमिआओ काओऽवि ॥ २५ ॥ काओ भवपच्चइया, व्याख्या - संख्यानं संख्या तामतीताः संख्यातीता असंख्येया इत्यर्थः, तथा संख्यातीतमनन्तमपि भवति, ततश्चानन्ता अपि तथा च खलुशब्दो विशेषणार्थः, किं એ છે કે પ્રાથમિક શિષ્યોને સંમોહ ન થાય તે માટે ગુરુએ પ્રથમ માત્ર સૂત્રના અર્થો જ કહેવા જોઈએ. જિનેશ્વરો અને ચૌદપૂર્વધરોવડે બીજો અનુયોગ સૂત્રસ્પર્શિકનિર્યુક્તિથી મિશ્રિત કહેલો છે (અર્થાત્ સૂત્રના દરેક દરેક, પદની વિસ્તૃત વ્યાખ્યા કરવા દ્વારા અર્થ જણાવવો એ બીજો અનુયોગ 15 उहेवाय छे.) તથા ત્રીજા નિરવશેષઅનુયોગ કે જેમાં પ્રાસંગિક, અનુપ્રાસંગિક સર્વવાતોનું વર્ણન કરવામાં આવે છે. આ પ્રમાણે જિનેશ્વરોવડે વિધિ જણાવેલ છે. કોની વિધિ ? તે કહે છે – સૂત્રનો પોતાના અર્થ સાથે જે અનુકૂળ એવો સંબંધ કરવો તે અનુયોગ કહેવાય છે. આ અનુયોગની सूत्रव्याख्याननी विधि (विनेश्वरोवडे) अहेवायेली छे. ॥२४॥ 10 20 અવતરણકા : આમ અહીં શ્રુતજ્ઞાન કહેવાઇ ગયું. હવે જેનું પૂર્વે (ગા.નં. ૧૬માં " अपि " शब्दथी) स्थन उरायुं हतुं, ते अवधिज्ञाननुं स्व३पवर्शन उरे छे ગાથાર્થ : અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદો છે. કેટલાક અવધિજ્ઞાનો ભવપ્રત્યયિક અને કેટલાક ક્ષાયોપમિક હોય છે. ટીકાર્થ : સંખ્યા એટલે ગણતરી કરવી, જે વસ્તુ ગણતરીને ઓળંગી જાય તેને સંખ્યાતીત 25 અર્થાત્ અસંખ્યેય કહેવાય છે. તથા સંખ્યાતીત નો અર્થ અનંત પણ થાય છે, એટલે અધિજ્ઞાનના અસંખ્ય અને અનંત ભેદો છે. મૂળગાથામાં “વ્રુત્તુ” શબ્દ વિશેષ અર્થનો દ્યોતક છે તે વિશેષ ९. नूतनशिष्याणां प्रपञ्चितज्ञानां बालानां । १०. टीकाचूर्ण्यादिरूपः, प्रथमे संहितापदलक्षणः मध्ये पदार्थपदविग्रहचालनाप्रत्यवस्थानादिरूपः तृतीयस्मिंस्तु अर्थापत्तिप्रभृतिगम्य इत्यर्थः । ११. सर्वश्रुतप्रतिव्याख्यानाशक्यत्वेन चतुर्दशविधनिक्षेपवर्णनप्रतिज्ञातरूपेण । १२. स्थित्यादिसाधर्म्यरूपं । 30 १३. संख्यानमपेक्ष्य सामान्ये वा नपुंसकं । * कर्तव्यः । + ० स्पर्शक० २-४-५ । सूत्रार्थव्या० १ सूत्रान्वा० २-४-५ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy