SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિના વિશેષ ભેદો (નિ. ૨૭-૨૮) अवधेर्नामादिभेदभिन्नस्य स्वरूपमभिधातव्यं, तथा अवधिशब्दो द्विरावर्त्यत इति व्याख्यातमिति । तथा ' क्षेत्रपरिमाण' इति क्षेत्रपरिमाणविषयोऽवधिर्वक्तव्यः, एवं संस्थानविषय इति । अथवा ‘अर्थाद्विभक्तिपरिणाम' इति द्वितीयैवेयं, ततश्च अवधेर्जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नं क्षेत्रप्रमाणं वक्तव्यं । तथा संस्थानमवधेर्वक्तव्यम् । 'आनुगामुक इति द्वारं' अनुगमनशील आनुगामुकः, વિપક્ષોવધિવત્ત વ્યઃ, ારાન્ત: શબ્દ: પ્રથમાન્ત કૃતિા, યથા ‘વરે આગચ્છડ઼ ’( ઉત્તરા 5 अ० १२गा० ६ ) इत्यादि । तथा अवस्थितोऽवधिर्वक्तव्यः, द्रव्यादिषु कियन्तं कालं अप्रतिपतितः सनुपयोगतो लब्धितश्चावस्थितो भवति । तथा चलोऽवधिर्वक्तव्यः, चलोऽनवस्थितः, स च वर्धमानः श्रीयमाणो वा भवति । तथा 'तीव्रमन्दाविति द्वारं' तीव्रो मन्दो मध्यमश्चावधिर्वक्तव्यः, तत्र तीव्रो विशुद्धः, मन्दश्चाविशुद्धः, तीव्रमन्दस्तूभयप्रकृतिरिति । 'प्रतिपातोत्पादाविति द्वारं' एककाले द्रव्याद्यपेक्षया प्रतिपातोत्पादाववधेर्वक्तव्यौ ॥२७॥ ૮૫ 10 દ્વિતીયા થાવ્યાહ્યા—તથા ‘જ્ઞાનવર્શનવિમઙ્ગા' વર્તાવ્યા:, મિત્ર જ્ઞાનં ? fò વા વર્ણનં? વિભક્તિમાં લીધેલ હોવાથી બે વાર અવિધશબ્દનું ગ્રહણ કરવું પડે.) પછી ક્ષેત્રપરિમાણવાળું અવધિજ્ઞાન કહેવું, પછી સંસ્થાનવિષયવાળું અવધિજ્ઞાન કહેવું. (મૂળગાથામાં બધા પદોને પ્રથમા વિભક્તિ છે, એટલે “અવધિનું ક્ષેત્રપરિમાણ” એમ ન કહેતા, “ક્ષેત્રપરિમાવિષયવાળું અવધિ’ એમ કહ્યું છે.) અથવા અર્થ મુજબ વિભક્તિ સમજવાની હોવાથી આ દ્વિતીયા વિભક્તિ 15 સમજવી, એટલે અવિધનાં જઘન્ય–મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદવાળા ક્ષેત્રપરિમાણને કહેવું, તથા અવિધના સંસ્થાનને કહેવું. તથા આનુગામિક એ પ્રમાણે જે દ્વાર છે તેની વ્યાખ્યા કરે છે. પાછળ—પાછળ જવાના સ્વભાવવાળું જે હોય તે આનુગામિક કહેવાય છે. અહીં વિપક્ષ એટલે અનાનુગમિક સહિત આનુગામિક અવિધ કહેવો. મૂળગાથામાં “ભુમિ” જે શબ્દ છે તેના અંતમાં “” કાર છે, તે પ્રથમાવિભક્તિવાળો 20 હોવાથી “આનુગામિક એવો અવધિ” એ પ્રમાણે અવધિના વિશેષણ તરીકે જાણવો જેમ કે ‘“યરે ઞાજીરૂ’ અહીં ‘‘રે’’ માં હાર એ પ્રથમાવિભક્તિ હોવાથી “કોણ આવે છે ?’” એ પ્રમાણે અર્થ કરાય છે. તથા અવસ્થિત અવધિ કહેવો અર્થાત્ દ્રવ્યાદિમાં અવધિ સતત ઉપયોગથી અને લબ્ધિથી કેટલા કાળ સુધી અવસ્થિત હોય છે ? તે જણાવવું. તથા ચલ અવિધ અર્થાત્ અનવસ્થિત અવિધ જણાવવો તે વર્ધમાન અને ક્ષીયમાણ એમ બે પ્રકારે હોય છે. ત્યાર પછી તીવ્ર, મંદ અને મધ્યમ 25 અવિધ કહેવો. તેમાં તીવ્ર એટલે વિશુદ્ધ, મંદ એટલે અવિશુદ્ધ અને મધ્યમ એટલે તીવ્ર–મંદ ઉભયપ્રકૃતિવાળો. તથા એકકાળે દ્રવ્યાદિ અપેક્ષાએ અવધિનો પ્રતિપાત અને ઉત્પાદ બતાવવો ॥૨૭ા આ પ્રમાણે પ્રથમગાથાનો અર્થ પૂર્ણ કરી હવે બીજી ગાથાનો અર્થ જણાવે છે કે– ત્યારપછી જ્ઞાન,દર્શન અને વિભંગ કહેવા અર્થાત્ અહીં જ્ઞાન શું છે, દર્શન શું છે ? વિભંગ એટલે શું ? અને આ બધાનું २२. तत्रावध्यादीनीत्यत्र व्याख्यातमर्थतः, ततश्चाग्रेतनेषु अवधिपदयोजना, टिप्पनके अन्ये त्वाचार्या 30 इत्यत्रेतिव्याख्यातं, अत्र वाऽऽवृत्तिस्तथा च प्रथमान्तता प्रकृतित्वे क्षेत्रपरिमाणादौ योज्यतयेति च ૨૩. પ્રતિપત્તિરિત્યર્થ, અન્યમતાપેક્ષવાદ્:, વ્યાવ્રાનં વાત: તન્મતસ * ગર્થવશાત્ -૬ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy