________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२७५ भाष्यम् :- नैवं शेषाणि ॥ एभ्य एव चार्थविशेषेभ्यः शरीराणां नानात्वं सिद्धम्। किं चान्यत् । कारणतो विषयतः स्वामित:* प्रयोजनतः प्रमाणतः प्रदेश-सङ्ख्यातोऽ*वगाहनतः
- સ્થિતિ भाव इति, कर्मात्मकमिति कर्माणि तान्येवात्मा यस्य स्वरूपं, कर्ममयमिति विकारार्थ एव पर्यायतः। नैवं शेषाणीति औदारिकादिलक्षणव्युदासः। एवमन्वर्थसंज्ञकानि प्रतिपाद्य औदारिकादीन्येकप्रयत्नप्रसाध्यं लक्षणभेदाच्छरीरनानात्वमप्यतिदिशति → एभ्य एव चार्थविशेषेभ्यः शरीराणां नानात्वं सिद्धम् । उदाराद्यर्थविशेषेभ्यो = विहितलक्षणेभ्यः = विविक्तस्वरूपेभ्यः शरीराणां नानात्वं सिद्धं घटपटादीनामिव लक्षणभेदात् सिद्धमिति। किं चान्यदित्यादि। न केवलमन्वर्थसंज्ञाख्यानद्वारेणैव विशेषः शरीराणाम्, अन्येभ्योऽपि हेतुभ्यः सम्भवत्येव कारणादिभ्यः।
तत्र कारणतस्तावत्- स्थूलपुद्गलोपचितमूल्दारिकम्, न तथा वैक्रियादीनि। ‘परं परं
ભાખ્યા : શેષ શરીરો એ પ્રમાણે નથી. વળી આજ અર્થ (= લક્ષણ) રૂ૫ વિશેષોને લઈને શરીરોની ભિન્નતા સિદ્ધ છે. વળી બીજું એ કે કારણ, વિષય, સ્વામી, પ્રયોજન,
- હેમગિરા -
પર કામણનો વિચાર ? વર્ષો વિવાર' – ઇત્યાદિ – ૧. કર્મનો વિકાર – જ્ઞાનાવરણીય વગેરે કર્મોની ૨. કર્ણાત્મક કર્મો તે જ આત્મા અર્થાત્ સ્વરૂપ છે જેનું તે કર્માત્મક કહેવાય છે.
૩. કર્મમય – કર્મમય એ વિકાર અર્થવાળો જ પર્યાયવાચી શબ્દ છે અર્થાત્ કર્મનો વિકાર તે કર્મમય કહેવાય. “વિવં શેષin' (શેષ શરીરો આવા નથી) આ ભાષ્ય ઔદારિકાદિના સ્વરૂપની (કાર્મણથી) બાદબાકી દર્શાવનાર છે. આ પ્રમાણે અન્વર્થ સંજ્ઞાવાળા દારિક વગેરે શરીરોનું પ્રતિપાદન કરીને, હવે પ્રસ્તુત અન્વર્થ નામોને કહેવા સ્વરૂપ એક જ પ્રયત્નથી સાધી શકાય એવું જે લક્ષણના ભેદથી શરીરોનું નાના– (= શરીરોનો ભેદ) છે તેની પણ ભલામણ કરે છે – “ઈશ્વ પર્વ...' આ જ અર્થ રૂપ વિશેષોને લીધે શરીરોનું નાનાત્વ સિદ્ધ છે અર્થાત્ પોતાના વિશેષ લક્ષણોના ભેદ થકી જેમ ઘટ પટ આદિનું નાનાત્વ સિદ્ધ છે તેમ કહેવાયેલા લક્ષણવાળા = વિવેચન કરાયેલા સ્વરૂપવાળા ઉદારાદિ વિશેષ અર્થોથી શરીરોની ભિન્નતા સિદ્ધ છે. હિંસાત્ ... ઇત્યાદિ – માત્ર અવર્થ સંજ્ઞાની વ્યાખ્યા દ્વારા જ શરીરોમાં વિશેષ (= વૈવિધ્ય) નથી, પરંતુ અન્ય પણ કારણ વગેરે હેતુઓ થકી વૈવિધ્ય સંભવે જ છે.
ત્યાં (= કારણાદિ ભેદોમાં) પ્રથમ કારણકૃતભેદ (= કારણ = પુદ્ગલ દ્રવ્ય થકી વિશેષતા) - ઔદારિક શરીર સ્થૂલ પુદ્ગલોથી ઉપચિત / નિર્મિત આકૃતિવાળું છે, વૈક્રિયાદિ શરીર તેવા છે જુઓ પરિશિષ્ટ-૨ ટીપ્પણી-૨૭થી ૨૯