________________
२७०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९
- गन्धहस्ति - * अरगाउत्ता सिया, एवमेव गोयमा ! अणगारे (वि) णं भावियप्पा वेउव्वियसमुग्याएणं (समोहणइ) समोहणित्ता संखिज्जाइं जोयणाई दंड निसिरति जाव दोच्चपि वेउब्वियसमुग्घाएणं समोहणित्ता जाव पभू (णं, गोयमा ! अणगारे णं भावियप्पा) केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं इत्थीरूवेहिं आइण्णं वितिकिण्णं जाव करित्तए, अदुत्तरं च णं गोयमा ! पभू तिरियमसंखेज्जदीवसमुद्दे भरिए विउव्वित्तए जाव (एस णं गोयमा !अणगारस्स भाविअप्पणो, अयमेयारुपे विसए विसयमेत्ते वुच्चड़) नो चेव णं संपत्तीए विउविंति वा, विउव्विस्संति वा विउव्विंसु वार" (एवं परिवाडीए नेयव्वं जाव संदमाणिया) (सू. १६१)।
तथा चतुर्दशशते अष्टमोद्देशके → “(प्र.) * ३ अत्थि णं भंते ! अव्वाबाधा (हा) देवा (२) ? (उ.) हंता अत्थि। (प्र.)
- હેમગિરા જેમ ચકની નાભિ આરાઓથી યુકત હોય છે તેમ છે ગૌતમ ! ભાવિતાત્મા એવો અણગાર પણ વૈકિય સમુહૂઘાત વડે (સમવહત = યુકત થાય છે.) સમવહત થઈને સંખ્યાતા યોજનવાળા દંડને કાઢે છે. યાવત્ બીજીવાર પણ વૈકિય સમુદ્દઘાત વડે સમવહત થઈને યાવત્ અનેક સ્ત્રી રૂપને વિકુર્વિવા માટે સમર્થ છે અને આગળ વધતા (હે ગૌતમ ! ભાવિતાત્મા એવો અણગાર) જંબુદ્વીપ નામે દ્વીપને ઘણા સ્ત્રી રૂપોથી આકીર્ણ, વ્યતિકીર્ણ યાવત્ કરવા માટે સમર્થ છે અને હજુ આગળ વધીને હે ગૌતમ ! તિર્યશ્લોકના અસંખ્ય દ્વીપ સમુદ્રોને અનેક સ્ત્રીઓને (સ્ત્રી રૂપોને) વિદુર્વાન ભરવા માટે તે સમર્થ છે યાવત્ (હે ગૌતમ ! ભાવિતાત્મા એવા અણગારનો આ આવા સ્વરૂપવાળો વિષય, માત્ર કહેવા પૂરતો કહેવાય છે પણ) આ પ્રમાણે સાક્ષાત્ ક્યારે પણ વિતુર્વણ કરતો નથી, વિદુર્વણ કરશે નહીં અને વિકુ વણ કર્યું નથી. (આ પ્રમાણે પરિપાટી વડે પાલખી સુધી જાણવું.) (શ્રી ભગવતીજી સૂ. ૧૬૧) તથા આ જ શ્રી ભગવતીજી સૂત્રમાં આગળ ૧૪મા શતકને વિશે ૮મા ઉદ્દેશામાં કહ્યું છે કે -
પ્રશ્ન: હે ભગવાન ! શું એમ છે કે (સારસ્વત આદિ નવલોકાંતિક દેવોમાંના સાતમા सध्यामाधवो' (= थी नही २२८३वो) छ ? १. विकिण्णं - खं. भां.। २. विउव्वति वा विउव्वंसंति वा - खं.। ३. अत्थ णं- मु (खं. भां.)। ★ अरकायुक्ता स्यात्, एवमेव गौतम ! अनगारो (ऽपि) णं भावितात्मा वैक्रियसमुद्घातेन (समवहति) समूदवा संख्येयानि योजनानि दंडं निसारयति यावत् द्विकृत्वोऽपि वैक्रियसमुद्घातेन समूदवा यावत् प्रभुः (णं, गौतम! अनगारो णं भावितात्मा) केवलकल्पं जंबूद्वीपं द्वीपं बहुभिः स्त्रीरुपैः आकीर्णम् व्यतिकीर्णम् यावत् कर्तुम्, अथोत्तरं च णं गौतम ! प्रभुः तिर्यश्चमसंख्यद्वीपसमुद्रान् भर्तुं विकुळ यावत् (एषो णं गौतम ! अनगारस्य भावितात्मनः, अयमेवंरुपो विषयो विषयमात्रमुच्यते) नो चैव णं सम्पत्त्या विकुर्वन्ति वा, विकुर्विष्यन्ति वा व्यकुर्विषु वा (एवं परिपाट्या ज्ञातव्यं यावत् स्यन्दमानिका)। * सन्ति णं भदन्त ! अव्याबाधा देवाः (२) ? हन्त सन्ति । तत्.... () इति धनुष्यचिह्नमध्यवर्तीपाठाः वर्तमानोपलब्धमुद्रितभगवतिसूत्रे दृश्यन्ते ।