SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २६० सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ भाष्यम् :- एवं कार्मणमात्मनश्च कारणमन्येषां च शरीराणामिति ॥ - અસ્થતિ प्रकाशो व्यतिरिक्त इत्यभ्युपेतुं शक्यते तेन प्रकाशस्वभावः प्रकाशमय आदित्य इत्यनेन न कश्चिद् विशेष आदित्यप्रकाशवदादित्यवद् वाऽभिहितः, स यथा तिग्मांशुः स्वमण्डलं प्रकाशयत्यन्यानि च स्तम्भ-कुम्भादिद्रव्याणि, न चान्यपदार्थः प्रकाशकः सवितृमण्डलस्यानवस्थाप्रसक्तेरभ्युपेतुं शक्यः।। ___ ननु च घटाद्यप्रकाशात्मकत्वात् प्रकाशयतु भास्वान्, मूर्तिस्तु प्रकाशात्मिकैव तस्याः किं प्रकाश्यते तत्स्वभावत्वादिति ? उच्यते → यद्यपि प्रकाशस्वभावा मूर्तिस्तथापि सा प्रकाश्यैव भवति, प्रमाणवत्, प्रमाणं हि स्व-पररूपप्रकाशकारीष्यते, अन्यथा चानेकदोषापत्तिः स्यात्। . एवं कार्मणमित्यादि (भाष्यम्)। एवमेतेनादित्यप्रकाशनिदर्शनेन कार्मणं शरीरमात्मनश्च स्वભાષ્યાર્થ : એ રીતે કામણ શરીર પોતાનું અને અન્ય શરીરોનું કારણ છે. - હેમગિરા - ખરેખર સૂર્યથી પ્રકાશ સર્વથા ભિન્ન છે એ પ્રમાણે સ્વીકારવું શક્ય નથી. (કથંચિત્ ભિન્ન છે.) તેથી પ્રકાશના સ્વભાવવાળો કે પ્રકાશમય સૂર્ય છે. આથી પ્રસ્તુતમાં પહેલા ‘‘સૂર્યના પ્રકાશની જેમ એમ કહ્યું અને વિવરણ કરતી વખતે “સૂર્યની જેમ” એમ કહ્યું એમાં કોઈ વિશેષ ફરક નથી. જેમ તે સૂર્ય સ્વમંડળને (= પોતાને) અને અન્ય સ્તંભ, ઘટ વગેરે પદાર્થોને પ્રકાશિત કરે છે પરંતુ સૂર્યને પોતાને પ્રકાશિત કરનાર અન્ય કોઈ વસ્તુ સ્વીકારવાની જરૂર નથી કેમકે જો અન્યને તેનો પ્રકાશક માનીએ તો અનવસ્થા દોષ લાગે છે. તેમ કામણ શરીર પણ પોતાનું અને અન્ય શરીરોનું કારણ છે. (આ જ વાત આગળ વં Íળ... ઇત્યાદિ ભાષ્યથી કહેવાના જ છે.) ક સ્વ-પર પ્રકાશક જ્ઞાનવત્ કામણ શરીર ઉપર પ્રશ્નઃ ઘટાદિ પદાર્થો અપ્રકાશાત્મક હોવાથી સૂર્ય એ પદાર્થોને પ્રકાશમાન કરે (એ યુક્તિ સંગત છે, પણ) સૂર્યની મૂર્તિ (= બિબ) તો પ્રકાશાત્મક જ હોય છે તો પછી તે સૂર્યનું બિંબ શું પ્રકાશિત કરાય છે ? કારણ કે તે પોતે પ્રકાશાત્મક સ્વભાવવાળો જ છે. ઉત્તર : યદ્યપિ તમે કીધું તેમ મૂર્તિ (= સૂર્યમંડળ) પ્રકાશ સ્વભાવવાળી છે તો પણ તે મૂર્તિ પ્રકાશ્ય જ હોય છે, જેમ કે પ્રમાણ. ખરેખર પ્રમાણ એ (પોતે પ્રકાશ સ્વભાવવાળું હોવા સાથે સ્વથી પ્રકાશ્ય સ્વભાવવાળું પણ છે જે માટે જ પ્રમાણને) સ્વ અને પરના સ્વરૂપનો પ્રકાશ કરનાર ઇચ્છાય છે. અન્યથા (= જો પ્રમાણને / સૂર્યને સ્વ-પર પ્રકાશક ન માનીએ તો) અનેક ! અનવસ્થા આદિ દોષોની આપત્તિ થાય. ૨. વચમ્ - ૬ (ઉં.)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy