________________
२५९
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- कर्म हि कार्मणस्य कारणमन्येषां च शरीराणामादित्यप्रकाशवत् । यथाऽऽदित्यः स्वमात्मानं प्रकाशयति अन्यानि च द्रव्याणि, न चास्यान्यः 'प्रकाशकः,
- સ્થિતિ - दारिकादीनां शरीराणां निबन्धनं = बीजं = आश्रयः सकलशक्त्याधारत्वात् कुड्यमिव चित्रकर्मणो भवति। आमूलमुच्छिन्ने तु भवप्रपञ्चप्ररोहबीजे कार्मणे वपुषि न पुनर्विमुक्तिभाजः शरीरकाणामधियन्त्यपि प्रक्षालितसकलकल्मषाः, तच्चैवंविधं कार्मणं कर्मभ्य एव ज्ञानावरणादिभ्यो जायते न पुनरन्यत् तस्य कारणमस्ति, ज्ञानावरणादिकं चाष्टमेऽध्याये बन्धाधिकारे पुरस्तात् = अग्रे वक्ष्यति समूलोत्तरभेदम् , एतदेव चार्थजातं स्पष्टयन्नाह → कर्म हीत्यादि (भाष्यम्)। यस्मात् ज्ञानावरणादिकर्म कार्मणस्य कारणं तदात्मकत्वादन्येषां चौदारिकादिशरीराणाम्, न च स्वात्मनि क्रियाविरोधः, आदित्यप्रकाशवत् । प्रकाशं दृष्टान्ततयोपन्यस्य विवरणकाले यथाऽऽदित्य इत्याह तदेतत् कथम् ? न खलु सर्वथाऽऽदित्यात्
ભાષ્યાર્થઃ કેમકે સૂર્યના પ્રકાશની જેમ કર્મ એ કામણ શરીરનું તથા અન્ય ઔદારિકાદિ શરીરોનું કારણ છે. જે રીતે સૂર્ય પોતે પોતાની જાતને અને અન્ય દ્રવ્યોને પ્રકાશિત કરે છે પરંતુ સૂર્યનો કોઈ અન્ય પ્રકાશક નથી,
- હેમગિરા -
ક સકલ ભવપ્રપંચનું મૂળ કામણ : કર્મોનો વિકાર તે કાર્મણ. તે કામણ શરીર આ ઔદારિકાદિ શરીરોનું કારણ = બીજ = આશ્રય છે કારણકે જેમ દિવાલ એ ચિત્રકર્મનો આધાર છે તેમ સર્વ શક્તિનો આધાર આ કાર્પણ છે, વળી ભવપ્રપંચ રૂ૫ અંકુર માટે બીજભૂત અર્થાત્ ભવના પ્રપંચોને પ્રગટ કરવામાં કારણ સ્વરૂપ કામણ શરીર મૂળથી ઉમૂલન થાય ત્યારે પ્રક્ષાલન પામેલ સકલ પાપવાળા મુક્તિભાગી જીવો ફરીથી ઔદ્યારિકાદિ દેહોને પામતાં પણ નથી. આવા પ્રકારનું તે કાર્મણ શરીર જ્ઞાનાવરણીય વગેરે કમથી જ નિર્મિત થાય છે પરંતુ તેના નિર્માણમાં અન્ય કોઈ કારણ નથી તેમજ મૂળ અને ઉત્તર ભેદ સહિત જ્ઞાનાવરણીયાદિ કર્મને આગળ બંધના અધિકારવાળા આઠમા અધ્યાયમાં કહેશે. આ જ અર્થના સમૂહને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી ‘ઈ દિ' ઇત્યાદિ ભાષ્યને કહે છે કે - જ્ઞાનાવરણીય વગેરે કર્મ એ કામણ શરીરનું કારણ છે અને અન્ય ઔદારિકાદિ શરીરોનું પણ કારણ છે. કેમકે કામણ શરીર એ જ્ઞાનાવરણાદિ કર્માત્મક છે વળી સૂર્યના પ્રકાશની જેમ પોતાના આત્મામાં (પોતાની) કિયાનો વિરોધ નથી.
પ્રશ્ન : ભાષ્યમાં દષ્ટાંત તરીકે પ્રકાશનો ઉપન્યાસ કરીને દષ્ટાંતનું વિવરણ કરતી વખતે યથા માહિત્ય ..... એમ પ્રકાશને છોડી સૂર્યને કહે છે. આ શી રીતે કરી શકાય?
ઉત્તર : (સૂર્યથી પ્રકાશ જો સર્વથા ભિન્ન હોય તો તમે કરેલો આક્ષેપ બરાબર છે પરંતુ) ૨. ન ચાWાન્ય: પ્રવATI: - wા ૨. થર્વત્તિ - ઈ. માં. રૂ. ૪૫ - ૫. (. ખi.)