________________
२५८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ भाष्यम् :- कार्मणमेषां निबन्धनं = आश्रयो भवति। तत्कर्मत एव भवतीति बन्धे પુરાતત્વતિા.
- સ્થિતિ,
सङ्ख्यानि कालतः, क्षेत्रतोऽनन्तानन्ता लोकाः, द्रव्यतः सिद्धेभ्योऽनन्तगुणानि सर्वजीवानन्तभागोनानि, किं पुनः कारणमनन्तानि ? तत्स्वामिनामानन्त्यादित्येष ग्रन्थः सर्वो विघटेत लब्धिप्रत्यय एवाङ्गीक्रियमाणे तैजसवपुषि, अतो विद्यमानमपि सर्वासुमत्सु सहजमनादृत्य तैजसं लब्ध्यधिकारे लब्धिप्रत्ययमेवाचष्टे नेतरदिति। तैजसं शरीरं तैजसशरीरलब्धिकारणसमुद्भूतशक्ति भवति तपोविशेषानुष्ठानात् कस्यचिदेव जातुचित्, न सर्वस्येति । इदानीं सकलशरीरबीजभूतं कार्मणं नियमेन दर्शयन्नाह →
कार्मणमेषां निबन्धनं = आश्रयो भवतीत्यादि (भाष्यम्)। कर्मणो विकारः कार्मणं, तदेषामौ
ભાષ્યાર્થ : આ ઔદારિકાદિ શરીરનું કારણ = આધાર કાર્મણ શરીર હોય છે. તે કામણ શરીર કમ થકી જ થાય છે એમ આગળ બંધ (ના અધિકાર)માં કહેશે.
- હેમગિરા અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયની રાશિની સમાન સંખ્યાવાળા (૨) ક્ષેત્રને આશ્રયી અનંતાનંત લોકોના આકાશ પ્રદેશ પ્રમાણ (૩) દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધો કરતાં અનંતગુણા અથવા સર્વ (= સંસારી+સિદ્ધ) જીવો કરતા અનંતમો ભાગ ન્યૂન (= સર્વ જીવોની સંખ્યા ભેગી કરીને અને તે સંખ્યામાં સિદ્ધોની સંખ્યા જેટલો અનંતમો ભાગ ઓછો કરીએ તેટલી) સંખ્યા તેજસ શરીરની છે.
પ્રશ્ન: તેજસ શરીરો અનંત કહ્યા તે ક્યા કારણે ? ઉત્તર : તૈજસના સ્વામી અનંતા હોવાથી તૈજસ શરીરો અનંત કહ્યા છે.
આ પ્રમાણે લબ્ધિ પ્રત્યય જ તૈજસ શરીર સ્વીકારવામાં આવે ત્યારે આ શ્રી પન્નવણાજી સૂત્રનો સર્વ ગ્રંથ / શાસ્ત્રવચન વિઘટન (= વિરૂદ્ધ) થાય.
હવે આ પ્રમાણે સર્વ સંસારી જીવોમાં વિદ્યમાન પણ સહજ તૈજસ શરીરને ઉપલક્ષણથી સમજી લેવા માટે છોડી દઈ = બાજુમાં રાખી પ્રસ્તુત લબ્ધિપ્રકરણના અધિકારમાં લબ્ધિ પ્રત્યય જ તેજસ શરીરને સાક્ષાત્ કંઠતઃ ભાષ્યકારશ્રી કહે છે, અન્ય (= સહજ તૈજસ શરીર)ને નહિ. તેજસ શરીર એ તૈજસ શરીરની લબ્ધિના કારણને લઈને ઉત્પન્ન થયેલ શક્તિવાળું છે. આવું તેજસ શરીર વિશિષ્ટ તપના આસેવનથી કોઈક જ જીવને ક્યારેક હોય છે. સર્વને (સર્વદા) નથી હોતું. અત્યારે સકળ શરીરોના બીજભૂત કાર્મણ શરીર જ છે એમ નિયમ વડે દર્શાવતાં વર્નમેષ ઇત્યાદિ ભાષ્યને કહે છે. ૨. પસ્તાત્ - ઘા