________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- ગન્ધહસ્ત -
ટુઃવોપમોગ:, વિપ્રતેશ્વ ચતુઃસમયપરત્નાત્ સોયુત્ત્ત:, તથા ‘ન તેન ર્મ વધ્યતે, ન વેદ્યતે, नापि निर्जीर्यते' इत्यर्थः ' उपभोगविशेषनिषेधप्रदर्शनार्थमिदमातन्यते, तेन कार्मणेन वपुषा न खलु कर्म बद्धुं पार्यते, अभिव्यक्तकारणभावात्, कारणैर्हि कर्ता व्यापारमातनोति पाणि-पाद-श्रोत्रादिभिः तद्यथा → औदारिकशरीरी मनोऽभिसन्धानपूर्वकमाकृष्याकर्णान्तं शिलीमुखं मृगवधाय क्षिपति, असत्प्रलापादि बहु भाषते, अदत्तद्रविणमादत्ते पाण्यादिना, योषितमभिगच्छति सकलकायव्यापारेण, परिगृह्णाति मनोवाक्कायव्यापारैः, एवमेष कर्मबन्धकरणकलापस्तदा न समस्त्यभिव्यक्तस्वरूपः कार्मणे, तद्धि पाणिद- मुख - लोचनाद्यवयवविनिर्मुक्तं मनो-वाग्व्यापाररहितं च, अतो न हिंसाद्यास्रवकृतं तेन कर्म बध्यते । तथा तेन न वेद्यते, न निर्जीयते वा, एवंविधास्रवजनितकर्म तेन शरीरकेण नानुभूयते, तस्य ह्युपभोगो → હેમગિરા –
પાલ
२४३
શકાતા નથી. એથી (કાર્યણને) ‘નિરુપભોગ’ કહેવાય છે. (સુખ-દુઃખના ઉપભોગના અભાવનું બીજું કારણ) વળી છદ્મસ્થ જીવને સુખ-દુઃખનો ઉપભોગ અસંખ્ય સમય વડે નિવૃત્ત (= બનેલો) હોય છે અને વિગ્રહગતિ તો વધુમાં વધુ ૪ સમયવાળી હોવાથી (તેમાં વર્તનારા કાર્મણ શરીરવાળા છદ્મસ્થ જીવને) તે સુખ-દુઃખનો ઉપભોગ (તેમાં) યુક્ત નથી.
* અંતર્ગતિમાં વિશિષ્ટ ઉપભોગનો અભાવ
તથા ન તેન મેં..... ઇત્યાદિ આ ભાષ્ય વિશિષ્ટ ઉપભોગના નિષેધને દેખાડવા માટે લખાય છે, તેનો અર્થ આ પ્રમાણે છે કે ખરેખર તે કાર્પણ શરીર વડે જીવ કર્મને બાંધવા માટે શક્ય નથી કારણકે તે વિગ્રહગતિમાં કર્મબંધ માટેના અભિવ્યક્ત કારણોનો (= સાધનનો) અભાવ છે. હાથ-પગ-કાન આદિ કારણો (= સાધનો) વડે કર્તા વ્યાપારને કરે છે, તે આ પ્રમાણે કે ઔડારિક શરીરવાળો પ્રાણી બાણને છેક કાન સુધી ખેંચીને હરણના વધ માટે માનસિક પ્રાણિધાનપૂર્વક ફેંકે છે (અર્થાત્ હિંસાત્મક વૃત્તિ સાથે પ્રવૃત્તિ કરે છે), તથા અસત્ય પ્રલાપ આદિ ઘણું ખોલે છે, નહીં આપેલું ધન હાથ આદિ વડે લે છે (= ચોરી કરે છે), સકલ કાયના વ્યાપાર દ્વારા સ્ત્રીનો ઉપભોગ કરે છે તથા મન, વચન અને કાયાના વ્યાપાર દ્વારા (ષટ્કાય જીવોની વિરાધનાવાળા ધંધાથી) પરિગ્રહ કરે છે.
આ પ્રમાણે આ અભિવ્યકત સ્વરૂપવાળા કર્મબંધના સાધનોનો સમૂહ ત્યારે વિગ્રહગતિ વિશે કાર્મણ શરીરમાં હોતો નથી, કારણકે તે કાર્મણ શરીર હાથ, પગ, મુખ, આંખ આદિ અવયવોથી રહિત તથા મન અને વચનના વ્યાપાર વિનાનું હોય છે અને આથી જ હિંસાદિ આસ્રવથી કરાયેલ ફર્મ તે ફાર્મણ શરીરથી બંધાતા નથી. તેમજ તેના (= કાર્યણ શરીર)થી વેદાતા નથી કે નિર્જરા પામતાં નથી અર્થાત્ આવા પ્રકારના આશ્રવથી ઉત્પન્ન થયેલું કર્મ તે કાર્યણ શરીર વડે १. निजीर्यते - માં.। ૨. ॰રળામા - માં.| રૂ. જરબૈ॰ - માં.