________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४५ માધ્યમ્ ઃ- तत् निरुपभोगम् । न सुख-दुःखे तेनोपभुज्यते, न तेन कर्म बध्यते, न વેદ્યતે, નાપિ નિયંત નૃત્યર્થઃ ।
२४२
- ગન્ધત્તિ •
हि भाष्यकारो विभागमादर्शयति 'पयार्यनयसमाश्रयणात् । औदारिकादिशरीरचतुष्टयपर्यन्तवर्ति तत् निरुपभोगं = निरस्तोपभोगं निरुपभोगम्, उपभोगो वक्ष्यमाणः प्रतिविशिष्ट एव, तदभावान्निरुपभोगमुच्यते। कः पुनरसावुपभोगो यमधिकृत्योच्यते निरुपभोगम् ? अत आहन सुख-दुःखे तेनोपभुज्येते' इति (भाष्यम्)। `मनोज्ञशब्दादिविषयसम्पर्कजं च सुखममनोज्ञशब्दादिविषयसम्पर्कजं च दुःखं न तेनोपभुज्येते निर्वृत्त्युप-करणेन्द्रियाभावाल्लब्धीन्द्रियसन्निधौ सत्यपि, उभयेऽपि हि शब्दादयो विषया निर्वृत्त्युपकरणेन्द्रियविरहविह्वलेन कार्मणेन नोपभोक्तुं शक्यन्त इति निरुपभोगम्, असङ्ख्यातसमयनिर्वृत्तश्च छद्मस्थस्य सुख
ભાષ્યાર્થ : તે કાર્યંણ શરીર નિરૂપભોગ હોય છે. સુખ કે દુઃખ તેના વડે ભોગવાતાં નથી. તેના વડે કર્મ બંધાતા નથી, વેઠાતા નથી, નિર્જરિત (= ક્ષય) પણ કરાતા નથી. હેમગિરા -
હોવાથી તેના ઉત્તરમાં કહે છે કે ૨/૩૭ સૂત્રનો ક્રમ પ્રમાણભૂત હોવાથી ઔઠારિકાદિ ૪ શરીરોના અંતમાં રહેલા કાર્યણ શરીરને સૂત્રકારશ્રી કહે છે. સૂત્રકારશ્રીથી અવિભક્ત (= અભિન્ન) એવા પણ ભાષ્યકારશ્રી પર્યાયાર્થિક નયનો આશ્રય કરવાના કારણે ભાષ્યમાં ‘જર્મનમા'' એમ પ્રયોગ કરવા દ્વારા વિભાગ (= ભેદ)ને દર્શાવે છે. ઔદારિકાદિ ૪ શરીરની અંતે રહેલું તે કાર્મણ શરીર નિરુપભોગ અર્થાત્ નિરસ્ત ઉપભોગવાળું કહેવાય છે.
ઉપભોગનો હાર્દ
(હવે નિરુપભોગના સ્વરૂપને જણાવવા ઉપભોગના સ્વરૂપને કહે છે) આગળ ઉપર કહેવાતો ઉપભોગ એક વિશિષ્ટ (= ચોક્કસ પ્રકારનો) જ છે તે ઉપભોગનો અભાવ હોવાથી ‘નિરુપભોગ’ કહેવાય છે.
વળી આ ઉપભોગ શું છે કે જેને આશ્રયી ‘નિરુપભોગ’ એ પ્રમાણે કહેવાય છે ? આ પ્રમાણે પ્રશ્ન કર્યો ઉપસ્થિત થતો હોવાથી એના ઉત્તર માટે ભાષ્યકારશ્રી ‘ન સુઃ-દુ:ä..... ઇત્યાદિ ભાષ્યને કહે છે. જ્યારે લબ્ધિ ઇન્દ્રિયનો સદ્ભાવ હોય ત્યારે પણ નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયોનો અભાવ હોવાથી મનોજ્ઞ (= સુંદર) શબ્દ આદિ વિષયોના સંપર્કથી ઉત્પન્ન થતું સુખ અને અમનોજ્ઞ શબ્દ આદિ વિષયના સંયોગથી જન્મતું દુઃખ તે કાર્યણ શરીર વડે ભોગવાતું નથી કહેવાનો આશય એ છે કે ખરેખર નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયોના વિરહથી વિહ્વળ (= અસહાય) એવા કાર્યણ શરીર વડે બંનેય (મનોજ્ઞ અને અમનોજ્ઞ) શબ્દાદિ વિષયો ભોગવી ૨. ન્યુøિત્તિનય॰ - મુ/ (તું. મા.)। ૨. મનોજ્ઞામનોજ્ઞશાિિવષયસમ્પર્કનં ચ યુદ્ધ 3:ણું ન તેનો॰ - મુ. (હં. માં.)।
રૂ. ૩ભયોનિ - હું. માં.।
-