________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ :- પ્રતિધાતે ૨/૪ भाष्यम् :- एते द्वे शरीरे तैजस-कार्मणे अन्यत्र लोकान्तात् सर्वत्राप्रतिघाते भवतः॥२/४१॥
– અથતિ – ननु 'चार्षे तैजसं कार्मणं चान्तरा भाषा-प्राणापान-मनोयोग्यवर्गणा निर्दिष्टास्ततः क्रमवृद्धः स्कन्धराशिर्मनोग्रहणयोग्यः कार्मणस्य निर्दिष्टः, इह तु तैजसादनन्तरमेवेत्येतत् कथम् ?
उच्यते → न कश्चिद् विशेषः तैजसादारभ्य यावन्मनस्तावत् क्रमवृद्ध्यान्तरालेऽनन्ता एव स्कन्धा भवन्ति, पुनस्तत्राप्येकाणुकादिप्रक्षेपादनन्ताः कार्मणयोग्यास्तदेवानन्तगुणत्वम्, इह तु पुनर्न स क्रम आश्रितः, किन्त्वनन्तस्कन्धगुणः स राशिः कार्मणयोग्य आख्यात इति, अतः स एवायं मषीम्रक्षितकुर्कटाभोऽर्थार्पणविशेषो मा विप्रतिपस्थास्त्वमिति।२/४०॥
સૂત્રાર્થ તૈજસ અને કામણ શરીર પ્રતિઘાત રહિત છે. ૨/૪૧૫
ભાષ્યાર્થ : આ બંને તૈજસ-કાશ્મણ શરીર લોકના છેડાને છોડી સર્વત્ર લોકમાં પ્રતિઘાત (= અવરોધ) રહિત હોય છે..૨/૪૧૫
- હેમગિરા -
કમવૃદ્ધિમાં પદ્ધતિભેદ છે પદાર્થભેદ નહીં ? પ્રશ્ન: આર્ષમાં (= આગમમાં) તો તૈજસ અને કાર્મણની વચ્ચે ભાષા, શ્વાસોશ્વાસ તથા મનોયોગ્ય વર્ગણા નિર્દેશ કરાઈ છે. ત્યાર પછી મનોગ્રહણ યોગ્ય કંધોની રાશિ ક્રમ વડે વધેલી કાર્મણની વર્ગણા નિર્દેશ કરાઈ છે, વળી અહીં (= પ્રસ્તુત સૂત્રમાં) તો તૈજસ પછી તરત જ કામણની સ્કંધરાશિ નિર્દેશ કરાઈ. આ કઈ રીતે (સમજવું)?
ઉત્તર : તમે જણાવેલી અને પ્રસ્તુત વસ્તુસ્થિતિમાં કોઈ વિશેષ તફાવત નથી, તે આ રીતે-તૈજસથી માંડીને જ્યાં સુધી મન છે ત્યાં સુધીની કમની વૃદ્ધિ વડે આંતરામાં અનંતા જ
કંધો હોય છે, ફરી ત્યાં (= મન યોગ્ય સ્કંધોમાં) પણ એક અણુ વગેરેના પ્રક્ષેપ થકી કાર્મણને યોગ્ય અનંતા સ્કંધો થાય છે, આમ ત્યાં આગમમાં પણ અહીં કહેવાયેલું તે જ અનંતગુણપણું પ્રાપ્ત થાય છે પણ અહીં (પ્રસ્તુતમાં) એટલું જ વિશેષ છે કે તે (ભાષા, પ્રાણ આદિનો) કમ નથી ગ્રહણ કરાયો કિંતુ (તેજસની અપેક્ષાએ ઉક્ત) અનંતકંધથી ગુણાયેલી તે રાશિ કાર્મણને યોગ્ય કહેવાઈ છે.
આથી તે જ (= રાશિ) આ છે અર્થાત્ કમસરની વૃદ્ધિ પ્રમાણે જે કાર્મણનું અનંતગણું છે તે જ અનંતગણું અહીં પણ છે. ( કૂકડાને સમજાવવામાં) સામાન્ય કૂકડો” અથવા “મસી ચોપડેલ કૂકડો’ આ રીતે કહેવામાં કોઈ પદાર્થભેદ નથી કર્યો પણ અર્થ સમજાવવાની પદ્ધતિનો ૨. મારે - માં..