________________
२०३
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- उभयावधारणं चात्र भवति। जरायवादीनामेव गर्भः, गर्भ एव 'जराय्वादीनाम्। नारकदेवानामेवोपपातः, उपपात एव नारकदेवानाम् । शेषाणामेव सम्मूर्च्छनम्, सम्मूर्छनमेव શેવાળા૨/રૂદા
- સ્થિતિ - लक्षणं भवति। शेषग्रहणं लाघवार्थमानन्त्यख्यापनार्थं च जन्मभाजां सूरिणाऽकारि। अथवा सामर्थ्यलभ्यं जन्म शेषाणामतः शेषमर्थाद् भविष्यति तस्मादुभयोर्नियमप्रतिपादनायेदं शेषग्रहणमाश्रीयते। योगत्रयमपि चैतज्जन्मवतां जन्मसङ्करनिवारणार्थमाचार्येण प्राणायीति, अतस्तन्निवारणार्थं परस्परावधारणदिदर्शयिषयाऽऽख्याति → उभयावधारणं चात्र भवति 'जराय्वादीनामेव गर्भः, गर्भ एव 'जराय्वादीनाम् (इति भाष्यम्) जराय्वादयो गर्भश्च एतदुभयमस्यावधारणम् = अवच्छेदो भवति। चशब्द एवशब्दार्थे,
ભાષ્યાર્થ : અહીં (= જન્મના વિભાગના અધિકારમાં) જરાયુ આદિ જીવો અને ગર્ભ આદિ જન્મોને વિશે બંનેનું જ અવધારણ થાય છે, તે આ મુજબ કે જરાય આદિને જ ગર્ભ જન્મ હોય અને ગર્ભ જન્મ જ જરાયુ આદિને હોય. નારક-દેવોને જ ઉપપાત જન્મ હોય અને ઉપપાત જન્મ જ નારક-દેવોને હોય. શેષ જીવોને જ સંમૂર્છાિમ જન્મ હોય છે અને સંમૂર્ણિમ જન્મ જ શેષ જીવોને હોય છે. ૨/૩ દા
– હેમગિરા - અન્ય એવા શેષ જીવ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયનો તેમજ ગર્ભજ સિવાયના પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યોનો પૂર્વકથિત લક્ષણવાળો સમૂર્ણન જન્મ હોય છે.
વાચકશ્રીએ “શેષ' પદનું ગ્રહણ સૂત્રના લાઘવ’ માટે તથા (સંમૂર્ણિમ) જન્મવાળા જીવોનું અનંતપણું જણાવવા માટે કર્યું છે અથવા બીજી રીતે શેષ પદના ગ્રહણનું પ્રયોજન બતાવતાં કહે છે કે-) જરાયુજ, અંડજ, પોતજ, નારક અને દેવ સિવાયના જે શેષ જીવો છે તે જ સંમૂર્ણિમ છે અને જે સંમૂર્ણિમ છે તે જ જરાયુજ, અંડજ, પોતજ, નારક, દેવ સિવાયના છે એમ ઉભયના નિયમનું પ્રતિપાદન કરવા માટે આ શેષ પદનું ગ્રહણ કર્યું છે વાચકશ્રીએ (ગર્ભજ આદિ ત્રણે) જન્મવાળાઓના જન્મના સાકર્મના નિવારણ માટે આ (૨/૩૪, ૩૫, ૩૬) ત્રણેય સૂત્ર રચ્યા છે. આથી (= સૂત્ર રચનાને અનુસરી) તે (જન્મવાળાઓના જન્મના સાંકર્ય)નું નિવારણ કરવા માટે જન્મ અને જન્મવાળાઓના પરસ્પર અવધારણને દેખાડવાની ઇચ્છાથી ‘કમાવથાર ...' ઇત્યાદિ ભાષ્યને કહે છે.
જરાયુ આદિ અને ગર્ભ એ બંનેનું અવધારણ = અવચ્છેદ (= નિયમન) થાય છે. ભાષ્યગત ર” શબ્દ ‘વ’ શબ્દના અર્થમાં છે, એટલે કે ઉભય અવધારણ જ થાય છે, બેમાંથી કોઈ ૨. બાપુનાનામ્ - પI