________________
૨૦૨
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३६ सूत्रम् :- शेषाणां सम्मूर्च्छनम् ॥२/३६॥ भाष्यम् :- जराय्वण्ड-पोतज-नारक-देवेभ्यः शेषाणां सम्मूछेनं जन्म।
- જૂતિ
-
नारक-देवानाम् (इत्यादि सूत्रम्) । गत्यपेक्षः क्रमव्यपदेशः, अपरे अभिदधते → अभ्यर्हितत्वात् ‘अल्पाच्तरत्वात् '(पाणिनी २/२/३४) च, यदादावाचार्येण देवा न न्यस्तास्तज्ज्ञापयति जन्मनो दुःखहेतुत्वं तच्च प्रकृष्टं किल नारकेष्विति । तेषां नारकाणां देवानां च उक्तलक्षण उपपातो નમ મવતિગાર/રકા __ अधुना सम्मूर्च्छनजन्मविभक्तुकाम आह -
शेषाणां सम्मूर्छनम् (इति सूत्रम्) जराय्वण्ड ... इत्यादि भाष्यम् । उक्तव्यतिरिक्ताः शेषाः, के पुनरभिहिता ? जराय्वण्ड-पोतज-नारक-देवा एभ्यः शेषाणां जीवानां पृथिवी-जलानलानिलतरु-द्वि-त्रि-चतुरिन्द्रिय- गर्भव्युत्क्रान्ति (व्यतिरिक्त) पञ्चेन्द्रियतिर्यग्-मनुष्याणां सम्मूर्च्छनं जन्माभिहित
સૂત્રાર્થ : શેષ જીવોનો સમૂર્ણન જન્મ હોય છે. ર/૩૬ ભાષ્યાર્થ ? જરાયુજ, અંડજ, પોતજ, નારક અને દેવોથી અન્ય શેષ જીવોનો સંમૂશ્કેન જન્મ હોય છે.
- હેમગિરા ૦ ફક ક્રમમાં પ્રથમ નરકને રાખવાનો હેતુ : નારી-રેવાનાં ... ઇત્યાદિ ૨/૩૫ સૂત્ર છે. તેમાં નારક અને દેવોના’ એ પ્રમાણે પદોનું વિધાન ૪ ગતિઓના કમની અપેક્ષાએ છે. (૪ ગતિમાં પ્રથમ નરક ગતિ છે માટે પ્રથમ નરકને કહી.) બીજાઓ કહે છે કે “ દેવ’ શબ્દ પૂજ્ય તેમજ અલ્પાક્ષરી હોવાથી પ્રથમ દેવ’ શબ્દ મૂક્વો જોઈએ અર્થાત્ “વ - નારાબાજૂ' આવવું જોઈએ. જ્યારે વાચક આચાર્યશ્રી વડે દેવ’ પ્રથમ નથી મૂકાયો (પરંતુ નારક’ શબ્દ પ્રથમ મૂકાયો છે) તે જ્ઞાપન કરે છે કે જન્મ દુઃખનો હેતુ છે અને તે દુઃખ ખરેખર નારકોમાં વધારે પડતું છે. (માટે તેમનું પ્રથમ ગ્રહણ કર્યું છે.) તે નારકોનો અને દેવોનો પૂર્વે કહેવાયેલ લક્ષણવાળો ઉપપાત જન્મ હોય છે. ૨/૩૫II
૨/૩૬ સૂત્રની અવતરણિકા : (પૂર્વ સૂત્રમાં ઉપપાત જન્મના સ્વામી કહેવાયા) હવે સંમૂર્છાિમ જન્મનું વિભાજન કરવાની ઇચ્છાવાળા સૂત્રકારશ્રી સંમૂર્છાિમ જન્મના સ્વામીને દેખાડતાં (૨/૩૬) સૂત્રને કહે છે. “શેષા સમૂઈનમ્' આ ૨/૩૬ સૂત્ર છે. તેનું નારાયવE... ઇત્યાદિ ભાષ્ય છે. પૂર્વ સૂત્રમાં કહેવાયેલા જીવોથી અન્ય બાકી રહેલા જીવો શેષ તરીકે ગ્રહણ કરવા.
પ્રશ્નઃ પૂર્વ સૂત્રમાં ક્યા જીવો કહેવાયેલા છે ? ઉત્તર : જરાયુજ, અંડજ, પોતજ, નારક અને દેવી પૂર્વ સૂત્રમાં કહેવાયા હતા, એઓથી