________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१८७ માધ્યમ્ :- નામકથા: સર્વ સોવિજાતિ (. ૮, સ્. ર૬) તિ વશ્યામ: तज्जन्म, तच्च त्रिविधम्, तद्यथा →
- સ્થિતિ :मन्ते तस्यामवस्थायामिति, प्रपञ्चत एतत् प्रतिपादयिष्यते तत्रैव। तथाऽष्टमे → *'नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मा एकक्षेत्रावगाढाः स्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशा' (अ. ८, सू. २५) इति प्रदेशबन्धविचारे वक्ष्यते । बन्धननामकर्मोदयहेतुतः कर्मपुद्गलग्रहणमिति आद्योपपत्तिर्बन्धसामान्ये, मध्यमा उपकारभेदविवक्षाद्वारेण, अन्त्या प्रदेशबन्धप्रस्तावाकृष्टत्यतस्तिसृणामपि सूचनम्, न पुनरभिन्नैकवस्तुसन्निपातिन्यस्तिस्रोऽपि, पुनरुक्तदोषप्रसक्तेः, इदं च स्वस्थान एवोपपतित्रयमपि विविक्तमुन्मीलिष्यतीति नोत्त्रसितव्यम्, अतो यत् तदेवंविधं पुद्गलग्रहणं तज्जन्म, तच्च त्रिविधम्,
ભાષ્યાર્થ ? તથા સર્વ આત્મપ્રદેશોમાં યોગ વિશેષને લીધે નામનિમિત્તક =કર્મના નામ અથવા સ્વભાવમાં કારણભૂત, સૂક્ષ્મ, એક ક્ષેત્રમાં અવગાઢ, સ્થિત, એવા અનંતાનંત પ્રદેશવાળા કર્મવર્ગણાના પુદ્ગલ સ્કંધો ચારેબાજુથી બંધાય છે. તે જ છે અને તે ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૨/૩૨ સૂત્રમાં કહેવાય છે.)
– હેમગિરા - એ પુદ્ગલોનો ઉપકાર (= કાર્ય) છે એ પ્રમાણે કહેવાશે. ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીરો પુગલોના ઉપકાર (= કાર્યો છે. આ કાય વગેરે દ્વારા પણ તે કર્મ પુગલો આત્માની તે તે અવસ્થામાં યથાયોગ્ય રીતે ચોંટીને તે તે કર્મ રૂપે પરિણમે છે.) આ પ્રમાણે આ વાત વિસ્તારપૂર્વક ત્યાં (= ૫/૧૯ સૂત્રમાં) જ કહેવાશે. તેમજ ૮મા અધ્યાયમાં (સૂત્ર ૨૫માં) પ્રદેશ બંધના પ્રકરણમાં કહેવાશે કે સર્વ આત્મપ્રદેશોમાં યોગવિશેષને લીધે સૂક્ષ્મ, એક ક્ષેત્રમાં અવગાઢ તેમજ સ્થિત એવા અનંતાનંત પ્રદેશવાળા નામ એટલે કર્મ નિમિત્તક કર્મવર્ગણાના પુગલ – કંધો ચારે તરફથી બંધાય છે.
બંધન નામકર્મના ઉદય રૂપ હેતુના લીધે કર્મના પુદ્ગલોનું ગ્રહણ થાય છે, એમ (૮) ૨ સૂત્રની) બંધ સામાન્ય વિશે આદ્ય = જઘન્ય યુતિ જણાવી તથા (પુદ્ગલના) ઉપકારના મેદોની વિવક્ષા કરવા દ્વારા (૫/૧૯ સૂત્રની બીજી = મધ્યમ યુક્તિ જણાવી અને પ્રદેશ બંધના પ્રસ્તાવમાંથી લાવેલી (૮/૨૫ સૂત્રની) ત્રીજી ઉત્કૃષ્ટ યુક્તિ જણાવી. આ પ્રમાણે (અલગ અલગ અધ્યયનના સૂત્રમાં વર્તનારી) ત્રણેય યુક્તિનું સૂચન અહીં ભાષ્યમાં કર્યું છે, પણ ત્રણેય યુક્તિઓ બભિન્ન ૧ વસ્તુમાં રહેનારી નથી અર્થાત્ એક જ વસ્તુને કહેનારી નથી, (કે) જેથી પુનરુક્તિ કોષની આપત્તિ આવે, વળી સ્વસ્થાનમાં જ આ ત્રણે પણ ઉપપત્તિઓને ભાષ્યકારશ્રી વિવેચન કરવાપૂર્વક સ્પષ્ટ કરશે. આથી (“નનુ કે ન ર’ કરી) ખેદ કરવો નહિ. આમ આ સ્પષ્ટ થયું કે - *नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः (८/२५) इति सूत्रम् સૂત્ર પ્રાતિ ૨. વસ્થિત: - હું. મા. ૨. જોત્પત્તિ છું.