________________
१८८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३२ सूत्रम् :- सम्मूर्च्छन-गर्भोपपाता जन्म॥२/३२॥ भाष्यम् :- सम्मूर्छनं १. गर्भ २. उपपात ३. इत्येतत् त्रिविधं जन्म ॥२/३२॥
- સ્થિતિ आश्रयग्रहणभेदात् तत्रैविध्यं दर्शयितुकामस्तद्यथेत्यनेनोपक्रमते (समूर्च्छन-गर्भोपपाता जन्मेति सूत्रम्)।
__सम्मूर्च्छनं गर्भ उपपात इत्येतत् त्रिविधं जन्मेत्येतावद् भाष्यमस्य सूत्रस्य । अत्र सम्म मात्रं सम्मूर्छनम्, यस्मिन् स्थाने स उत्पत्स्यते जन्तुस्तत्रत्यपुद्गलानुपसृज्य शरीरीकुर्वन् सम्मूर्च्छनं जन्म लभते, तदेव हि तादृक् सम्मूछेनं जन्मोच्यते । जन्म च शरीरद्वयसम्बन्धित्वेनात्मनो यः परिणामः, अतस्तत् सम्मूर्छनजन्मोत्पत्तिस्थानवर्तिपुद्गलजाल मनुपमृद्य न प्रादुरस्ति, किण्वाधुपमर्दनात् सुरा
સૂત્રાર્થ સંમૂચ્છન, ગર્ભ અને ઉપપાત એ જન્મના ૩ પ્રકારો છે. ર/૩રા. ભાષ્યાર્થઃ સમૂચ્છન, ગર્ભ અને ઉપપાત એમ આ ૩ પ્રકારે જન્મ છે. ૨/૩૨૫
- હેમગિરા ૦ જે (= ઉત્પત્તિ અવસ્થામાં) આવા પ્રકારનું પુગલોનું ગ્રહણ છે તે જન્મ છે અને તે જન્મ ૩ પ્રકારે છે. આશ્રય (= સ્થાન)ના ગ્રહણ સ્વરૂપ ભેદની અપેક્ષાએ તે જન્મના ૩ પ્રકારને દેખાડવાની ઇચ્છાવાળા ભાષ્યકારશ્રી તથા’ એવા આ ભાષ્ય દ્વારા ઉપક્રમ (= વિષય દેખાડવાનો પ્રારંભ) કરે છે અર્થાત્ ૨/૩૨માં જન્મના ૩ પ્રકાર બતાવાય છે એમ ભાષ્યકારશ્રી તદ્યથા પદ દ્વારા સૂચિત કરે છે.
“સમૂઈને ૧ પાતા નY’ આ ૨/૩૨ સૂત્ર છે, તેનું સંપૂર્ણ ..... નY’ આટલું ભાષ્ય છે. અહીં (= આ ૩ જન્મમાં) સમૂચ્છ એ જ “સમૂચ્છન’ આ પ્રમાણે અર્થ જાણવો જે સ્થાનમાં તે જીવ ઉત્પન્ન થશે, તે સ્થાન સંબંધી મુગલોને ગ્રહણ કરી પોતાના શરીરને નિર્માણ કરતો સમૂર્ઝન જન્મને મેળવે છે, તેવા પ્રકારનો જન્મ તે જ સમૂશ્કેન જન્મ કહેવાય છે. કાર્પણ અને ઔદારિક આ શરીરના સંબંધી તરીકે આત્માનો જે પરિણામ તે જન્મ’. આથી (= જેમ દારૂની ઉત્પત્તિ કિણુ આદિના મિશ્રણ વિના થતી નથી.) તેમ સમૂચ્છન જન્મ પણ ઉત્પત્તિના સ્થાનવર્તિ પુદ્ગલના સમૂહને ગ્રહણ કર્યા વિના પ્રગટ થતો નથી.
= સમૂર્ણિમ જન્મ બે રીતે ? જેમ પીસેલા કિશુ (= દારૂને બનાવવામાં આથો લાવનાર બીજ) અને પાણી આદિના ગ્રહણ/મિશ્રણથી દારૂની ઉત્પત્તિ થાય છે તે રીતે બાહ્ય અને અત્યંતર પુદ્ગલોના ગ્રહણથી ૨. શિવધનને - છું. ૨. મનુપજૂથ - પ્ર. # = સન્તાત્ = સમસ્ત રૂપથી પૂર્ઝનં = નાયમાન = ઉત્પન્ન થતો = જન્મતો અથર્ જે જન્મમાં સમસ્ત બાજુથી શરીર યોગ્ય પુગલોને ગ્રહણ કરે તે સમૂર્ણન.