________________
६८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/९ भाष्यम् :- स पुनर्यथासङ्ख्यमष्ट-चतुर्भेदो भवति । ज्ञानोपयोगोऽष्टविधः (तद्यथा -) મતિજ્ઞાનોપયોગઃ, શ્રુતજ્ઞાનોપયો, નથજ્ઞાનોપયો:, મન:પર્યાયજ્ઞાનોપયો:, વ7ज्ञानोपयोग इति, मत्यज्ञानोपयोगः, श्रुताज्ञानोपयोगः, विभङ्गज्ञानोपयोग इति।
– ન્યક્તિ - केवलं बाह्यकरणानिवृत्तौ ज्ञानविभागो नास्ति करणकृतस्तत्रेति। ....
अथैतत् स्यात्, न ज्ञानसद्भावमपह्लमहे तदा वयम्, किन्तु ज्ञाने सत्यप्युपयोगो नास्तीति ઘૂમ: |
तदेतत् → सुप्ताद्यवस्थास्वपि समानम्, अथवा विलक्षणवचनमित्यपकर्ण्यम् । तस्मादवस्थितमिदम् द्विविध एवोपयोगो ज्ञान-दर्शनाख्यस्तद्व्यतिरिक्तस्तु नास्ति।
स इदानीं द्विविध उपयोगो यथासङ्ख्यं = यथानिर्देशमष्टभेदश्चतुर्भेदश्च भवति। पुनः
ભાષ્યાર્થ - વળી તે (ઉપયોગ) નિર્દેશન કમ મુજબ ૮ અને ૪ ભેદ હોય છે. જ્ઞાનોપયોગ ૮ ભેદે છે, તે આ મુજબ – (૧) મતિજ્ઞાનોપયોગ, (૨) શ્રુતજ્ઞાનોપયોગ, (૩) અવધિજ્ઞાનોપયોગ, (૪) મન:પર્યાયજ્ઞાનોપયોગ, (૫) કેવલજ્ઞાનોપયોગ, (૬) મતિ અજ્ઞાનોપયોગ, (૭) શ્રુત અજ્ઞાનોપયોગ, (૮) વિભંગ જ્ઞાનોપયોગ.
– હેમગિરા - આત્માને લબ્ધિરૂપ ભાવેન્દ્રિય અવશ્ય સ્વીકારવી જોઈએ અને તેને આશ્રિત જે મતિજ્ઞાન વગેરે છે, તે પણ અવશ્ય સ્વીકારવા જોઈએ, માત્ર જે બાધેન્દ્રિય (દ્રવ્યેન્દ્રિય) છે તેની ઉભય અવસ્થામાં અનિવૃત્તિ (= અનિર્માણ) હોવાથી કરણથી (= દ્રવ્યેન્દ્રિયથી) કરાયેલ જ્ઞાનનો પ્રકાર ત્યાં હોતો નથી એમ જાણવું.
પ્રશ્ન ઉભય અવસ્થામાં તમારી આ વાત ભલે રહો. (અર્થાત્ વિગ્રહગતિમાં અને અપર્યાપ્ત અવસ્થામાં જ્ઞાનનો સદ્ભાવ છે.) જ્ઞાનના સદ્ભાવનો ત્યારે (= બંને અવસ્થામાં) અમે અપલાપ નથી કરતા, પરંતુ જ્ઞાન હોવા છતાં પણ ઉપયોગ નથી એવું અમે કહીએ છીએ.
ઉત્તર : તમારી આ વાત સુણ (પ્રમત્ત, મૂચ્છિત આદિ) અવસ્થાઓમાં પણ સમાન છે. અથવા તો ‘મતિ વધ્યા' આ વાક્યની જેમ જ્ઞાન છે અને ઉપયોગ નથી એવું તમારું વચન વિલક્ષણ (= પરસ્પર વિરોધી) છે માટે સાંભળવા યોગ્ય નથી. તેથી આ નક્કી થયું કે જ્ઞાન અને દર્શન નામના બે જ ઉપયોગ છે, વળી તેનાથી ભિન્ન (એકાંત નિર્વિકલ્પ નામનો) કોઈ ઉપયોગ નથી.
અત્યારે (કહેવાયેલો) તે બે પ્રકારનો ઉપયોગ યથાસંખ્ય = યથાનિર્દેશ = નિર્દેશના ક્રમ મુજબ = ‘સવિલાપોડની ર’ એ નિર્દેશ વાક્ય રૂપ ભાષ્યના ક્રમ મુજબ, (સાકાર) ૮ ભેદવાળો ૬. વિનસ્ય - ૬ (ઉં. માં.)