________________
१४
• પુરુષપ્રતિપાદ્ધનમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यकर्माहितमिह चामुत्र चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ।।४।। परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा। मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ।।५।। प्रवचने शुद्धिराख्याता स्यादिति भगवति जातप्रसादबहुमानो गुणज्ञः सङ्ग्रहकारः श्रोतृणां शास्त्रे गौरवोत्पादनार्थं चाह- “कर्माहितं इत्यादि ।।४ ।।
__ 'पुरुपार्थानां चतुर्णामुभयस्मिन्नपि लोके विपरीतानुष्ठायी अत्यन्तमुभय-लोकगर्हितपरदारचौर्याद्यासेवमानः सोऽधमाधमः ।।१।।
ऐहलौकिकसुखप्रार्थनापरः परलोकसुखविमुखः ऐहिकप्रत्यपायभयादत्यन्तनिन्द्यचौर्य-परदारादि परिहरन् विषयसुखासक्तः पुरुषोऽधम इत्यनुमीयते ।।२।।
स्वप्रस्थानाद् य उभयलोकार्थं प्रयतते दानाध्ययनाद्यासेवमानः सत्कार-लाभ-यशो-मित्राद्यैहिकं फलं परलोकेऽपि नृ-सुरैश्वर्यप्राप्तिमभिकाङ्क्षन् स विमध्यमोऽनुमीयते ।।३।। यः पुनरिहसुखनिरपेक्षोऽभिषेचनोपवास-ब्रह्मचर्य-गुरुकुलवास-भैक्ष्याद्यासेवमानः परतीर्थिको लोको
- હેમગિરા - કારિકાર્થ - અધમાધમ – આ ભવ અને પરભવ ઉભયમાં ચારે પુરુષાર્થોમાં જે વિપરીત (અહિતકારી) વર્તન કરનારો હોય છે. અધમ » માત્ર આલોક સંબંધી સુખને અનુરૂપ જ આચરણ કરે છે. વિમધ્યમ – ઉભયલોકમાં સુખ આપનારા કાર્યો કરનારો હોય છે. . ૪ /
કારિકાર્થ :- મધ્યમ” કેવળ પરલોકના સુખ માટે જ ક્રિયાઓમાં પ્રવર્તે છે. ઉત્તમ + વિશિષ્ટ છે બહુમાન અને પ્રસન્નતા જેને એવા ગુણજ્ઞ સંગ્રહકાર શ્રી ઉમાસ્વાતિ મહારાજા આ શાસ્ત્ર વિશે શ્રોતાઓને ગૌરવ ઉત્પન્ન થાય (અધિક બોધ આપવા) માટે મંગલાચરણ કરતા પહેલા છ પ્રકારના પુરૂષોનું વર્ણન ૪-૫મી કારિકામાં કરે છે. ૧. અધમાધમ પુરુષ :- આલોક- પરલોક ઉભયમાં ચારે પ્રકારના પુરૂષાર્થોમાં વિપરીત વર્તનારો
અને ઉભય-લોકમાં ગહિત (નિંદનીય) એવા પદારા ગમન, ચોરી આદિનું આસેવન કરનાર અધમાધમ કહેવાય. અધમ પુરુષ :- જે માત્ર આ લોક સંબંધી સુખની પ્રાર્થનામાં તત્પર પરલોકના સુખથી વિમુખ આ ભવ સંબંધી નુકસાન અપમાનાદિના ભયથી અત્યન્ત નિંદ્ય એવા પરદારસેવનાદિને
નથી કરતો. પણ બીજી રીતે તો વિષયસુખોમાં આસકત રહે છે. તે અધમ પુરુષ છે. ૩. વિમધ્યમ પુરુષ :- પોતાના સ્થાનમાં મર્યાદિતપણે) રહી જે ઉભયલોક માટે ઉદ્યમવાળો
હોય તે વિમધ્યમ છે. તે આ રીતે -> દાન શીયળાદિ તથા સ્વાધ્યાય આદિનું સેવન કરતો સત્કાર, અધિક લાભ, જશ, મિત્રાદિની પ્રાપ્તિ સ્વરૂપ આ ભવ સંબંધી ફળને તેમજ પરલોકમાં
મનુષ્ય દેવાદિના ઐશ્વર્યની પ્રાપ્તિને ઝંખે તે વિમધ્યમ પુરૂષ છે. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨ ૨. વિર્દિત . ૨. ફૂદ I રૂ. ‘માવIક્ષન્ 1. T. પરિક ટિ. .
૨.