________________
संबंधकारिका-टीकालङ्कृतम्
આ ઉત્તમપુરુષસ્યનક્ષમ્ છે
१५
त्तरमार्गप्रतिपन्नो वा देवेन्द्रचक्रवर्तिमहमाण्डलिकाद्यैश्वर्यसमाकृष्टमानसः सौभाग्यादि वा प्रार्थयमानो निद्वानपरस्तपोविक्रयेण परलोक - सुखमेव प्रधानीकुर्वन् मध्यम इत्यनुमीयते । । ४ । ।
दृष्टानुं श्रविकेर्ध्वशुद्धयन्तातिशयदर्शनादपरितुष्यन् संसारभयोद्वेगात् सर्वसङ्गत्यागो लोकद्वयनिःश्रेयससुखावह इति मत्वा न पुनर्विषयाभिष्वङ्गे मन आधेयमिति निःश्रेयसावाप्तिप्रधानः सर्वथा पुनर्भवप्रवन्धोच्छित्तये प्रयतितव्यम् इत्येवंपरानुष्ठानः “कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः” इति હેમગિરા
મતિવાળા ઉત્તમ પુરૂષો માત્ર મોક્ષ માટે પ્રવર્તનારા હોય છે. ॥ ૫ ॥
* નિયાણુ કરનાર મધ્યમ પુરુષ કહેવાય
૪. મધ્યમ પુરુષ :- જે જીવ આ લોક સંબંધી સુખથી નિરપેક્ષ થઈ તીર્થાદિનો સદ્ભાવથી અભિષેક કરનારો અથવા સૂત્રાર્થનો જ્ઞાતા, તેમજ ઉપવાસ, બ્રહ્મચર્ય, ગુરૂકુળવાસ તથા ભિક્ષાવૃત્તિને યથોચિત સેવનારો હોય છે. આ જીવ પરતીર્થિક અથવા લોકોત્તર જિનશાસનનો સાધુ (મુમુક્ષુ) સમજવો. ટીકામાં લખેલ ‘મિલેન' પદનો અર્થ લૌકિકભિક્ષુ માટે ‘તીર્થાદિનો અભિષેક કરનાર’કરવી અને લોકોત્તરસાધુ માટે “સૂત્રાર્થનો જ્ઞાતા'' અર્થ લેવો. એવો આ મધ્યમ પુરૂષ દેવેન્દ્ર ચક્રવર્તી, મહામાંડલિકના સત્તા ઐશ્વર્યમાં આકૃષ્ટ ચિત્તવાળો હોય છે. અથવા સૌભાગ્યાદિની પ્રાર્થના કરનારો હોય છે અને પરલોકના સુખને પ્રધાન માની, આદરેલા તપ-ત્યાગનું નિયાણુ કરતો, પરલોકના સુખને જ નજર સામે રાખે છે. ૫. ઉત્તમ પુરુષ :- દૃષ્ટ સુખોની જેમ અનુશ્રવિક = વેદસંબંધી = વેદમાં કથિત સ્વર્ગાદિ અર્થો સુખોને વિશે પણ અશુદ્ધિ (હિંસાદિ), અન્ત (ક્ષય, વિનશ્વરતા), ઉતાર-ચઢાવ અસ્વૈર્ય તરતમતા જોઈને અસંતોષ પામતો સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ સંસાર ત્યાગ સર્વ સંગસંબંધનો ત્યાગ” એ જ બન્ને લોકમાં કલ્યાણકારી અને સુખકારી છે. તેવું સમજીને વિષય સુખોમાં ક્યારે પણ મનને લઈ જવું નહીં તેવું માને છે. અને મોક્ષસુખની પ્રાપ્તિને જ પ્રધાન માની તે માટેના શ્રેષ્ઠ અનુષ્ઠાનોમાં તત્પર થઈ ભવપરંપરાના વિચ્છેદ માટે સર્વથા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે ઉત્તમ અનુષ્ઠાન માટે તત્પર એવો આ જીવ કર્મ-કલેશનો સર્વથા અભાવ તે જ પરમાર્થ છે, એવુ સમજી પરમાર્થ પ્રાપ્તિને યોગ્ય જે દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક સાધનો છે, તેને સર્વ અતિચારથી રહિત વિશુદ્ધપણે પાળતો “ઉત્તમ પુરુષ” જાણવો. આવો જીવ
=
છુ. "મઽનિ. રા./ ૨. દૃષ્ટવવાનુત્રવિદ્યા સહ્યવિશુદ્ધિક્ષયાઽતિશયયુઃ । તદ્વિપરિતઃ શ્રેયાન્, વ્યાવ્યજ્ઞવિજ્ઞાનાત્।। (सांख्यकारिका) गुरुपाठादनुश्रूयते इत्यनुश्रवो वेदः । एतदुक्तं भवति श्रुयत एव परं न केनापि क्रियते इति । तत्र भव तदेतत् सर्वमभिप्रेत्याह- तद्विपरीतः श्रेयान् व्यक्ताव्यक्तविज्ञानात् इति तस्मात् आनुश्राविकात् दुःखोपघातकोपायात् सोमपानादेरविशुद्ध्यत् अनित्यसातिशयफलात् विपरीतः विशुद्धः हिंसादि - सडकराभावात्, नित्यनिरतिशयफलः असकृत् पुनरावृत्तिश्रुतेः । (સાંધ્યતત્ત્વનોમુનિ-પૃ.૨૨/૨૩) રૂ. નુશ્રાવિવેપ્ટાર્થે" વા./ ૪. શુયતિશ મુ.(રા.વા.) |