________________
• ર્મ-વત્ત્તશા ન પ્રથાનેશ્વરાવિતા: ૦
तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य
तेन लब्धं भवति जन्म इति, कर्मकुलेशा इति च दुःखानां नैमित्तिकत्वाद् भवेन्निवृत्तिरिति, अनपेक्षपरिणामत्वात् स्वभावत्वे हि नापव्रज्येरन् क्लेशाः, प्राक्तनं तु कर्म क्लेशविशेषणं, न प्रधानेश्वरादिकृताः कर्मक्लेशा इति । एवं क्रियान्तरप्रसिद्धिप्रवृत्तिः क्रियान्तरप्रसिद्धिनिवृत्तिश्च कृता, તસ્માવિત્વમુń ભાવતા, “સમ્ય વર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:” (૬.૧-મૂ.૧) કૃતિ (જા.9-૨) | नन्वेवमप्रश्वासः कश्चित् इह हि सम्यग्दर्शनादियुक्तो मुमुक्षुस्तदर्थं सम्यगीहमानोऽपि निःश्रेयसमनवाप्योपरमेत स इदानीं नृ-सुरसुखप्रतिषेधाद् विफलप्रायसः स्यात्, दृश्यते हि प्रश्वासः प्रधान→ હેમગિરા ૦
"
था
થવાથી દુઃખની આત્યંતિક નિવૃત્તિરૂપ અને સકળ વિટમ્બણા (દ્વન્દ્વો)થી મુક્ત એવા અપ્રતિપાતિ પરમ સુખનો લાભ થાય છે. તે જ વાતને ધ્યાનમાં લઈ પ્રથમ કારિકામાં “રત્નત્રયીની પ્રાપ્તિ થવાથી આ માનવનો અવતાર સફળ થાય છે” આ રીતે કહ્યું છે.
→
કારિકાના ‘ર્મજ્ઞેશ' પદનો વિશેષાર્થ ક્લેશ એટલે દુઃખ. સર્વ દુઃખો નૈમિત્તિક છે, તેથી તેઓની નિવૃત્તિ શક્ય છે. જો આ ક્લેશો=દુઃખો આત્મસ્વભાવ રૂપ હોય તો ક્યારેય પણ નષ્ટ ન થાય. કારણ આત્મસ્વભાવ એ નિરપેક્ષ પરિણામ રૂપ છે. અર્થાત્ આત્મ સ્વભાવ કોઈ કર્માદિને સાપેક્ષ રહી ઉત્પન્ન થતો નથી, પરંતુ સર્વદા અવસ્થિત હોય છે. તેથી કર્મ-ક્લેશાદિ આત્મસ્વભાવરૂપ નથી, કારણકે પુરુષાર્થ વિશેષથી નષ્ટ થઈ શકે. ‘વર્મજ્ઞેશ’ માં ‘ર્મ’ એવું પૂર્વ પદ એ ‘જ્ઞેશ’ નું વિશેષણ છે. આ ક્લેશો કર્મથી કરાયા છે; પરંતુ પ્રકૃતિ, ઈશ્વર કે બ્રહ્માથી
કરાયેલા નથી.
८
તે વાત ર્મવજ્ઞેશા (=ર્મનિમિત્તવજ્ઞેશા) પદથી સૂચવેલ છે. ‘વર્મજ્ઞેશા' માં ‘ર્મ’ વિશેષણ મધ્યમપદ લોપી સમાસ દ્વારા થએલ જાણવો વિગ્રહ આ પ્રમાણે કરવો- ર્મમિત્તાઃ વજ્ઞેશ: કૃતિ વર્મવજ્ઞેશા (દારિમદ્રીયવૃત્તિ વૃ.૨) આમ બે કારિકામાં ક્રિયાન્તર (કર્મ-ક્લેશને ઉપજાવનારી ક્રિયાથી અન્ય મોક્ષજનક ક્રિયા) સ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાનયુક્ત સભ્યશ્ચારિત્રની પ્રસિંદ્ધિ કરી અને તે વિશે પ્રવૃત્તિ કરવા કહ્યું. તેમજ ક્રિયાન્તર (મોક્ષજનકક્રિયાથી અન્ય) રુપ કર્મ ક્લેશજનક મિથ્યાત્વાદિની પ્રસિદ્ધિ કરી અને તે વિશે નિવૃત્તિ કરવા કહ્યું. અને તેથી તે સંદર્ભમાં વાચકશ્રીએ સમ્ય વર્શનજ્ઞાનવારિત્રનિ મોક્ષમાર્ગ: આવું પ્રથમ સૂત્ર કહ્યું.
(અગર જો પ્રાપ્તનું તુ વર્મવત્ત્તવિશેષાં એવો પાઠ લઈએ તો અર્થ સંગતિ આ મુજબ કરી શકાયપ્રાòનં થી ‘નનિ’ નું નન્ન પદ ગ્રહણ કરી આ જન્મને કર્મ-ક્લેશનું વિશેષણ બનાવી ‘જન્મકૃત કર્મક્લેશ’ એવો અર્થ કરવો. ભાવાર્થ એ કે કર્મક્લેશ જન્મ કૃત છે ઈશ્વરકૃત નહીં.)
* ...તો મોક્ષનો ઉપદેશ હતાશાજનક બનશે
પ્રશ્ન :- આ પ્રથમ સૂત્ર અસંતોષ અને હતાશાનું કારણ બનશે, કારણ કે સમ્યદર્શનાદિથી યુક્ત કેટલાક જીવો ઘણું ઈચ્છવા છતાં આ મુક્તિ સુખ મેળવ્યા વિના મરણને શરણ બને છે. . ર્મત્તે આવો સામાસિક પાઠ પણ સંગત જણાય છે જેનો અર્થ ભાષાંતરમાં ટાંકયો છે.