________________
• ભૂમિકા
તત્ત્વાર્થાધિગમસૂત્ર ૯. “સે' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી રૂપવિજયજી (ડહેલા)નો જ્ઞાન ભંડાર ગુરુકૃપા પાત્ર શ્રી જગચ્ચન્દ્રસૂરિજી મ. સા. દ્વારા પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- ૧. કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૦૪, સંપૂર્ણ.
૭. “સં' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી સંવેગી (પગથિયાનો) ઉપાશ્રય, તપસ્વી પૂ. શ્રી રાજરત્નવિજયજી મ.સા. (બાપજી મ.સા. ના સમુદાયના) દ્વારા પ્રાપ્ત થઈ છે. વિશેષ : વિગત : ૧. કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૪૮, વિ.સં.૧૭૪૨, સંપૂર્ણ.
૮. “' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિની રાજસ્થાન પ્રાપ્ય વિદ્યામંદિરની ૨ હસ્તપ્રતિ, સુશ્રાવિક પ્રમીલાબેન સુમેરમલજી (અજીત કોલોની, જોધપુર)ના પ્રયત્નથી પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- ૧. કાગળ, ઝેરોક્ષ, વિ.સં.૨૦૦૦, સંપૂર્ણ, સાઈડમાં ક્યાંક, ક્યાંક ટિપ્પણો પણ દૃષ્ટિગોચર થાય છે. જેમાં મહત્ત્વના પાઠાંતરો નોંધેલ છે. જે પાઠાંતરો અને બીજી કોઈ પ્રતિઓમાંથી પ્રાપ્ત નથી થયા. આ પ્રતિની “IA' સંજ્ઞા રાખી છે. ૨. કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૪૪૪, વિ.સં.૧૭૦૦, સંપૂર્ણ, આ પ્રતિની “B' સંજ્ઞા રાખી છે. આ પ્રતિના અક્ષરો સ્વચ્છ-સુઘડ અને સુવાચ્ય છે. મહત્ત્વના શુદ્ધ પાઠો આ પ્રતમાંથી પણ ઉપલબ્ધ થયા છે.
૯. “સિં' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી લિંબી જેને જ્ઞાનભંડરની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- નંબર-૯૪૪, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૮૪, સંપૂર્ણ.
૧૦. “રા' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ, શ્રી ચાણસ્મા જૈન સંઘના જ્ઞાનભંડારની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- નંબર-૨૦૫, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૨૦૪, અપૂર્ણ, સાઈડમાં અમુક અમુક ઠેકાણે ટિપ્પણો આપેલ છે જેમાં એવા મહત્ત્વના શબ્દોના પારિભાષિક અર્થો આપવામાં આવેલા છે જે શબ્દોના અર્થો શબ્દકોષમાં પણ નથી જડ્યા.
૧૧. “' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી મહેસાણા જૈન સંઘના ભંડારની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૪૬૭, વિ.સં.૧૯૫૮, સંપૂર્ણ.
૧૨. “સા' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી આત્માનંદ સભા ભાવનગર ભંડરની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત : નંબર-૮૯૪, કાગળ, ઝેરોક્ષ પૃષ્ઠ-પરપ, વિ.સં.૧૯૪૩, સંપૂર્ણ.
૧૩. “y' સંજ્ઞક પ્રતિ શ્રી સભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્ર આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા. તરફથી પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત:- કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૪૩, સંપૂર્ણ.
૧૪. “જ્ઞા' સંજ્ઞક પ્રતિ શ્રી સભાષ્ય તત્ત્વાધિગમસૂત્ર બાલોતરા જૈન સંઘ ખરતરગચ્છના ભંડારની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૪૭, વિ.સં.૧૮૧૫, સંપૂર્ણ. *