SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ • ज्ञानाभावो न कस्मिन्नपि जीवे • तत्त्वार्थाधिगमसूत्रम् १ / ३५ भाष्य- अत्राह - अथ कस्मान्नेतराणि श्रयत इति ? । अत्रोच्यते - मत्यवधि-मनःपर्यायाणां श्रुतस्यैवोपग्राहकत्वात्, चेतनाज्ञस्वाभाव्याच्च सर्वजीवानां नास्य कश्चिन्मिथ्यादृष्टिरज्ञो वा जीवो विद्यते। तस्मादपि विपर्यर्यान् न श्रयत इति । ३२८ अत्र शब्दमते परोऽसूयया ब्रूते - अथ कस्मान्नेतराणि मत्यादीनि श्रयते ? । अत्रोच्यतेमत्यवधि-मनःपर्यायाणां श्रुतस्यैवागमानुरक्तस्य उपग्राहकत्वाद् = उपकारकत्वात्, यतो मत्याद्यालोचितोऽर्थः न मत्यादिभिः शक्यः प्रतिपादयितुं मूकत्वान्मत्यादिज्ञानानाम्, अतस्तैरालोचितोऽप्यर्थः पुनरपि श्रुतज्ञानेनैवान्यस्मै स्वपरप्रत्यायकेन प्रतिपाद्यते, तस्मात् तदेवालम्बितुं युक्तं, नेतराणि । केवलज्ञानं तु यद्यपि मूकं तथाप्यशेषार्थपरिच्छेदात् प्रधानमितिकृत्वाऽवलम्ब्यत एव तथा विपर्ययान् नाभ्युपैत्यस्मात् चेतनाज्ञस्वाभाव्याच्चेत्यादि, चेतना = जीवत्वं परिच्छेदकत्वसामान्यं गृह्यते ज्ञ इत्यनेन तु विशेपपरिच्छेदिता ग्राह्या, तयोश्चेतना-ज्ञयोः स्वाभाव्यं = तथाभवनं तस्माच्चेतनाज्ञस्वाभाव्यात् सर्वजीवानां पृथिवीकायिकादीनां ।' न विद्यते तेषां कश्चित् प्राणी मिध्यादृष्टि: = अयथार्थपरिच्छेदी, सर्वे प्राणिनः स्वस्मिन् स्वस्मिन् ' विषये परिच्छेदकत्वेन प्रवर्तमानाः स्पर्शं स्पर्शं इत्येवं परिच्छिन्दन्ति रसं च रस इत्यादि, अज्ञो वा=अज्ञानी वा, न कस्यचित् प्राणिनो ज्ञानमविद्यमानं अस्य नयस्य मतेन । यतोऽभिहितम् 'सव्व હેમગિરા ભાષ્યાર્થ :- પ્રશ્ન :- આ શબ્દ નય શ્રુત-કેવળ સિવાય અન્યનો આશ્રય કેમ નથી કરતો..? ४वाज :- મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાનને શ્રુતજ્ઞાન જ ઉપકારક હોવાથી, વળી આ શબ્દ નયની અપેક્ષા સર્વજીવો ચેતના (જ્ઞાન) સ્વભાવવાળા હોવાથી મિથ્યાર્દષ્ટિ કે અજ્ઞાની તરીકે કોઈ જીવ નથી. તેથી મતિ-અજ્ઞાનાદિ વિપર્યયજ્ઞાન પણ આ નયને માન્ય નથી. કહેવા સક્ષમ નથી. શ્રુતજ્ઞાન તો બોલતું હોવાથી તે મત્યાદિ વડે આલોચિત અર્થોને સ્વ-પરની પ્રતીતિ કરાવવા વડે પ્રતિપાદન કરવામાં સમર્થ છે. તેથી આનું અવલંબન (ગ્રહણ) જ યુક્ત છે. બીજાનું નહિં. જો કે કેવળજ્ઞાન પણ ‘મૂક’ છે. તો પણ સમગ્ર અર્થોને જાણવામાં સમર્થ હોવાથી પ્રધાન છે. તેથી આનું અવલંબન પણ આ નય કરે છે. * મિથ્યાદૃષ્ટિ કે અજ્ઞાની કોઈ નથી શબ્દનય = શબ્દનય વિપર્યય (મતિ અજ્ઞાનાદિ)ને પણ નથી સ્વીકારતો, તેનું કહેવું એમ છે કે જીવ માત્ર ચેતના અને જ્ઞ (જ્ઞાન) સ્વભાવવાળો હોય છે, ચેતના જીવત્વ = સામાન્ય પરિચ્છેદકતા = સામાન્ય જ્ઞાન અને ‘જ્ઞ’= વિશેષ જ્ઞાન. આ ચેતના સ્વભાવ અને જ્ઞ-સ્વભાવ પૃથ્વીકાયાદિ પ્રત્યેક જીવમાં હોય છે. તેથી કોઈપણ જીવોમાં જ્ઞાન ન હોય તેવું બને જ નહીં. અને તેથી અયથાર્થ પરિચ્છેદી = મિથ્યાદષ્ટિ કોઈપણ ન સંભવે. કારણ કે, સર્વે જીવો પોત-પોતાના સ્પર્શ, રસ વગેરે ... एतच्चिह्नितपाठो १. विपर्ययो न श्रयत राA / 'नाश्रयत' इति टीकाकारेण गृहीतपाठः । २. विपर्ययं मु. ( खं, भां) । . भां प्रतौ न दृष्टः । ३ यथाऽमितिम् मु (खं भां) । T. परि. ५ टि . ३९ । -
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy