________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् મલિના સ્વીકૃતજ્ઞાનાનિ •
३२७ भाष्य- अत्रोच्यते- नैगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयन्ते, ऋजुसूत्रनयो मतिर्ज्ञान-मत्यज्ञानवर्जानि घट् ।। अत्राह- अथ कस्मात् मतिं सविपर्ययां न श्रयत इति ?। अत्रोच्यते- श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात्, शब्दनयस्तु द्वे एव श्रुतज्ञान-केवलज्ञाने श्रयते।। अष्टौ = मतिज्ञानं, मत्यज्ञानं, श्रुतज्ञानं, श्रुताज्ञानं, अवधिज्ञानं, विभङ्गज्ञानं, मनःपर्यायज्ञानं, केवलज्ञानमष्टमम् । एतान्यष्टावपि यतोऽर्थं परिच्छिन्दन्ति, अतोऽभ्युपगच्छन्त्यष्टावपि। ऋजुसूत्रः पुनः षडेषां मध्ये श्रयते, मतिज्ञान-मत्यज्ञानवर्जानि षट्, मतिं मत्यज्ञानं च नाभ्युपैति ।। अत्राहअथ कस्मात् मतिं सविपर्ययामिति मत्यज्ञानसहितामित्यर्थः न श्रयते नेच्छतीति ?।। ___ अत्रोच्यते- यस्मान्मति-मत्यज्ञाने श्रुतज्ञानस्य सविपर्ययस्येति श्रुताज्ञानसहितस्य उपग्रहं कुरूतः । कथमिति चेदुच्यते-यदेतदिन्द्रियजं चक्षुरादिभ्य उपजातं तद् हि अवग्रहमात्रेण प्रवर्तमानं न वस्तुनो निश्चयं कर्तुमलम्, यदा श्रुतज्ञानेनासावालोचितोऽर्थो भवति तदा यथावन्निश्चीयते इति, तस्मात् तदेवाभ्युपगन्तव्यं श्रुतज्ञानं, किं मतिज्ञानेन ? इत्येवं श्रुतस्योपग्रहकरत्वात् न मतिज्ञानं सविपर्ययमाश्रीयते । शब्दनयस्तु भावार्थावलम्बी द्वे एव नान्यत् ताभ्यामित्युक्तम्, के ते ? उच्यते श्रुतज्ञान-केवलज्ञाने ।
- હેમગિરા ભાષ્યાર્થ - જવાબ કનૈગમાદિ ત્રણ નયો આઠેયનો આશ્રય કરે છે. ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાનને છોડી છનો આશ્રય કરે છે. પ્રશ્ન :- ઋજુસૂત્ર સવિપર્યય એવા મતિનો કેમ આશ્રય નથી કરતા? જવાબ :-વસ્તુ બોધના નિશ્ચય, અનિશ્ચયમાં સવિપર્યય શ્રત જ ઉપકારી છે. શબ્દનય તો શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન બેનો જ આશ્રય કરે છે. બને છે. શંકા - કઈ રીતે શ્રત સહિત જ મતિ ઉપકારક છે ? ' જવાબ :- જે આ ચક્ષુ આદિથી ઉત્પન્ન થનારું ઈન્દ્રિય જન્ય મતિ જ્ઞાન છે તે અવગ્રહ માત્રથી પ્રવર્તમાન હોવાથી વસ્તુનો નિશ્ચય કરવા સમર્થ નથી. પરંતુ જ્યારે અવગૃહીત અર્થ શ્રુતજ્ઞાન વડે આલોચિત અર્થવાળું બને અર્થાત્ ત્યારે જ યથાવત્ વસ્તુનો નિર્ણય કરાવી શકે. તેથી શ્રુતજ્ઞાનનો જ સ્વીકાર કરવો ઉચિત છે, મતિજ્ઞાન વડે શું? આ પ્રમાણે મતિને શ્રુત ઉપગ્રાહક (સહાયક) હોવાથી સવિપર્યય મતિજ્ઞાનનો આશ્રય આ ઋજુસૂત્ર નય નથી કરતો.
* શબ્દનયને અભિમત બે જ્ઞાન & | ભાવાત્મક પદાર્થનો અવલંબી એવો શબ્દ નય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન આ બેનો જ આશ્રય કરે, અન્યનો ન કરે. આ શબ્દ નય અંગે કોઈક અસૂયા થકી એમ પૂછે છે કે- શબ્દનય ઈતરજ્ઞાનઅજ્ઞાનોને કેમ નથી માનતો ? જવાબ :- મતિ, અવધિ અને મન:પર્યાય જ્ઞાનોને આગમરૂપ શ્રત જ ઉપકારક છે. કારણ કે આ મત્યાદિ જ્ઞાનો મુંગા હોવાથી સ્વ આલોચિત અર્થને સ્વયં
૨. નવ
" મુ (બં,માં,A) I