________________
३०४
• व्यवहार-ऋजुसूत्राभिमत घटः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- तेष्वेव लौकिकपरीक्षकग्राह्येषूपचारगम्येषु यथास्थूलार्थेषु सम्प्रत्ययो व्यवहारः ।। तेष्वेव सत्सु साम्प्रतेषु सम्प्रत्ययः ऋजुसूत्रः ।। नामादिविशेषितेष्विति नाम-स्थापना-द्रव्य-भावघटेष्वित्यर्थः । साम्प्रतेषु वर्तमानेष्वतीतेषु अतिक्रान्तेष्वनागतेषु =आगामिपु घटेपु यः सम्प्रत्ययः सामान्यं घटो घट इति परिज्ञानं स सङ्ग्रहः, यस्मात् सामान्यमेव घटादिरूपेण निर्भासते, न सामान्यादन्ये विशेषाः सन्ति ।।
व्यवहाराभिप्रायप्रकटनायाह- तेष्वित्यादि । एक-द्वि-बहुत्वनामादिरूपेषु लोके विदिता लौकिकाः परीक्षकत्वेन ज्ञाताः लौकिकपरीक्षका: पर्यालोचकाः तेषां ग्राह्या: आदेयाः जलाद्याहरणार्थं ये घटास्तेपु उपचारगम्येष्विति लोकक्रियाधारेपु, यथास्थूलार्थेष्विति सूक्ष्मसामान्योपसर्जनेषु, यतोऽस्य विशेपैरेव व्यवहारो भूयसा, न सामान्येनेति ।।
ऋजुसूत्रनयमतं विवृणोतितेष्वेवेत्यादि । घटेषु सत्सु विद्यमानेषु वर्तमानसमयावधिकेपु सम्प्रत्यय: ऋजुसूत्र इति ।।
- હેમગિરા , ભાષ્યાર્થઃ- તથા લૌકિક પરીક્ષકોથી ગ્રાહ્ય, ઉપચારથી ગમ્ય અને યથાસ્થૂલ પદાર્થ રુપ નામાદિથી વિશેષિત અતીતાદિ ઘટ વિશે થતી જે વિશેષ પ્રતીતિ તે વ્યવહાર છે. તે જ ઉપર કહેલા ઘટાદિ પદાર્થોમાં વર્તમાન પ્રતીતિ તે ઋજુસૂત્ર. એમાંય વર્તમાન, અતીત અને ભવિષ્ય એમ કાળની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે, આમાંથી કોઈ એક કે અનેક ઘડાઓમાં થતું ““ઘટ ઘટ” ઇત્યાકારક જે સામાન્ય પરિજ્ઞાન તે સંગ્રહ છે.
કારણ કે આ નયના મતે સામાન્ય જ ઘટાદિ રૂપે દશ્યમાન છે. સામાન્યથી અન્ય કોઈ વિશેષ વસ્તુ જ નથી કે જે સ્વરૂપે ઘટ જણાય. વ્યવહારના અભિપ્રાયને જણાવે છે. :
વ્યવહારનયના અધ્યવસાયનો હળવો પરિચય : ૧. લોકમાં પરિક્ષક તરીકે જણાએલ એવા લૌકિક વિચારક પુરુષોને જલાદિ ધારણ માટે ઘટ તરિકે ઉપાદેય એવા તથા ૨. લોક ક્રિયાના આધારભૂત. સૂક્ષ્મ અને સામાન્યથી રહિત એવા એક, બે કે ઘણા વળી નામાદિ નિક્ષેપ યુક્ત એવા ઘટો વિશે થનારી પ્રતીતિ = અધ્યવસાય તેને “વ્યવહાર” નય કહેવાય. આ વ્યવહાર નયમાં વિશેષ વડે જ વ્યવહાર થાય છે. સામાન્ય વડે નહિ તેથી યથાસ્થૂલ વિશેષણ મુકયુ છે. ઋજુસૂત્ર મતનું વિવરણ કરે છે :
ક બાજુસૂત્રનયના અધ્યવસાયની આછી સમજ છે સતુ = વિદ્યમાન (સતુરૂપ) એવા વર્તમાન ક્ષણની મર્યાદાવાળા પદાર્થોમાં થતો સંપ્રત્યય = ૨. “ચૂર્વે હું, મા !