________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• ટે
सङ्ग्रहनयावतारः
३०३
"
भाष्य - एकस्मिन् वा बहुषु वा नामादिविशेषितेषु साम्प्रतातीतानागतेषु घटेषु सम्प्रत्ययः सङ्ग्रहः । । समन्ताद् वृत्त इत्यर्थः । कस्य पुनः कार्यस्यासौ क्षम इत्याह-- जलादीनामित्यादि । जलघृतक्षीरादीनामाहरणे=देशाद् देशान्तरसञ्चारणे समर्थः = शक्तः आनीतानां च धारणे प्रत्यलः । उत्तरेत्यादि । पाकजरक्तादिगुणपरिसमाप्त्या निप्पन्नद्रव्यविशेप इति । न द्रव्यं सामान्य मात्रं किं तिर्हि ? द्रव्यविशेषः, परमार्थे सति वाचा, न संवृत्तिसतीति, तस्मिन् एवमात्मके एकस्मिन् विशेषाः=शुक्लपीतादयः कनकरजतादयः खण्ड- हुण्डादयो वा तद्वति तज्जातीयाः = तत्प्रकाराः व्यावर्णितघटप्रकाराः तेषु च सर्वेषु लोकप्रसिद्धेपु अविशेपात् अभेदेन परिज्ञानं निश्चतावबोधः नैगमः देश- समग्रग्राही नैगम इति, पूर्वाभिहितलक्षणप्रपञ्चोऽयं सामान्य विशेपवैचित्र्यप्रदर्शनार्थः ।।
अथ सङ्ग्रहः कथं घटमिच्छतीत्याह - एकस्मिन्नित्यादि । एकस्मिन् घटे बहुषु घटेपु वा હેમગિરા ભાષ્યાર્થ ઃ- નામ આદિથી વિશેષિત વર્તમાન, અતીત કે અનાગત એવા એક કે અનેક ઘટ વિશે સામાન્ય પ્રતીતિ તે સંગ્રહનય કરે છે.
•
ઉર્ધ્વકોશ્વાસો ગાયતવૃત્તપ્રીયશ્વ ઉર્ધ્વ... પ્રીવા. આ ઘટનો ઉપર આકાર દર્શાવ્યો. હવે નીચેનો કયો આકાર છે એને અધસ્તાર્ ઇત્યાદિ પદોથી કહે છે. નીચેના ભાગમાં ચારે બાજુથી ગોળ=પરિમંડલઆકારવાળો આ ઘટ છે. હવે આ ઘટ શું કાર્ય કરવામાં સક્ષમ છે તે જણાવે છે → એક સ્થાનેથી અન્ય સ્થાને પાણી, ઘી, દૂધ આદિ વહન કરવામાં તથા લાવેલા પાણી આદિને ધારણ કરવામાં આ સમર્થ છે. તેમજ પાકજ, રક્તાદિ ઉત્તરગુણની પરિસમાપ્તિથી નિષ્પન્ન દ્રવ્ય વિશેષ તે આ ઘટ છે. આ નૈગમનય કોઇપણ દ્રવ્યને માત્ર સામાન્યરૂપે નથી માનતો પણ વિશેષરૂપે પણ માને છે. (પરંતુ સામાન્ય વિશેષને એકબીજાથી અત્યંત ભિન્ન માને છે) તેથી અહીં દ્રવ્ય વિશેષ (ઘટ)નું વિધાન કર્યું છે કારણ કે વિશેષ એ ૫રમાર્થ રૂપ હોઈ વ્યવહાર યોગ્ય હોવાથી તે વિશેષને આશ્રયી ‘ઘટ' એવો વાચા પ્રયોગ થઈ શકે. સંવૃત્તિ (= સામાન્યસત્તા) અંગે વાચા પ્રયોગ શક્ય નથી.
ઉપરોક્ત ઘટમાં તથા તાતીય સફેદ, પીળો, સોનાનો, ચાંદીનો, ફૂટેલો, મસ્તક વગરનો ઈત્યાદિ જુદા જુદા પ્રકારના લોકપ્રસિદ્ધ ઘટોમાં અભેદ-સામાન્ય રૂપે થતો નિશ્ચિત બોધ તે નૈગમ. આ નૈગમ દેશ અને સમગ્રગ્રાહી એમ બે પ્રકારે છે અર્થાત્ સામાન્ય અને વિશેષ બે રીતે છે. આનું લક્ષણ પૂર્વે કહેવાયું છે. છતાં સામાન્ય વિશેષનું વૈચિત્ર્ય દર્શાવવા માટે ફરીથી અહીં વિસ્તાર કર્યો છે. સંગ્રહ કેવા પ્રકારના ઘટને ઈચ્છે છે ? તે જણાવે છે.
* સંગ્રહનયના અધ્યવસાયની પીછાણ
ઘટાદિ પદાર્થો નિક્ષેપની અપેક્ષાએ નામ, સ્થાપના, દ્રવ્ય કે ભાવ એમ ચાર પ્રકારે છે