________________
• નયા ન તન્ત્રાન્તરીયાયઃ ૦
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५
भाष्य- अत्राह- किमेते तन्त्रान्तरीया वादिन आहोस्विद् स्वतन्त्रा एव नोदकपक्षग्राहिणी मतिभेदेन विप्रधाविता इति ? |
३००
अतः कर्तृ-क्रिययोरनेनात्यन्तिकं भेदं निरस्यति नयन्ति इत्यादिना । ।
नयशब्दार्थे निरूपिते नोदकोऽनूनुदत् य एते नैगमादयो वस्त्वंशपरिच्छेदव्यापृता नयाः किमेते तन्त्रान्तरीया इत्यादि, तन्यन्ते = विस्तार्यन्तेऽस्मिन्ननेन वा जीवादयः पदार्थाः तन्त्रं =जैनप्रवचनं तस्मादन्यत् काणभुजादिशास्त्रं तन्त्रान्तरं तस्मिन् भवाः कुशला वा तन्त्रान्तरीयाः । गंहादित्वाच्छः । स्वशास्त्रसिद्धानर्थानवश्यं वदन्तीति वादिनः, अंतः किं वैशेपिकादयो वादिनो नया भण्यन्ते ? आहोस्वित्= अथवेत्यस्य पक्षान्तरसूचकस्य निपातस्यार्थे प्रयुक्तः । स्वतन्त्रा एवेति । स्वं आत्मीयं तन्त्रं = शास्त्रं येषां ते स्वतन्त्राः, स्वप्रधानाः जिनवचनमेव स्वबुद्ध्या विभजन्त एवमाहुः । नोदकपक्षग्राहिण इति । नोदको=दुरूक्तानुक्तादिसूचकस्तस्य पक्षोविपयः तं नोदकपक्षं ग्रहीतुं शीलमेपामिति नोदकपक्षग्राहिणः → હેમગિરા
ભાષ્યાર્થ : :- પ્રશ્ન :- આ નૈગમાદિ નયો બીજા શાસ્ત્રમાં કહેલાં છે ? અર્થાત્ તંત્રાન્તરીય વાદી સ્વરૂપ છે ? અથવા તો શું જિનવચનમાં જ બુદ્ધિ-ભેદ વડે પ્રવર્તતાં નોદકપક્ષગ્રાહી (=અયથાર્થ પ્રરૂપક) એવા સ્વ-તંત્ર સ્વરૂપ જ આ નયો છે ?
છે. અને તે જ (નય) સાધ્યની અવસ્થામાં વર્તમાન હોવાથી ક્રિયા રૂપે પણ કહેવાય છે. (આશય એ છે કે વસ્તુ અંશને જાણનાર નય છે તેથી કર્તા છે તેમજ જે જણાય છે તે વસ્તુઅંશ (કર્મ) પણ નય છે.)આજ કર્તા અને ક્રિયાના આત્મન્તિક ભેદનું નિરસન કરતાં ‘નન્તિ’ ઇત્યાદિ પદો મૂક્યા છે. ‘નય’ શબ્દના અર્થનુ ઉપરોક્ત નિરૂપણ સાંભળી શંકાકાર સવાલ કરે છે.
* નયો તન્ત્રાન્તરીય કે નોદકપક્ષગ્રાહી ?
=
પ્રશ્ન - વસ્તુના અંશનો બોધ કરવામાં પ્રવૃત્ત નૈગમાદિ નયો શું તંત્રાન્તરીય વાદિ સ્વરુપ છે ? જેના વડે અથવા જેમાં જીવાદિ પદાર્થોનો વિસ્તાર કરાય તે તંત્ર જૈન પ્રવચન. આ જૈન પ્રવચનથી જે અન્ય ‘કાણભુજ’ આદિના શાસ્ત્રો તે તંત્રાન્તર છે. તંત્રાન્તરમાં રહેલા અથવા તંત્રાન્તરમાં કુશળ તે ‘તંત્રાન્તરીય' કહેવાય તથા સ્વશાસ્ત્રમાં સિદ્ધ-અર્થને અવશ્ય કહે તે વાદી કહેવાય. પ્રશ્નકારનો ભાવાર્થ એ છે કે તંત્રાન્તરીય એવા વૈશેષિકાદિ વાદીઓ શું નય કહેવાય છે ? કે પછી જિનવચનને જ સ્વબુદ્ધિ વડે વિભાજિત કરનારા અયથાર્થનિરૂપક, નોદકપક્ષગ્રાહી સ્વ-તંત્ર સ્વરૂપ જ નય કહેવાય છે ? ભાષ્યમાં રહેલ પદોના અર્થ આ મુજબ છે. લાહોસ્વિત્ એ પક્ષાંતરને જણાવતું નૈપાતિક પદ છે. સ્વતન્ત્ર એટલે આત્મીય અર્થાત્ જિનધર્મના શાસ્ત્રો. નોવપક્ષપ્રાપ્તિ: પદની વ્યાખ્યા → જે પદાર્થો અન્યથા રીતે વર્ણવાય તે દુરૂક્ત કહેવાય અને જે શાસ્ત્રોમાં કહેવાયા જ નથી તે અનુક્ત કહેવાય. આ અનુક્ત અને દુરૂક્તનો સૂચક જે પક્ષ ૨. દાવિષ્યશ્વ ૪/૨/૨૩૮ નિનિ વ્યા./ ૨. શાસ્ત્રમાં રૂ. તત્ વિં મુ.(માં.)/ ૪. નૈયાયિહ્રાયો વાતિ રાA. I