________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• નાત્યન્તિતૃયિયોર્મેઃ ૦
२९९
भाष्य- जीवादीन् पदार्थान् नयन्ति प्राप्नुवन्ति कारयन्ति साधयन्ति निर्वर्तयन्ति 'निर्भासयन्ति उपलम्भयन्ति व्यञ्जयन्तीति नया: ।।
व्यञ्जयन्ति स्पष्टयन्ति=स्फुटीकुर्वन्ति स्वाभिप्रायेण वस्तु, यथाऽऽत्मस्वभावे स्थापयन्तीत्यर्थः। एवमेते किञ्चिद् भेदं प्रतिपन्ना अपि शब्दा भाष्यकारेणानर्थान्तरमिति व्यपदिष्टा इत्यनर्थान्तरमिति । ।
सकर्मकाणां प्राप्येण कर्मणा भवितव्यमिति दर्शयति-जीवादीन् पदार्थान् नयन्तीत्यादी । अत्र च णीञः प्रयोगो नयतेरर्थ इति जीवादीन् शास्त्रप्रतिपाद्यान् सप्तपदार्थानित्यनेन वाच्यान् व्यपदिशति, न તૈમ્યાનિ, तान् नयन्ति इति नयाः । नयन्तीत्यादिना च यः कर्ता दर्शितस्तमेवानन्यं क्रियातो दर्शयति, यतो नयाः नयन्त इत्यनेन कर्तुः प्राधान्यं क्रियायाः गुणभाव इति कैश्चित् प्रतिपन्नं . क्रियायाः प्राधान्यं कर्तुर्गुणभाव इति, इह तथा नात्यन्तिकः कर्तृ-क्रिययोर्भेदोऽस्तीति, यतः स एव पदार्थः कर्तेत्येवं' व्यपदिश्यते स्वतन्त्रत्वात्, तथा स एव च साध्यात्मना वर्त्तमानः क्रियेत्याख्यायते, → હેમગિરા
ભાષ્યાર્થ :- જીવાદિ પદાર્થો તરફ લઇ જાય, જીવાદિ પદાર્થોને પ્રાપ્ત કરે (કરાવે), સધાવે, નિર્વર્તન કરાવે, નિર્માસન કરાવે, ઉપલબ્ધિ કરાવે, પ્રગટીકરણ કરે તેને નય કહેવાય.
અવગાહના રુપ જે અધ્યવસાય વિશેષ તે ઉપલભ્ભક કહેવાય. વ્યંજક ઃ- સ્વ અભિપ્રાયને વ્યંજન (પ્રકટ) કરનાર આ નયોને વ્યંજક પણ કહેવાય છે. સ્વ અભિપ્રાય વડે વસ્તુને સ્પષ્ટ કરે, પ્રકટ કરે અર્થાત્ જેવો જેનો સ્વભાવ છે તેને તે રીતે (આત્મસ્વભાવે) સ્થાપન કરે તે વ્યંજક. આ પ્રમાણે પ્રાપક વગેરે શબ્દો કાંઈક ભેદરૂપે અર્થનું પ્રતિપાદન કરનારા છે તેવું જાણવા છતાં ભાષ્યકારે તેઓનો (મુખ્યતયા ‘નય’ના સ્વરૂપને જ કહેનારા હોવાથી) અનર્થાન્તર રૂપે વ્યપદેશ કર્યો છે. ઉપરોક્ત દર્શાવેલ પ્રાપક વગેરે (સકર્મક ધાતુ સાધિત) નામો અમુક પ્રાપ્ય = કર્મવાળા હોવા જોઇએ તો કર્મો કયા કયા છે ? તે દર્શાવતાં ભાષ્યકાર કહે છે :
* પ્રાપકાદિ ના કર્મનો નિર્દેશ
‘ની’ ધાતુ પરથી ‘નતિ' પ્રયોગ થાય છે. શાસ્ત્રમાં પ્રતિપાદન કરાતાં (વાચ્ય) એવા જીવાદિ સાત પદાર્થો તરફ લઇ જાય અર્થાત્ તેનો બોધ કરાવે તે નય. અહીં જે ‘પાર્થાન્’ પદ છે તે વાચ્યાર્થનો વ્યપદેશ કરે છે. પણ ગમ્ય અર્થનો નહીં. ‘નન્ત' ઈત્યાદિ પદો વડે જે કર્તાનો નિર્દેશ કર્યો તેને જ ક્રિયા થકી અભિન્ન રૂપે બતાવે છે. કારણ કે ‘નયન્તે રૂાંત નયાઃ' આ વ્યુત્પત્તિમાં કેટલાક કર્તાની પ્રધાનતા અને ક્રિયાની ગૌણતા સ્વીકારે છે. કેટલાક ક્રિયાની પ્રધાનતા અને કર્તાની ગૌણતા માને છે. પણ અહીં કર્તા અને ક્રિયામાં તેવા પ્રકારનો આત્યન્તિક ભેદ નથી (પણ કથંચિત્ ભેદ છે) કારણ કે તે જ નય પદાર્થ સ્વતન્ત્ર હોવાથી કર્તા તરીકે પણ કહેવાય ? . निर्भासयन्ति निर्वर्तयन्ति છો.મા.. ૨. મ્યાન્મુ. (TA.) રૂ. નયન્ત પં.માં.। ૪. ક્રિયામાં મુ.વં.(મ.) .. તેંત્યેવ- મુ.(માં) |