________________
२९८
•નયાદ્રિનાં ત્રૈર્થ:
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५
पदस्यार्थो वाच्यः क इति, न तु गम्यमानम्, सूरिराह - अत्रोच्यते - नयाः प्रापका इत्यादिना कर्त्रर्थः प्रदर्श्यते नयन्त इति नयाः, सामान्यादिरूपेणार्थं प्रकाशयन्तीत्यर्थः ।
प्रापका इत्यनेन नयतेरन्तर्णीतण्यर्थताख्यायते, प्रापयन्ति आत्मनि तं तमर्थं स्वाभिमताभिरूपपत्तिभिरिति। कुर्वन्तीत्यादिभिस्तु नयतेरर्थान्तरतापि शक्या कल्पयितुमित्येतद् दर्शयति=कुर्वन्ति तद् तद् विज्ञानमात्मन इति कारकाः, अपूर्वं प्रादुर्भावयन्ति विज्ञानामितियावत् । तथा सिद्धिवचनो - पायं साधयन्ति शोभनामन्योन्यव्यावृत्त्यात्मिकां विज्ञप्तिं जनयन्त्यतः साधकाः।
तथा वर्तमानार्थोऽपि निर्वर्तका इति निश्चितेन स्वेनाभिप्रायेणोत्पन्नाः तेऽध्यवसायविशेपास्ता नासादयन्तो निर्वर्तका इति । तथा दीप्त्यर्थोऽप्ययम् । निर्भासकाः वस्त्वंशज्ञापनपरत्वात् । तथोपलब्ध्यर्थताऽप्यस्य उपलम्भका इति दर्शयत्यनेन, प्रतिविशिष्टक्षयोपशमापेक्षत्वात् तांस्तानर्थविशेपानत्यन्तसूक्ष्मानवगाहमानाः उपलम्भका इति । व्यञ्जनार्थोऽप्ययं व्यञ्जका इत्यनेन कथयति, → હેમગિરા
આનો જવાબ આપતાં સૂરિજી કહે છે કે ‘કર્તા’ અર્થમાં અહીં નયો દેખાડાય છે.
નયોના એકાર્થક નામો
૧. નય :- જે વસ્તુ અંશ તરફ લઇ જાય તે નય અર્થાત્ સામાન્યાદિરુપે અર્થને પ્રકાશે તે નય. ૨. પ્રાપક ઃ- ‘ની’ ધાતુ (↑ =લઈ જવું, પ્રાપ્ત કરવું)ને નીમ્ (પ્રેરક પ્રત્યય) લાગતા ‘પ્રાપક’ અર્થમાં કહેવાય છે. અર્થાત્ સ્વ અભિમત યુક્તિઓ વડે તે તે અર્થો આત્માને વિશે જણાવે પ્રાપ્ત કરાવે તે પ્રાપક. ૩. કારક :- ૢ (વૃત્તિ) આદિને પણ નૌ ધાતુના અર્થમાં જ અહીં કહેવું ઇષ્ટ છે. TM આદિનો ‘ની’(નય અર્થ)થી અન્ય અર્થ પણ કોઈ ન સમજી બેસે માટે તે અર્થ સાથે જ અભિન્નતા દર્શાવતાં કહે છે કે- તે તે વિશિષ્ટ જ્ઞાનને આત્મામાં કરે તે ‘કારક’ અર્થાત્ અપૂર્વ વિજ્ઞાનનો પ્રાદુર્ભાવ આ નયો કરે છે. ૪. સાધક ઃ- તત્ત્વની સિદ્ધિ કરનાર વચનરુપ ઉપાયને જે સાધે તે અથવા અન્યોન્યવ્યાવૃત્તિઆત્મક એક બીજાની બાદબાકી કરનારી સુંદર વિજ્ઞપ્તિ (જ્ઞાન)ને ઉત્પન્ન કરે તે સાધક. (દરેક નયો પોત-પોતાના ઈષ્ટ અર્થનો મુખ્યતયા સ્વીકાર કરે અને અન્યઅર્થની ગૌણતયા બાદબાકી કરે)
–
=
૫. નિર્વર્તક ઃ- વર્તમાન ઘટાદિ પદાર્થો પણ (જ્ઞાનના) નિર્વર્તક તો બને છે, પણ પ્રસ્તુતમાં તો સ્વ અભિપ્રાયથી ઉત્પન્ન થનાર, એવા અધ્યવસાયને પામનારા (નયો), તે નિર્વર્તક તરિકે કહેવાય છે, તથા ‘અર્થનું દીપન કરે' એવો દીપ્તિ અર્થ પણ આ નયો વિશે જાણવો. ૬. નિર્માસક :- વસ્તુના અંશને જણાવવામાં તત્પર તે નિર્ભ્રાસક.
૭. ઉપલભ્ભક :- નયનો ‘ઉપલબ્ધિ’ અર્થ પણ થાય છે તે જણાવવા નયોને ‘ઉપલમ્ભક’ પણ કહ્યાં વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમને આશ્રયી થતો, અત્યન્ત સૂક્ષ્મ એવો તે તે અર્થોનાં
છુ. વર્તનાએઁ મા./ ૨. વાનાશમનાસા માં./ રૂ. જ્ઞાપપર માં.