________________
• ગ્વનયાનાં નામોીર્તનમ્
સૂત્રમ્ નૈામ-સપ્રદ-વ્યવહારનુંસૂત્ર-શવા તૈયાઃ ||૨-૩૪||
માધ્ય- તથા નૈનમઃ, સબ્રહ્મ:, વ્યવહાર:, ૠનુસૂત્ર, શન્દ્ર ત્યેતે પબ્ધ "નયા મવન્ત।।રૂ૪|| સંવર’, ‘સ પ્તિ-સમિતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષદનય-ચારિત્ર:’ (૪.૧, સૂ.9-૨) ત્યત્ર ચારિત્રધારે સંવરપ્રરૂપकेऽभिधातव्यमेवातो ग्रन्थस्य लाघवमिच्छता तत्रैव नवमेऽभिधास्यते इत्याह- चारित्रं नवमेऽध्याये वक्ष्यामः । ‘प्रमाण- नयैरधिगम:' ( अ.१, सू. ६) इति च यदुक्तं तत्र प्रमाणमेतदेव पञ्चविधं सम्यग्दृष्टिपरिगृहीतं ज्ञानं, तदाह— प्रमाणे च प्रत्यक्षपरोक्षे उक्ते, नयास्तु पूर्वं नोक्ता इत्यतो न॑यान् वक्ष्यामः, ते च यथा स्वरूपतो व्यवस्थितास्तथा निर्दिश्यन्ते - नैगमेत्यादि । कृतद्वन्द्वसमासानां पञ्चानामपि प्रथमाबहुवचनान्तता । नया इति च अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुन एकेन धर्मेणोन्नयनमवधारणात्मकं नित्य एवानित्य एवेत्येवंविधं नयव्यपदेशमास्कन्दति, स चाध्यवसायविशेष इति ।
निगम्यन्ते = परिच्छिद्यन्ते इति निगमाः लौकिका अर्था:, तेषु निगमेषु भवो योऽध्यवसायो ज्ञानाख्यः स नैगमः । स च सामान्येनापि व्यवहरति सामान्यबुद्धिहेतुना सामान्यवचनहेतुना च, → હેમગિરા –
સુત્રાર્થ :- નૈગમ, સંગ્રહ,વ્યવહાર, ઋજુસૂત્ર, અને શબ્દ એ નયો છે. ॥ ૧-૩૪ ||
ભાષ્યાર્થ :- તે આ પ્રમાણે,→ નૈગમ; સંગ્રહ; વ્યવહાર; ઋજુસૂત્ર; શબ્દ આ પ્રમાણે આ પાંચ નયો છે. ॥ ૧-૩૪ ॥
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२७७
ચારિત્ર વડે થાય છે.’’ → સૂ.૯-૨. ઇત્યાદિ સૂત્રો વડે સંવરના પ્રરૂપક ચારિત્રના દ્વારમાં ચારિત્રનું વર્ણન કરવાના છે તેથી ગ્રંથના લાઘવને ઇચ્છતાં ગ્રંથકારશ્રી હમણાં ચારિત્રનુ વિવેચન ન કરતાં ત્યાં જ નવમાં અધ્યાયમાં આનું વર્ણન કરશે.
(આ અધ્યાયના ૬ઠ્ઠા ‘પ્રમાળનવૈધિમ:' સૂત્રમાં જે પ્રમાણ-નયની સામાન્ય વ્યાખ્યા કરી તેમાં પ્રમાણ એટલે હમણાં કહેલ સમ્યગ્દષ્ટ પરિગ્રહીત મતિ આદિ પાંચ જ્ઞાન, તે જ પ્રમાણ તરીકે સમજવા. અત્યાર સુધીના વિવેચનોમાં પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણોની વાત સંપૂર્ણ થઈ. નયો પૂર્વે નથી કહેવાયાં. તેથી ભાષ્યમાં- ‘નયોને કહીશું' એમ કહી એ નયોનાં યથાવસ્થિત સ્વરૂપનો હવે નિર્દેશ કરે છે.)
* નોનું નિરુપણ
સૂત્રમાં નિર્દિષ્ટ પાંચ નૈગમાદિ પદોમાં દ્વન્દ્વ સમાસ કરી અંતમાં પ્રથમા વિભક્તિ બહુવચન મૂકવામાં આવ્યું છે. નય :- અનેક ધર્મના સમૂહવાળી વસ્તુની કોઈ એક ધર્મ વડે અવધારણરૂપ વિચારણા. દા.ત. આ વસ્તુ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે, ઈત્યાદિ વ્યપદેશને નય કહેવાય. આ નય એક અધ્યવસાય વિશેષ છે. તેમાં પ્રથમ નૈગમ નય છે.
નૈગમ નય :- લૌકિક (ઘટ વગેરે) અર્થો તે નિગમ કહેવાય. તે નિગમોમાં થતો જ્ઞાનરૂપ જે અધ્યવસાય તે ગમ છે.
છુ. 'નયાનત્ર' રTA | *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૭