________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•ઉન્મત્તજ્ઞાનચોવાહરળમ્
२७५
भाष्य - सोऽधं गौरित्यध्यवस्यति गां चाश्व इति लोष्टं सुवर्णमिति सुवर्णं लोष्ट इति लोष्टं च लोष्ट इति सुवर्णं सुवर्णमिति तस्यैवमविशेषेण लोष्टं सुवर्णं सुवर्णं लोष्टमिति विपरीतमध्यवस्यतो नियतमज्ञानमेव भवति। तद्वन्मिथ्यादर्शनोपहतेन्द्रियमतेर्मति श्रुतावधयोऽप्यज्ञानं भवन्ति । । ३३ ।।
यथोन्मत्तो वायु-पिशाचादिगृहीतः कर्मोदयात् = कर्मणां पुराकृतानां विपाकाद् यदा उपहतेन्द्रियमतिः= उपहतेन्द्रिय उपहतमनाश्च संवृत्तो भवति तदा विपरीतग्राही = अन्यथावस्थितवस्तुपरिच्छेदी भवति, यतः स उन्मत्तः अधं सन्तं गौरयमित्येवमध्यवस्यति एवं गृह्णात्युपदिशति च गां च संत अश्वोऽयमित्यध्यवस्यति स्वयमन्येभ्यश्चोपदिश्यत्यश्वोऽयमिति । सर्वपदार्थेष्वेव चोन्मत्तस्य यदृच्छयोपलब्धिर्न कतिपयेष्वित्येतदुदाहरणभूयस्त्वेन कथयति - लोष्टं सुवर्णमित्यादिना । लोष्टं पृथिवीपरिणामं सन्तं मृदात्मकं सुवर्णमित्यध्यवस्यति, सुवर्णं च लोष्टमित्यध्यवस्यति, कदाचिच्च लोष्टं लोष्टमेवाध्यवस्यति, कदचिद् वा सुवर्णं सुवर्णमित्येव, तस्योन्मत्तस्यैवमुक्तेनाविशेषेण अयथावदवबोधेन लोष्टं सुवर्णमित्येवं विपरीतमध्यवस्यतः नियतं = निश्चितमज्ञानमेव, कुत्सितमेव तज्ज्ञानं भवतीति ।
→ હેમગિરા
ભાષ્યાર્થ :- આ ઉન્મત્ત વ્યક્તિ ઘોડાને ગાય અને ગાયને ઘોડો તથા માટીના ઢેફાને સ્વર્ણ તથા સ્વર્ણને ઢેફું હે છે. તથા ક્યારેક ઢેફાને ઢેફુ અને સોનાને સોનું એ પ્રમાણેનું જે જ્ઞાન આ ઉન્મત્તનું છે તે પણ નિયમા અજ્ઞાનરૂપ જ (દારૂ પીધેલા માણસના સત્ય જેવું અવિશ્વાસનીય જ) છે. કારણ કે આ જ વ્યક્તિ ઉપર કહ્યું તેમ ઢેફાને સોનું અને સોનાને ઢેફુ કહેતો વિપરીત અધ્યવસાય કરે છે, આ ઉન્મત્તની જેમ મિથ્યાદર્શનથી હણાઈ ગયેલ ઈન્દ્રિય અને બુદ્ધિ (મન) વાળા જીવના મતિ, શ્રુત અને અવધિ એ ત્રણે અજ્ઞાન હોય છે.
હોવાથી મિથ્યાદૃષ્ટિના મતિ આદિ અજ્ઞાન રૂપ જ હોય છે. આ અજ્ઞાનનું કારણ સમક્તિના અભાવમાં થયેલ સમ્યકવિચારવિહીન અર્થોપલબ્ધિ. આવી મિથ્યા-અર્થોપલબ્ધિને યદચ્છોપલબ્ધિ કહેવાય છે. મિથ્યાત્વીને થતા સ્પર્શદિપરિજ્ઞાનો પણ યદચ્યોપલબ્ધિ રૂપ જ હોય છે, ઉન્મત્તવ્યક્તિની જેમ.
વાયુથી પીડિત અથવા ભૂતપિશાચ વગેરેથી આવિષ્ટ તથા પૂર્વકૃત કર્મના ઉદયથી હણાયેલી ઈન્દ્રિયવાળો અને હણાયેલ મગજશક્તિવાળો જ્યારે (પાગલ) બને છે ત્યારે જેમ વસ્તુને અન્યથા સ્વરૂપે અવસ્થિત જાણે. જુએ છે (તેમ આ મિથ્યાત્વી જાણે છે) જેમકે વિદ્યમાન ઘોડાને જોતાં આ ગાય છે એવું માની બેસે અને એ જ રીતે ગ્રહણ કરે અર્થાત્ ઘોડાની સાથે ગાય જેવો વ્યવહાર કરે છે અને બીજાને “આ ગાય છે” એ પ્રમાણે ઉપદેશ આપે છે, તેમજ વિદ્યમાન ગાયને ઘોડા તરીકે માને છે અને બીજાને પણ એ જ રીતે કહે છે. આ રીતે અમુક પદાર્થોમાં નહિ પણ સર્વપદાર્થોમાં ઉન્મત્તમાણસ યદચ્છોપલબ્ધિ-મિથ્યાજ્ઞાન કરે છે. એ હકીકત જણાવા પર્યાયરુપ માટીના ઢેફાને સોનું છે એમ વિચારે છે અને સોનાને માટીના ઢેફા રુપે માને છે. અને ક્યારેક તો ઢેફાને ઢેકું અને સોનાને સોનું પણ સ્વીકારે છે. વળી તેને જ સોના અને ઢેફામાં ફરક નથી એમ માની ઢેફાને છુ. યજ્ઞાનાનિ પB.નિં. ૨. સત્તું પં.માં.સં.| રૂ. સમગ્રનય" મુ. (માં.)।
બીજા દાખલા આપતા જણાવે છે કે- પૃથ્વીના પરિણામરુપ
=