________________
•
• केवलज्ञान-दर्शनयोरनुसमयोपयोगोपदर्शनम् •
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२६७
ज्ञानं यस्यास्त्रि ं तस्य केवलिनः, युगपत् = एकस्मिन् समये, केवलज्ञाने अनुसमयमुपयोगो भवति दर्शने च कीदृशि केवलज्ञाने दर्शने वा ? उच्यते सर्वभावग्राहके । सर्वे भावाः = पञ्चास्तिकायास्तेषां ग्राहकं, विशेषेण परिच्छेदकमित्यर्थः । निरपेक्षे= निर्गता अपेक्षा ज्ञेयं मुक्त्वाऽन्यत्र इन्द्रियादौ यस्य तन्निरपेक्षं तस्मिन्निरपेक्षे केवलज्ञाने = विशेषग्राहिणि दर्शने च सर्वभावग्राहके निरपेक्षे सामान्यग्राहिणि । अनुसमयमुपयोगो भवतीति । अनुगतः = अव्यवहितः समयः = अत्यन्ताविभागः कालो यत्र कालसन्ताने स कालसन्तानोऽनुसमयस्तमनुसमयं कालसन्तानमुपयोगो भवति, “कालाध्वनोरत्यन्तसंयोगे” (पाणिनिव्या० ૨/૩/૧) કૃતિ દ્વિતીયા, “અવ્યયોમાવો વા વિમવવિષુ” (૨/૧/૬) વારંવારેળોપયોનો ભવતીતિયાવત્।
एकस्मिन् समये केवलज्ञानोपयोगे वृत्ते ततोऽन्यस्मिन् केवलदर्शनोपयोग इति, एवं सर्वकालमवसेयम् । यद्यपि केचित् पण्डितम्मन्याः सूत्राण्यन्यथाकारमर्थमाचक्षते तर्कबलांनुविद्धबुद्धयो वारंवारेणोपयोगो नास्ति, तत् तु न ं प्रमाणयामः, यत आम्नाये भूयांसि सूत्राणि वारंवारेणोपयोगं प्रतिपादयन्ति→ હેગિરા
શંકા :- કેવા પ્રકારના કેવલજ્ઞાન અને કેવળ દર્શન અંગે આ ઉપયોગ હોય ? (આ કેવળજ્ઞાનદર્શન કિં સ્વરૂપ છે ?)
=
સમા :- પંચાસ્તિકાયાદિ સર્વ ભાવોના વિશેષગ્રાહી એવા કેવળ જ્ઞાન અને સામાન્યગ્રાહી એવા કેવળદર્શન અંગેનો ઉપયોગ કેવળીને હોય. વળી આ કેવળજ્ઞાન અને દર્શન શેય-વિષયનેસાપેક્ષ અને ઈન્દ્રિયાદિથી નિરપેક્ષ હોય છે. સારાંશ એ કે સર્વભાવોના ગ્રાહક અને ઈન્દ્રિય નિરપેક્ષ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ કેવળીને અનુસમય સમયે સમયે હોય છે. અનુ એટલે અનુગત = અવ્યવહિત અર્થાત્ કોઈ પણ આંતરા વિનાનું અને સમય એટલે જેનો કેવળીની દિષ્ટએ પણ બીજો વિભાગ ન થાય તેવી ક્ષણ. અર્થાત્ કે જે કાળ સંતાન (પરમ્પરા)માં કોઈ વ્યવધાન નથી એવા અવ્યવહિત કાળ સંતાન=સમયને અનુ=પ્રતિસમય કહેવાય. આવા દરેક સમયમાં નિરંતર થતો ‘એક સમય જ્ઞાનોપયોગ અને એક સમય દર્શનોપયોગ તે અનુસમયોપયોગ કહેવાય.
વ્યાકરણ (પાણિની વ્યા.) શાસ્ત્રમાં કાળ વાચક અને માર્ગવાચક શબ્દોમાં અંત્યત સંયોગના અર્થે દ્વિતીયા વિભકિત થાય છે. તેથી ભાષ્યગત ‘અનુસમયં’ પદમાં દ્વિતીયા વિભકિત કરી છે. અથવા ‘વારંવાર’ના અર્થમાં અવ્યયીભાવ સમાસ પણ થાય છે. તે આ મુજબ समये समये અનુસમય. આમ કેવળીને એક સમયે કેવળજ્ઞાનોપયોગ અને બીજા સમયે કેવળદર્શનોપયોગ આ પ્રમાણે સર્વકાળે હોય છે.
* યુગપદ્ ઉપયોગ વાદની મીમાંસા
=
જો કે કેટલાક પોતાને પંડિત માનનારા તર્કના બળથી જકડાયેલી બુદ્ધિવાળા સૂત્રનો અન્યથા અર્થ કરીને પણ કહે છે, તે આ પ્રમાણે કે એક સમય જ્ઞાન અને બીજે સમયે દર્શન આમ વારંવાર ઉપયોગ ન હોય. (પરંતુ બન્ને ઉપયોગ સાથે જ હોય અર્થાત્ અભેદ-ઉપયોગ હોય) પણ આ વાતને અમે પ્રામાણિક નથી માનતાં. કારણ કે અમ્નાયમાં (= ગીતાર્થ અને સંવિગ્ન છુ. "રસમર્થ યું. ૨. સુવિશુદ્ધવુ. રાA. । તવનાત્ તુ વિશુદ્ધબુદ્ધય: NIB |